Breaking News

‘તે કેમ મારી પત્નીની છેડતી કરી’ પાડોશીએ આટલું કહી અચાનક જ ગુસ્સામાં આવી યુવકને છાતી અને કાનમાં ઝીંકી દીધા છરીના ઘા..!

આજકાલના સમયમાં મારામારી , ઝઘડાઓ અને આત્મહત્યા જેવા કિસ્સાનુ પ્રમાણ વધી ગયું છે. તેને લીધે દેશમાં અનેક પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. આજના સમયમાં ઘરની આસપાસમાં રહેતા લોકોને મિત્રતાને થવાને બદલે દુશ્મની વધારે થઈ રહી છે તેને લીધે એકબીજા વચ્ચે સતત ને સતત તણાવ ની સ્થિતિ એકબીજા પ્રત્યે વધતી જ જાય છે  લોકોને આત્મહત્યા અને અપહરણ કરવાનું વધી ગયું છે.

હાલમાં આવાજ ઘટના ને પુનરાવર્તિત કરતો એક કિસ્સો સામે આવી રહ્યો છે એક એવી જ ઘટના આવી છે જેમાં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં કોટડીયા વિસ્તારના મેન રોડ પર જૂના કોટર પાસે રહેતા પૂર્વ કોર્પોરેટર ના પુત્ર અને તેમના ઘરની બાજુમાં રહેતા પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી.આ ઘટનામાં એક દિવસ પૂર્વ કોર્પોરેટરના મીનાબેન રાવલ તેમના પરિવાર સાથે ખુશીથી રહેતા હતા.

અને તેમને એક પુત્ર હતો તે 32 વર્ષનો છે. તેનું નામ સંકેત રાવલ રાવલ છે. તેને ઘરની બાજુમાં રહેતા પાડોશીઓ વચ્ચે તેને મારામારી થઈ હતી. એક દિવસ તો એવું બન્યું કે સાંજના સમયે સંકેત જયારે પોતના ઘરે હતો. ત્યારે તેની બાજુમાં એક યુવક પોતાની પત્ની સાથે રહેતો હતો. તેનું નામ જય પરેશભાઈ કુબાવત હતું. તેઓ પોતાનું જીવન ખુબ જ શાંતિમય રીતે વિતાવી રહ્યા હતા.

જય એક દિવસ જ્યારે સંકેતને કહેવા માટે તેના ઘરે ગયો હતો. ત્યારે સંકેતની માતા મીનાબેન પણ ઘરે પહોંચી જાય છે અને મીનાબેને પૂછે છે કે,”સંકેત ક્યાં છે” ત્યારે તેની માતા મીનાબેને કહ્યું કે “ઘરમાં જ છે”. તેથી જય સંકેતને બોલાવી પોતાની ગાડી સરખી રીતે પાર્ક કરવાની તેણે ગાડીની ચાવી માંગી હતી ત્યારે સંકેત ગાડીની ચાવી ન આપી. વ્યવસ્થિત ગાડી મુકવા માત્ર ચાવી માંગી હતી.

તે માટે જયે કહ્યું કે પોતે પોતાના ઘર પાસે અવ્યવસ્થિત રીતે ગાડી પાર્ક કરે છે. બધા લોકોને આ ગાડી રસ્તેથી નડી રહી છે. તેના કારણે તેને વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરવાની કહ્યું હતું. અને તેણે પોતાની ટુ વ્હીલ ગાડી પર આડેધડ પાર્ક કરેલી હતી આમ કહી બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે જય કુબાવત તેને કહ્યું કે “તું મારી પત્ની ને છેડતી કેમ કરી હતી”.

એમ કહી બંને વચ્ચે અચાનક જ જોત જોતામાં જ ખુબ જ મોટો ઝઘડો થયો હતો. અને બંને વચ્ચે માથાકૂટ ખૂબ વધી ગઈ હતી. ત્યારે તેના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને આ વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી ત્યારબાદ જયના ત્રણ મિત્રો છરી અને ચપ્પુ શસ્ત્રો લઈને આવી ગયા હતા અને સંકેત ના ઝઘડાને કારણે તેને છાતી પર અને કાનમાં છરી મારી દીધી હતી.

ત્યારબાદ આ આ ઘટના મીનાબેન જોઈ રહ્યા હતા અને તે સતત બુમાબુમ કરવા લાગ્યા હતા. તેથી તેની આજુબાજુના ઘરમાં રહેતા લોકો પણ તુરંત જ ત્યાં આવી ગયા હતા. અને જયને લીધે બાબતને મિત્રો ને ગાળો આપી પ્લાસ્ટિક ના પાઇપ વડે ગંભીર હુમલો કર્યો હતો તેના કારણે ત્યાં હાજર રહેલા લોકો તો ખુબ જ ડરી ગયા હતા.મીનાબેન તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો.

સંકેતને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ મીનાબેને પોલીસને ફોન કરી આ ઘટનાની જાણ કરી પોલીસે ત્રણ મિત્રો ને શોધવાની તપાસ કરી. અને તેની પણ તપાસ કરી રહ્યા છે. ગાડીની ચાવીને અંગે જોત જોતમાં જ કેટલો મોટો ઝઘડો થઈ ગયો. આ ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *