Breaking News

થ્રેશર મશીનમાં પાક નાખવા જતા મજુરનો હાથ ફસાઈ જતા ચીથડે-ચીથડા ઉડાડી નાખ્યા, કામ કરતા મજુરો તો આંખો મીંચી ગયા..!

દિવસેને દિવસે ઘણા બધા લોકો સાથે દર્દનાક કિસ્સાઓ બની રહ્યા છે. જે ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેવી ઘટના તેમની સાથે બની જતા લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. લોકો પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે કામ ધંધા કરી રહ્યા હોય છે પરંતુ ક્યારે તેઓએ ધાર્યું પણ નથી હોતું કે તેમની સાથે અચાનક આવી ઘટનાઓ બની જશે.

હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો છે, જે જોઈને દરેક લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા. આ ઘટના ભરતપુર શહેરમાં આવેલા મનોતા કાળા ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને બે દીકરા રહે છે. માતા-પિતા તેમજ બંને દીકરા ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

જેમાં એક દીકરાનું નામ લોકેશભાઈ ચૌધરી છે. તેઓ મનોતા વિસ્તારના કાળા ગામના રહેવાસી છે. લોકેશભાઈની ઉંમર 35 વર્ષની છે. તેઓના લગ્ન હજુ થયા નથી. લોકેશભાઈ અપરણિત છે અને તેમના ભાઈના લગ્ન થઈ ગયા છે. જેના કારણે લોકેશભાઈ તેમના પિતરાઈ ભાઈ દેવેશભાઈ સાથે મળીને અવારનવાર ખેત મજૂરી કરવા જતા હતા.

તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમના પિતરાઈભાઈ દેવેશને એક થ્રેસર ટ્રેક્ટર હતું. તેવો અવારનવાર દરેક લોકોના ખેતરે જઈને પાકની કાપણી કરી રહ્યા હતા. દેવેશભાઈ પોતાના પરિવારના લોકો સાથે એક દિવસ ખેતરે ખેત મજૂરી કરવા માટે ગયા હતા. તે સમયે થ્રેસર મશીનને ચાલુ કરવામાં આવ્યું હતું.

અને ખેતરમાં સરસવની વાવણી કરી હોવાને કારણે સરસવની કાપણી થઈ રહી હતી. આ દરમિયાન લોકેશભાઈ થ્રેસર મશીનમાં સરસવના દાણા નાખવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ સરસવના દાણા નાખતા સમયે તેમનો હાથ અચાનક જ થ્રેસર મશીનના મસ્ટર્ડમાં ફસાઈ ગયો હતો. જેના કારણે લોકેશભાઈ બૂમાબુમ કરી રહ્યા હતા.

મશીનની અંદર સરસવ નાખતા સમયે તેમને પણ ખબર ન રહી હતી. તેવી રીતે તેમનો હાથ મશીનમાં ફસાઈ ગયો હતો. તેઓ ખૂબ જ બૂમાબૂમ કરી રહ્યા હતા અને ચીસો પાડી રહ્યા હતા. તેમની સાથે તેમના પરિવારના ચાર પાંચ સભ્યો પણ કામ કરી રહ્યા હતા. પરિવારના લોકો તરત જ અધ્ધર શ્વાસે દોડ્યા હતા.

બીજા મજૂરી કામ કરવા આવેલા રાકેશભાઈએ તરત જ લોકેશભાઈને કમરના ભાગેથી પકડીને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોરથી તેમને બહારની તરફ ખેંચી રહ્યા હતા. જેના કારણે લોકેશભાઈનો જીવ બચાવવામાં આવ્યો હતો. પરિવારના લોકોને શ્વાસ અધર થઈ ગયા હતા. અને લોકેશભાઈ ખૂબ જ બુમાબૂમ કરી રહ્યા હતા.

તેમનું શરીર પકડીને તેમને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ તેમનો હાથ થ્રેસર મશીનમાં આવી જવાને કારણે જીવ અધ્ધર થઇ ગયો હતો અને તેમના પિતરાઈ ભાઈ દેવેશભાઈ તરત જ લોકેશભાઈને અલવર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. થોડીવાર પણ લોકેશભાઈને થ્રેસર મશીનમાંથી બહાર કાઢવામાં ન આવ્યા હોત તો લોકેશભાઈનો જીવ ગયો હોત.

પરિવારના લોકોના શ્વાસ અધર થઈ ગયો હતો અને તેમના જેવું તાળવે ચોંટી ગયા હતા. તેઓ જાણી ન શક્યા કે આ ઘટના કેવી રીતે બની ગઈ હતી. રાજેશભાઈ લોકેશભાઈ અને થ્રેસર ટ્રેક્ટરના માલિક દેવેશભાઈ ત્રણેય ઘટના સ્થળ પર કામ કરી રહ્યા હતા પરંતુ અચાનક લોકેશભાઈ સાથે આવી ઘટના બની જતા દરેક લોકો હચમચી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *