Breaking News

માતાજીના દર્શન કરી પરત ફરતા ટાયર ફાટતા સર્જાયો ત્રિપલ અકસ્માત, એક જ પરિવારના 13 લોકોમાંથી 6ના મોત, લોકોની ચીખ સાંભળીને રુંવાડા બેઠા થઈ ગયા..!

હાઈવે ઉપર રોજ અકસ્માતો બને છે. જેમાં ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. જેમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની મદદ પરિવારજનો માટે સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે. ઘણા બધા અકસ્માતો હાઈવે પર બેફામ ગતિએ ચલાવનારા વાહનોના કારણે બનતા હોય છે. તો ઘણા અકસ્માતો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે તેમજ વાહનની ખામીઓને કારણે બંધ હોય છે..

હાલ ખૂબ જ ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને પાંચ લોકોના મૃત્યુ થયા છે. એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થતાની સાથે માહોલ શોખ મગ્ન થયો છે. અકસ્માતના બનાવ આટલો ગંભીર હતો કે ગુજરાતના મુખ્યમંત્રીએ આ બાબતને લઈને વાતચીત કરી હતી..

ત્યારબાદ તેઓએ સહાય અંગે વાત કરતાં જણાવ્યું હતું કે તમામ બાળકોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય તેમજ ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. અકસ્માતના બનાવો મોરબીના માળીયા હાઈવે ઉપર ભાવનગર અને લક્ષ્મી નગર વચ્ચે એક હોટલ આવી છે ત્યાં બન્યો છે..

ત્યાં એક કારનું ટાયર ફાટ્યું હતું. ત્યારબાદ એ ટાયર બીજી કાર સાથે અથડાઈ હતી. અને ત્યારબાદ પાછળ આવતા એક ટેમ્પો ટ્રાવેલર સાથે પણ અથડાતા એકસાથે ત્રણ વાહનોનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી કારના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરીને કચ્છના માધાપર ગામમાં પરત આવતા હતા..

એક પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પાછળના ભાગે આવતી હતી. એ પણ અકસ્માતનો ભોગ બની હતી. જેમાં કુલ સાત લોકોને ઇજા પહોંચી છે. જે કારનું ટાયર ફાટયું છે તે કારમાં સવાર લોકો માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરતા હતા. એવામા અકસ્માત નડતા માતા-પિતા અને બહેન મૃત્યુ થયું છે..

આ સાથે સાથે મહેન્દ્રભાઈ, સુધાબેન તેમજ જીજ્ઞાબેન અને જીજ્ઞાબેન ના પાંચ વર્ષના દીકરાને પણ મૃત્યુ થયું છે. આ સાથે સાથે જાદવભાઈનું પણ મૃત્યુ થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે જે લોકો એ આંખે જોયો છે તેઓની રાતની ઊંઘ ઉડી ગઈ છે. તે લોકો કહે છે કે આ અકસ્માત જ્યારે બન્યો ત્યારે લોકોની ચીખ સાંભળીને એક વાર બેઠા થઇ ગયા હતા..

હાઇવે પરના સૌ કોઈ લોકો તેમની મદદે આવી પહોંચ્યા હતા અને તેમને વાહનમાંથી બહાર કાઢવાની મથામણ કરી રહ્યા હતા. ત્યારે આ ઘટના સ્થળે ૧૦૮ને બોલાવી લેવામાં આવી હતી. અને સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરી દેવામાં આવી હતી. પરંતુ ઘટનાસ્થળે કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે..

જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક જ પરિવારમાં તમામ સભ્યોનું મૃત્યુ થઈ જતા કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. એક સાથે પાછળથી પોતાના ખભે ઉપાડીને કુટુંબીજનો સાથે મોટો બોજ આવી ગયો છે. એટલું જ નહીં મોરબીના લોહાણા સમાજના અગ્રણીઓ પણ સિવિલ હોસ્પિટલે ઇજાગ્રસ્તોની મદદે પહોંચી ગયા હતા..

સાથે સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં મહેન્દ્રભાઈ, સુધાબેન, જીજ્ઞાબેન, જાદવભાઈ અને રિયાંશ નું મૃત્યુ થયું છે. જ્યારે ઘનશ્યામભાઈ, વનીતાબેન, ભરતભાઈ, દેવેન્દ્રભાઈ, મંજુલાબેન અને હેતુલક્ષી ઈજાગ્રસ્ત થયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *