Breaking News

‘તારી માથાકૂટોથી હું કંટાળી ગયો છું’ કહીને ભોળા પતિએ પત્નીના દબાણથી આપઘાત કરી લેતા જીભ બહાર આવી ગઈ, લોકોમાં ફફળાટ સર્જાયો..!

જીવનમાં જો શાંતિ ન મળે તો માણસ અમુક સમય પછી કંટાળી જતો હોય છે કારણ કે, દરેક વ્યક્તિને સારી રીતે જીવન જીવવા માટે મનને શાંતિ મળવી ખૂબ જ જરૂરી છે. મનને શાંત કરવા માટે પરિવારના દરેક સભ્યોનો સ્વભાવ પણ ખૂબ જ સારો હોવો જરૂરી છે, જો કોઈ વ્યક્તિ રોજબરોજ હેરાન પરેશાન કરતા હોય તો દુઃખની આવી ઘડીઓ લાંબો સમય સુધી કોઈ વ્યક્તિથી સહન થતી હોતી નથી..

અત્યારે એક ભોળા પતિએ એવડું મોટું પગલું ભરી લીધું હતું કે, સમાજના દરેક લોકો મોઢું ફાડી ગયા છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે ફાફડાટનો માહોલ પણ સર્જાઈ ગયો હતો, આ કાળજા કંપાવતી ઘટના ગુરુકૃપા સોસાયટીમાંથી સામે આવી છે, આ સોસાયટીની અંદર ત્રિકમભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે..

ત્રિકમભાઈના પરિવારમાં તેમની પત્ની વિમળાબેન તેમજ ત્રીકમ ભાઈનો એકનો એક દીકરો દિપક તેમજ દીપકની પત્ની મધુનો સમાવેશ થતો હતો, દીપક અને મધુના લગ્ન થયા તેના ચાર વર્ષ વીતી ચુક્યા હતા. ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન દીપક અને વારેવારે તેની પત્ની તરફથી જુદી-જુદી બાબતોને લઈને હેરાનગતિ મળતી હતી..

દિપકનો પરિવાર મધ્યમ વર્ગીય હોવાથી તેઓ નાની-નાની બાબતોમાં પણ રૂપિયાની ખૂબ જ ચોકસાઈ રાખતા હતા, જ્યારે મધુનું પિયર ખૂબ જ પૈસા વાળું હોવાને કારણે તે ઊંચા મોજ શોખ ધરાવતી હતી અને તેને દીપક સાથે ક્યારેય પણ આવ્યું નહીં, તે વારંવાર દિપકની સાથે રૂપિયાની બાબતને લઈને લડાઈ ઝઘડો કરવા લાગતી હતી..

જ્યારે મધુ વધારે પડતા ખર્ચો કરવા લાગતી ત્યારે દીપક તેને ખર્ચો કરવાની ના કહેતો અને આ વાત સાંભળીને તરત જ મધુ અને તે દીપકને છૂટાછેડા આપી દેવાની પણ વાતો કહેવા લાગી હતી, દિપક બિચારો વિચારવા લાગ્યો કે જો તેના છૂટાછેડા થઈ જશે તો તેના માતા-પિતા ના ઇજ્જત આબરૂના ધજાગરા ઉડશે..

આ ઉપરાંત હવે તેને આ ઉંમરે અન્ય કોઈ મહિલા તેની સાથે પરણે એવી ખૂબ જ ઓછી શક્યતાઓ દેખાઈ હોવાને કારણે તે તેની પત્નીની હેરાનગતિ રોજબરોજ સહન કરતો રહ્યો હતો, દીપકને તેની પત્ની મધુ ક્યારેય પણ માન સન્માન આપતી નહીં, હમેશાં તેને ચૂંટણી પર્યા વર્તનથી બોલાવતી હતી..

છતાં પણ દીપક કશું બોલતો નહીં કારણ કે, તેની પત્ની હતી અને છૂટાછેડા આપવાની ધમકીઓ આપી હતી. બિચારો દીપક આ બધી હેરાનગતીથી કંટાળી જઈને જ્યારે તે હતાશ થઈ ગયો ત્યારે તેણે એક અંતિમ ચિઠ્ઠી લખી હતી અને તેની અંદર લખ્યું કે, તારી માથાકૂટોથી હું હવે કંટાળી ગયો છે..

રોજબરોજની તારી આવી બધી માથાકૂટ સહન કરી શકીશ નહીં એટલું જ લખીને તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો, જ્યારે પરિવારજનોએ લાંબા સમય સુધી દીપકને ઘરમાં જોયો નહીં ત્યારે જુદી-જુદી રૂમમાં તપાસ શરૂ કરી હતી અને દીપક તેના રૂમની અંદર આપઘાત કરી લીધો હતો..

દીપકના મોઢામાંથી તેની જીભ પણ બહાર આવી ચૂકી હતી, આ દ્રશ્ય અને ત્રિકમભાઈ તેમજ તેમની પત્ની વીમળા બેને નજર સામે જોઈ લેતા તેઓ ચક્કર ખાઈને તેને ત્યાં જ નીચે ઢળી પડ્યા હતા, દિપકને મૃત હાલતમાં જોઈને તેની પત્નીને મોઢા ઉપર સહેજ પણ શરમ કે દુઃખનો અનુભવ થયો નહીં..

તે આ ઘટના બનતાની સાથે જ પરિવારજનોને સાથ સહકાર આપવાને બદલે પોતાના પિયરે જવા માટે નીકળી પડી હતી, આસપાસના પડોશીઓ તોબડતોબ દીપકના ઘરે આવી પહોંચી અને દિપકને સારવાર માટે લઈ જવા માટે પણ મથામણ કરવા લાગ્યા હતા, પરંતુ દીપકનો જીવ ચાલ્યો ગયો..

તેના બે કલાક વીતી ચૂક્યા હતા, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને આ ઘટના વિશે ખબર પડી નહીં જે બિલકુલ અજુગતી બાબત કહેવાય છે, એક પત્નીની રોજબરોજની હેરાનગતિને કારણે એક ભોળા પતિએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો, આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને જુદી-જુદી બાબતની તપાસ ચલાવવા લાગ્યો હતો..

દીપક એ પોતાના શબ્દોમાં લખેલી આ અંતિમ નોટને આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી, જેમાં દીપક ની પત્ની વધુની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને દીપકની કોલોનીમાં પણ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *