Breaking News

ટ્રકે ભંગારની લારી ચલાવીને મજુરીથી જીવન પસાર કરતા યુવકને ટક્કર મારતા ઘટના સ્થળે જ કરુણ મોત..! વાંચો….

હાઈવે ઉપર અકસ્માતના બનાવો તો અવારનવાર સામે આવતા હોય છે. જેમાં કેટલા લોકો મૃત્યુ પામતા હોય છે. પરંતુ શહેરી વિસ્તારમાં થયેલો અકસ્માત ખૂબ જ દર્દનાક હોય છે. કારણ કે શહેરી વિસ્તારમાં અવારનવાર રસ્તા પર ચાલતા રાહદારીઓ ફેરિયાઓ અને વાહનચાલકોને અડફેટે લેતાં અકસ્માત સર્જાતો હોય છે…

ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં અકસ્માતના બનાવો થોડા થોડા સમયે સામે આવતા હોય છે. જેમાં વધુ એક માર્ગ અકસ્માતનાં બનાવ સામે આવતા ની સાથે લોકો દુઃખના માહોલમાં ચાલ્યા ગયા છે. શહેરોમાં ઘણા લોકો છૂટક મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજારતા હોય છે..

જેથી કરીને પોતાના પરિવાર સાથે રાજીખુશીથી રહી શકે અને ખાઈ-પીને જીવન ગુજરાતી શકે.. મહેસાણા જિલ્લામાં ભંગારનો વેપાર કરતા જુના ભાઈ સિદ્ધપુર ખાતે રહેતા હતા છનાભાઈ રોજ સવારે પોતાની લારી લઈને ભંગાર લેવા માટે નીકળી જતા હતા. ત્યારબાદ મોટી માત્રામાં ભંગાર એકઠો થઇ જતાં તે હોલસેલના વેપારીઓને વેચી દેતા હતા…

આમ તેઓ ભંગાર ખરીદીને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. એક દિવસ છનાભાઇ લારી લઈને ઊંઝા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. એ સમય દરમિયાન પાછળથી એક ટ્રકચાલકે છનાભાઈ અને તેમની લારીને ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા ની સાથે જ છનાભાઈ ફંગોળાઈને દૂર સુધી ઘસડી આવ્યા હતા..

જ્યારે તેમની લારી ના કુચે કુચા બોલી ગયા હતા. અકસ્માતને નજરે જોતાં લોકો પણ ખૂબ આઘાત માં ચાલ્યા ગયા છે. કારણ કે આ અકસ્માત ખૂબ જ ભયંકર હતો. છનાભાઈને ટ્રકે ટક્કર મારતાની સાથે જ શરીર ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ શરીરમાંથી લોહીનો ખૂબ મોટો જથ્થો વહેવા લાગ્યો હતો…

આસપાસના લોકો તેમને બચાવવા માટે તેમની પાસે પહોંચે એ પહેલાં જ છનાભાઈએ જીવ ગુમાવી દીધો હતો. આકસ્માત બનતાની સાથે જ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર અકસ્માતમાં પરિવારનું ભરણ પોષણ કરનાર પરિવારના મોભી છનાભાઇ મૃત્યુ પામતા ની સાથે જ પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું..

અકસ્માતના પગલે છનાભાઇના મોટાભાઈ શંકરભાઈ પટણી આ વાહન ચાલક સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી સીસીટીવી કેમેરાની મદદથી હાથ ધરી છે. હકીકતમાં પરિવાર કોઈ એક સભ્ય પર નાભેલો હોઈ અને તે સભ્યનું મોત થાય એનું દુખ બીજા દુખો કરતા સો ગણું વધારે હોઈ છે.. ઓમ શાંતિ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *