Breaking News

તોફાની વરસાદમાં ઘર ઉપર ધગધગતી વીજળી પડતા 2 નાના બાળકોના જીવ ગયા, માં-બાપની નજર સામે જ જીવ બળીને રાખ થઈ ગયો..!

અત્યારે સમગ્ર ભારતની અંદર ધમધોકાર તોફાની વરસાદ વરસી રહ્યો છે, ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં તોફાની વરસાદે સૌ કોઈ લોકોનું જીવન જીવવું પણ મુશ્કેલ બનાવી દીધું છે, નદીના એટલા બધા પૂર આવી ગયા છે કે નદીના વહેણ જોઈને વ્યક્તિઓના હાજા ગગડી જાય..

આ ઉપરાંત અમુક વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે લોકોને નુકસાનીનો માર સહન કરવાનો પણ વારો આવી ગયો છે, અત્યારે તોફાની વરસાદની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. એવામાં રતન નગર વિસ્તાર પાસે સમગ્ર પરિવારજનોની સાથે રહેતા દીપકભાઈના પરિવાર માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા..

દીપકભાઈ અને તેમનો પરિવાર સાંજના સમયે ભોજન લઈને સુવાની તૈયારી કરી રહ્યો હતો, એક બાજુ તોફાની વરસાદ વરસી રહ્યો હતો. તેમના ફળિયામાં બાંધેલા પશુઓને પણ તેઓએ પતરાવાળી સુરક્ષિત જગ્યા ઉપર બાંધી દીધા હતા અને ત્યારબાદ તેઓ સુવા જઈ રહ્યા હતા એવામાં તો..

એક કડાકેદાર વીજળીનો અવાજ આવ્યો હતો, આવા સમયને દીપકભાઈને અંદાજો આવી ગયો કે, નક્કી આ વીજળી તેમના જ કોઈ નજીકના વિસ્તારમાં પડી છે. તેઓએ વિચાર્યું કે, આવા સમયની અંદર તાત્કાલિક ધોરણે ઘરની અંદર પુરાઈને સૂઈ જવું જોઈએ. તેવો ફરી પાછા પોતાના રૂમની અંદર જોવા માટે જઈ રહ્યા હતા..

એવામાં તો બીજો વીજળીનો કડાકો સીધો તેમના ઘરના ઉપરના ભાગે પડ્યો હતો, આ વીજળી તેમના ઘર ઉપર પોતાની સાથે જ સ્લેબની અંદર ગાબડું પડી ગયું તેમના બે બાળકો ઘરની અંદર મોબાઈલ જોઈ રહ્યા હતા. આ વીજળીનો કડાકો સ્લેબમાંથી સીધો નીચે આવ્યો અને ત્યાં સુધીના તેમના બંને બાળકો નો જીવ ખેંચીને જતી રહી હતી..

દિપકભાઈ અન્ય કોઈ બાબત સમજે પહેલા તો તેમના છૂટી ગયા હતા, તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, તેમની નજર સામે જ વીજળી તેમના ઘર માથે પડી અને તેમના બંને બાળકોનો જીવ ચાલ્યો ગયો છે. આ દ્રશ્ય જોઈને તેવો હચમચી ઉઠ્યા હતા, દીપક ઉપર વીજળી પડવાના સમાચાર મળતા જ આસપાસના પડોશીઓ રાત્રે આ તોફાની વરસાદની અંદર તેમના ઘરે પહોંચી ગયા..

આ બંને નાના બાળકોએ આંખો મીંચી દીધી હતી, તરત જ તેમને ગામની હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પહોંચતા ડોક્ટરે જણાવ્યું કે, આ બંને બાળકોનું લોહીનો બાષ્પીભવન થઈ જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. હકીકતમાં તેમના ઘર ઉપર જ્યારે વીજળી પડી ત્યારે તેમના બંને બાળકો ચાર્જિંગમાં મુકેલા મોબાઈલ માં ગેમ રમી રહ્યા હતા..

વીજળી ઉપર પડતાની સાથે જ વીજ ઉપકરણોના તમામ સાધનોની અંદર અતિશય વધારે પ્રમાણમાં વીજ પ્રવાહ વહેવા લાગ્યો અને વીજળી ખેંચાઈને આ બંને બાળકો સુધી આવી પહોંચી હતી, અને તેમના માથે આફતોનું ફાટી નીકળ્યું હતું. માત્ર બે જ સેકન્ડની અંદર આ આખી ઘટના સર્જાઈ જવાને કારણે દીપકભાઈ તેમના બંને બાળકો ને કોઈ બેસવાનો વારો આવી ગયો હતો..

ચોમાસુ આવતાની સાથે જ વીજળી પડવાના ઘણા બધા કિસ્સાઓ રોજબરોજ સામે આવતા હોય છે, જેમાંથી કેટલા કિસ્સાઓમાં મનુષ્યને કોઈ પણ જાનહાનિ થતી નથી. જ્યારે અમુક કિસ્સાઓમાં વીજળી મનુષ્યની સાથે સાથે પશુઓના પણ જીવ ખેંચીને જતી રહેતી હોય છે. ગયા વર્ષે અંદાજે 1500 કરતા વધારે લોકોનો સમગ્ર દેશભરમાંથી વીજળી પડવાને કારણે મૃત્યુ થયું હતું..

અને આ વર્ષે પણ મૃત્યુ આંક ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, શહેરમાં રહેતા કેટલાક લોકો વરસાદનો આનંદ માણતા હોય છે. જ્યારે ગામડા ખુલ્લા વિસ્તારમાં રહેતા લોકોને વીજળી પડવાનો ખૂબ જ વધારે ભય રહે છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં રોક્કળનો માહોલ સર્જાવી દીધો હતો, એક જ પરિવારના 2 કુળદીપકના મોત થતા ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *