Breaking News

ટ્રેનના ડબ્બામાં રાત્રે 12 વાગ્યે સુતેલી મહિલાના મોઢા ઉપર ટીટી પેશાબ કરતા જ લોકોનો પિત્તો ફાટી ગયો, અને પછી તો જે થયું તે જાણીને હોશ ઉડી જશે..!

રોજની જિંદગીમાં ઘણા બધા બનાવો અતિશય આશ્ચર્યજનક અને સામાન્ય વ્યક્તિની અક્કલ કામ કરતી બંધ કરાવી દે તે પ્રકારના સામે આવતા હોય છે, આવા બનાવો પાછળ જ્યારે વધુ તપાસ ચલાવવામાં આવે ત્યારે હકીકત જાણીને સૌ કોઈ લોકોના હોશ પણ ઉડી જતા હોય છે. અત્યારે અતિશય ચોંકાવી દેતો બનાવ સામે આવી ગયો છે..

આ ઘટનાને જાણ્યા બાદ તમારો પણ પીતો ફાટી નીકળશે, અને તમે પણ કહેવા લાગશો કે, આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ હકીકતમાં થોડા સમય પહેલા એર ઈન્ડિયાની એક ફ્લાઇટની અંદર બેઠેલા મુસાફરે એક મહિલા ઉપર અચાનક જ પેશાબ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા કે, આખરે આ યુવકના મનમાં એવું તો શું ચાલતું હશે કે..

તેણે ફ્લાઈટમાં ઘણા બધા લોકોની વચ્ચે મહિલાના મોઢા ઉપર પેશાબ કરવાનું શરૂ કર્યું હતું. હજુ આ મામલો શાંત પડ્યો નથી, ત્યાં ફરી એક વખત અમૃતસરથી કોલકાતા તરફ જતી હકાર થતો એક્સપ્રેસ નામની ટ્રેનમાં ટિકિટ ઉઘરાવવા માટે આવતા ટીટીએ એક મહિલાના માથા ઉપર પેશાબ કરવાનું શરૂ કરી દીધું હતું..

આ ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકો રોશે ભરાયા હતા અને આ ટીટીને ઢીકે ને પાટે ઝૂડી નાખ્યો હતો, હકીકતમાં રાજેશ નામનો એક યુવક તેની પત્ની સાથે મુસાફરી કરી રહ્યો હતો. એ વખતે અચાનક જ 12 વાગ્યા આસપાસ તેની પત્ની નીચેની સીટ ઉપર સુધી હતી અને ત્યાં ટીટી આવી પહોંચ્યો હતો..

અને તેણે તરત જ પોતાનું પેન્ટ ઉતાર્યું અને આ મહિલાના માથા ઉપર પેશાબ કરવા લાગ્યો હતો, આ ટીટીની હરકતો વિશે ખબર પડતાની સાથે જ મહિલા જાગી ગઈ અને તેણે ચીસા ચીસ મચાવી દીધી હતી, મહિલાની ચીખો સાંભળીને સમગ્ર ટ્રેનમાં હંગામો શરૂ થઈ ગયો હતો. અને લોકો વિચારવા લાગ્યા કે, આખરે આ મહિલાની એવું તો શું થયું છે કે તે ચીસો નાખવા લાગી છે..

જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, ટ્રેનના ડબ્બાની અંદર ટીટી તરીકે હાજર રહેલા મુન્ના કુમાર નામના આ વ્યક્તિએ સીટ ઉપર સૂતેલી મહિલાના માથા ઉપર પેશાબ કર્યો હતો. આ ઘટના વિશે ખબર પડતાની સાથે સૌ કોઈ લોકો આ ટીટી ઉપર તૂટી પડ્યા હતા..

તાત્કાલિક ધોરણે આ ઘટનાની જાણકારી રેલવે પોલીસને કરવામાં આવી અને આ યુવક સામે ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે, આ યુવકે ન કરવાનું કારનામું કરી નાખ્યું છે. જેને લઇ હાલ તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે, તેણે આવી હરકતો શા માટે કરી તે કારણ જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે..

જ્યારે ચાલુ ટ્રેનની અંદર આ ઘટના બની ત્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા, અડધી રાત્રે ટ્રેનના ડબ્બામાં હડિયાપાટી મચી ગઈ હતી. મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે આ નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે તેણે જાહેરમાં એક મહિલા સાથે ખુબ જ ખરાબ કામ કર્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *