Breaking News

‘તારા પેટે ક્યારે સંતાન નહી પેદા થાય, તું વાંઝણી છો’ કહીને સાસુ તેના દીકરાની વહુને હેરાન કરતી, વહુએ ભર્યું એવું પગલું કે સાસુની અક્કલ ઠેકાણે આવી ગઈ..!

જો વાણીની અંદર વિવેક રાખવામાં આવે અને દરેક વ્યક્તિ સાથે ખૂબ જ સરળ અને વિનમ્રતાથી વાત કરવામાં આવે તો ક્યારે પણ કોઈ વ્યક્તિને આપણા શબ્દોનું ખોટું લાગતું નથી, વાણીમાં વિવેક હોય તો દરેક વ્યક્તિને પોતાની વાતની અંદર સહમત કરી શકાય છે. પરંતુ જો વાણી જ કડવી હોય તો એવા વ્યક્તિઓને ઘણી બધી વાર અન્ય વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો પણ સામનો કરવો પડે છે..

અત્યારે એક સાસુની વાણીને કારણે તેને ખૂબ જ મોટી પરિસ્થિતિ સહન કરવાનો વારો આવ્યો હતો. શીતલ નામની મહિલા તેના સાસરીયાઓનું ખૂબ જ માઠું સહન કરી રહી હતી, આ બનાવ ઉર્મિલા નગર કોલોનીનો છે. આ કોલોનીની અંદર શીતલ નામની મહિલા તેના પતિ ભૂપેન્દ્રની સાથે વસવાટ કરે છે..

પરિવારમાં તેની સાસુ લક્ષ્મીબેનનો પણ સમાવેશ થતો હતો, લક્ષ્મીબેન અવારનવાર તેના દીકરા ભુપેન્દ્રની પત્ની શીતલને નાની નાની બાબતોને લઈને રોકટોક કરતી હતી, આ ઉપરાંત ઘણી બધી વાતો પોતાના કડવા વેણ વચનો સંભળાવી દઈ તેના દીકરાની વહુને ખૂબ જ દુઃખી કરી દેતી હતી..

શીતલ તમામ હેરાનગતિ સહન કરતી હતી, શીતલ અને ભુપેન્દ્રના લગ્ન થયા તેના આઠ વરસ વીતી ચૂક્યા છે, પરંતુ 8 વર્ષના સુખી લગ્નજીવન દરમિયાન શીતલે કોઈ પણ બાળકને જન્મ આપ્યો નહીં, બસ આ વાતને લઈને અક્કલ વગરની સાસુ રોજબરોજ શીતલને કડવા વેણ વચ્ચેનો સંભળાવવા લાગી હતી કે, તારા પેટે ક્યારે પણ સંતાન પેદા નહીં થાય કારણ કે, તું વાંઝણી છો..

તું અમારા ઘરને ક્યારેય પણ નવો કુળદીપક આપી શકીશ નહીં વગેરે જેવા શબ્દો કહીને શીતલને હેરાન પરેશાન કરતી હતી, શીતલે આઠ વર્ષ દરમિયાન તેની સાસુના દરેક કડવા વેણ વચનોને સહન કરી લીધા હતા, પરંતુ જ્યારે લક્ષ્મીબેને શીતલને જણાવ્યું કે, તારા પેટે ક્યારે પણ સંતાન પેદા નહીં થાય ત્યારે તેને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું..

તેને નક્કી કર્યું કે, જો તે તેની સાસુને બરાબર ચખાડશે નહીં અને તેની સામે કાર્યવાહી નહીં કરે તો તેની સાસુ આખી જિંદગી દરમિયાન તેને હેરાન પરેશાન કરતી રહેશે, એટલા માટે તરત જ શીતલ નજીકના પણ પોલીસ સ્ટેશનને હાજર થઈ હતી અને ત્યાં જણાવી દીધું કે, તેની સાસુ તેને રોજબરોજ હેરાન પરેશાન કરી રહી છે..

ન કહેવાના વેણ વચનો પણ કહેવા લાગી છે, ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વાતચીત કરીને આ બાબતને સુલજાવાનો પ્રયત્ન કર્યો હતો, સોસાયટીના કેટલાક લોકો પણ શીતલબેનના ઘરની બહાર પહોંચી ગયા હતા. જ્યારે લક્ષ્મીબેનને પ્રેમથી સમજાવવામાં આવ્યા ત્યારે તેમને ભાન થઈ હતી કે, તેઓ જે કડવા વેણ વચન તેમના દીકરાની વહુને કહેતા હતા..

તે વેણ વચનો તેની દિકરાની વહુને કેટલું બધું માઠુ લાગી આવ્યું હશે, તેણે શીતલની માફી માંગી હતી અને આજ પછી ક્યારેય પણ આવા શબ્દો પોતાના મોઢામાંથી બહાર નહીં કાઢે તેવું જણાવ્યું હતું. વહુના ભરેલા આ કાયદાકીય પગલાને કારણે સાસુની અક્કલ તાત્કાલિક ધોરણે ઠેકાણે આવી ગઈ હતી..

અને ક્યારે પણ હેરાનગતિ નહીં પહોંચાડે તેવું જણાવી દીધું હતું, ઘણા બધા પરિવારમાં અંદરો અંદર આવા નાના-મોટા લડાઈ ઝઘડાવતો શરૂ રહેતા હોય છે, પરંતુ આ તમામ લડાઈ-જગડાને ભુલાવી દઈને રાજી ખુશીથી જીવન જીવવું જોઈએ તેને જ સાચી માનવતા કહેવાય છે, કેટલાક લોકો આવી નાની નાની બાબતોમાંથી ઊંચા આવતા નથી અને આવા લોકો ક્યારેય પણ લાંબી પ્રગતિ કરી શકતા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *