Breaking News

‘તે મારા છોકરાને બગાડીને બેહાલ કરી નાખ્યો છે’ કહીને પડોશીએ યુવાનને ધોકો લઈ ઢીબી નાખ્યો, હચમચાવતો કિસ્સો…!

આજુબાજુમાં રહેતા પડોશીઓ આપણા સગા સંબંધીઓ જ કહેવાય છે, કારણ કે જ્યારે પણ આપણી માથે કોઈપણ મુસીબતો આવી પડે ત્યારે સૌ પ્રથમ પડોશમાં રહેતો વ્યક્તિ જ આપણી સાથે આવીને ઊભો રહે છે અને ડગલેને પગલે આપણને મદદરૂપ બનતા હોય છે. પરંતુ અત્યારે બાજુ બાજુમાં રહેતા બે પડોશીઓ વચ્ચે એટલો મોટો ઝઘડો ઉત્પન્ન થઈ ગયો હતો કે..

એક પાડોશી યુવકે અન્ય પાડોશીના દીકરાને ધોકો લઈને ઢીબી નાખ્યો હતો, કિસ્સો સામે આવતા સમગ્ર સોસાયટીમાં પણ રહીશોમાં રોશ ફાટી નીકળ્યો છે, વૃંદાવન પાર્ક સોસાયટી ની અંદર પરિમલભાઈ અને કરસનભાઈ નામના બે વ્યક્તિઓ બાજુ બાજુના મકાનમાં પોતાના પરિવારજનોની સાથે રહે છે..

પરિમલભાઈ અને કરસનભાઈના દીકરાઓ ખાસ મિત્ર હતા, છેલ્લા કેટલાક સમયથી પરિમલભાઈનો દીકરો વારંવાર અન્ય લોકોને હેરાનગતિ પહોંચાડવા લાગ્યો હતો, આ ઉપરાંત એક દિવસ તો પરિમલભાઈના દીકરાને તેના ઘરેથી રૂપિયાની પણ ચોરી કરી લીધી હતી. અને ત્યારબાદ કરસનભાઈના દીકરાની સાથે મળીને તે અન્ય કોઈ જગ્યાએ મોજ શોખ કરવા માટે જતો રહેતો હતો..

આ ઘટનાની જાણકારી જ્યારે પરિવાર ભાઈને થઈ ત્યારે તેમના તો હોશ છૂટી ગયા અને તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે તેમના દીકરાને એવું તો શું થયું હશે કે ઘરેથી રૂપિયાની ચોરી કરવા લાગ્યો છે, જ્યારે તેઓએ વધારે ભાડ મેળવી ત્યારે ખબર પડી કે, કરસનભાઈનો દીકરો તેમના દીકરાને ચડ્યામણી કરે છે કે, ઘરેથી રૂપિયા ચોરી કરવા જોઈએ..

આ ઉપરાંત ઘણી બધી ખરાબ સંગતોની અંદર કરશનભાઈનો દીકરો જોડાયેલો છે અને તેની સાથે સાથે તેમનો દીકરો પણ હવે અવળા રવાડે ચડી ગયો હોવાથી એક દિવસ બપોરના સમયે પરિમલભાઈ તેના પડોશમાં રહેતા કરસનભાઈ ના ઘરે ચાલ્યા ગયા હતા અને ત્યાં કરસનભાઈના દીકરાને જણાવવા લાગ્યા કે, તે મારા છોકરાને બગાડીને બેહાલ કરી નાખ્યો છે..

તું મારા છોકરાથી દૂર રહેજે, તો બીજી બાજુ કરસનભાઈના છોકરા એ પણ પરિમલભાઈ ને જણાવી દીધું કે, તમારો છોકરો પેહેલેથી જ બગડેલો છે, તમારા છોકરા ને બગાડવામાં તેનો કોઈ હાથ નથી. બસ એટલું સાંભળતા જ પરિમલભાઈ ખૂબ જ વધારે ગુસ્સે ભરાઈ ગયા અને તેઓએ તેમની પાસે રહેલો એક ધોકો ઉપાડીને કરસનભાઈના દીકરાને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..

આ માર એટલો બધો વધારે વાગી ગયો કે, તેના માથામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું, કરશનભાઈની પત્ની તરત જ તેના દીકરાને હોસ્પિટલે સારવાર માટે લઈ ગઈ હતી અને આ ઘટનાની ખબર જ્યારે કરશનભાઈ સુધી પહોંચી ત્યારે પડોશમાં રહેતા બે વ્યક્તિઓ સામ સામે લડાઈ ઝઘડો કરવા આવી પહોંચ્યા હતા..

આ ઘટના સોસાયટીમાં સર્જાઈ જતા અન્ય રહીશો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, આજકાલ દરેક માતા-પિતાને પોતાના બાળકોને લઈને ખાસ જીતવું જોશે કારણ કે તેમના બાળકો સમગ્ર દિવસ દરમિયાન કોની સાથે વાતચીત કરે છે, તેમજ કોની સાથે હરી ફરી રહ્યા છે. અને કહેવા લોકોની સંગતમાં છે..

તેની તમામ માહિતીઓ રાખવી પડે છે, કારણ કે જો બાળકોની સંગત ફેર થાય તો બાળકમાં પરિવર્તન આવી જતું હોય છે અને તે કેવા રવાડે ચડી જાય તેનું પણ નક્કી રહેતું નથી, આ ડગલેને પગલે દરેક માતા પિતાએ તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ કિસ્સાને લઈ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કરસનભાઈ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *