Breaking News

લગ્ન પ્રસંગ પૂરો કરી પરિવાર થાક્યો-પાક્યો સુઈ ગયો, અડધી રાત્રે રૂમમાં થયું એવું કે સવારે જાગતા જ પરિવાર થયો દોડતો..! ચેતજો.

આજકાલ અમુક બનાવોમાં ભારે હલ્લો મચી જતો હોઈ છે તેમજ પરિવારના સૌ કોઈ લોકો વિચારવા મજબુર બની જતા હોઈ છે કે આખરે આ બનાવ કેવી રીતે બન્યો. આવા ઘણા બધા બનાવ અવાર-નવાર સામે આવતા હોઈ છે જેમાં વધુ એક ખુબ જ ચોંકાવનારો બનાવ સામે આવી ચુક્યો છે.

આ બનાવ રાજસ્થાનના ચુરુ જીલ્લાના રતનનગર વિસ્તાર પાસે આવેલા શિયોપુરા ગામમાં બની હતી. શિવપુરા ગામમાં એક પરિવાર રાજીખુશીથી રહે છે. પરિવારમાં બે ભાઈઓ રહેતા હતા અને તેમના ઘરે શુભ લગ્ન પ્રસંગ હોવાને કારણે પરિવારમાં ખુબ જ ખુશીનો માહોલ છવાયેલો હતો.

સૌ કોઈ રંગે ચંગે લગ્નના શુભ પ્રસંગને પૂર્ણ કરીને ઘરે આવી ગયા હતા. આખા દિવસની ભાગદોડમાં પરિવાર થાક્યો પાક્યો સુઈ ગયો અને સવારે જાગતાની સાથે જ થયું એવું કે ભારે હોબાળો મચી ગયો અને પરિવાર દોડતો થયો હતો. શિરોપુરા ગામમાં રહેતા બંને ભાઈઓમાંથી મોટાભાઈનું નામ સંદીપ પુનિયા હતું.

લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો સાંજના સમયે જમ્યા બાદ સૂઈ ગયા હતા. સંદીપનો નાનોભાઈ રાત્રે 2:00 વાગ્યા સુધી પોતાનો મોબાઈલ ફોન જોઈ રહ્યો હતો. ત્યારબાદ તે સૂઈ ગયો હતો. જેને કારણે પરિવારના લોકો લગ્ન પ્રસંગ હોવાને કારણે થાક લાગ્યો હતો. જેથી તેઓ ખૂબ જ ઘેનની ઊંઘમાં સૂઈ રહ્યા હતા.

તેવામા મોડી રાત્રે તેના ચોર લુંટારાઓ ઘરમાં ઘૂસ્યા હતા. ઘરના લોકોને ખબર ન પડે તે રીતે કબાટમાંથી સોના-દાગીના અને રોકડ પૈસા લઈ લીધા હતા. જ્યારે ચોર -લુંટારાને જાણ થઈ કે તેમના ઘરે લગ્ન પ્રસંગ છે અને ત્યાંથી કીમતી ચીજવસ્તુઓ મળી રહેશે એટલે તેઓ મોડી રાત્રે આવ્યા પહોચ્યા હતા.

બંધ રૂમ ઘુસીને ભારે લુંટ કરી નાખી હતી. જેને કારણે પાંચ વાગ્યે ઘરની મહિલાઓ ઉઠી જતા તેમણે જોયું તો ઘરમાં બધા સામાન વેર વિખેર હતો. તેમના રૂમનો કબાટ પણ તોડી નાખવામાં આવ્યો હતો. જેને કારણે મહિલાઓ તેમના પરિવારના યુવકોને જગાડ્યા હતા. આ બનાવ બે થી પાંચના સમય દરમિયાન બન્યો હતો.

જેને કારણે ઘરમાં તપાસ કરતા બે સોનાની બંગડીઓ, ત્રણ સોનાની ચેન, પાંચ સોનાની વીંટી, બે સોનાની મૂર્તિ, સોનાની રાખડી, સોનાની બુટ્ટી, સાત જોડી પજેબ, 6 વીટી, 4 હાથની વીંટી લઈ ગયા હતા, ત્યારબાદ એક કિલો વજનના ચાંદીના સિક્કા પણ તેઓ લઈ ગયા હતા.

તમામ વસ્તુ લગ્ન પ્રસંગ હોવાને કારણે ઘરે હતી. જેને કારણે ચોરને જાણ થતા તેઓ લુંટ કરવા માટે પહોંચી ગયા હતા. તેઓ તમામ વસ્તુ લૂંટીને ભાગ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકોએ તરત જ રતનનગર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે પોલીસ ઘરે પહોંચીને તપાસ કરી રહી હતી.

ત્યારબાદ આ અજાણ્યા ચોરોની સામે પણ તેણે ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે પોલીસ ચોરોને શોધી રહી હતી. એક લગ્ન પ્રસંગ હોવાને કારણે પરિવારના લોકોને ખુશીનો માહોલ દુ:ખમાં ફરી ગયો હતો. આજકાલ ચોર લુંટારાઓને હવે કોઈનો ડર રહ્યો નથી. ઘરમાં પરિવારના લોકો રહેતા હોવા છતાં ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *