આપણને સૌને જાણીને નવાઈ થશે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં એવા એવા કેસો પણ આવી રહ્યા છે કે જેને સાંભળવાથી આપણે પહેલા તો ના જ કહીએ કે આ વસ્તુ સાવ જ ખોટી છે આ પ્રકારની ઘટના શક્ય છે જ નહીં આવી વાતો આપણે કરવા લાગીએ છીએ પરંતુ જયારે પણ બનેલ ઘટનાની સંપૂર્ણ માહિતી જો લેવામાં આવે તો તેના પરથી ખ્યાલ આવતો હોય છે કે અજુગતી ઘટનાઓ પણ બની શકે છે.
બાળકોને પોતાની માતા દ્વારા જ ખૂબ જ અસહ્ય પીડા આપવામાં આવતી હશે તો અમુક વખત પિતા દ્વારા માતા અને પુત્ર બંને અસહ્ય પીડા આવતી હોય છે આવા જ કોઇ કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. થોડા દિવસોમાં આવી એક ઘટના બનવા પામી છે ગત દિવસોમાં બનેલી ઘટના જાણી ચોંકી જ ઉઠશો નવાઈ થશે કે અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીને પ્રેમ લગ્ન કરવા ખૂબ જ વધારે ભારે પડ્યા હતા.
કારણકે લગન કર્યા બાદ થોડા સમય માટે જ યુવતીને સારું લાગ્યું પછી તો તે અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય યુવતી વર્ષ 2015માં તેના હાલના પતિ સાથે ઓઢવ ખાતે નોકરી કરતી હતી આ નોકરી દરમ્યાન બંને વચ્ચે મિત્રતા થઈ થોડો પરિચય છે અને વધુ પરિચય થવા લાગ્યો હતો જેમ સમય જતો હતો તેમ તેમ બંને એકબીજા સાથે સારા મિત્રો પણ બની ગયા હતા અને આ મિત્રતા છે.
એટલે તેઓએ લગ્નમાં પરિવર્તીત કરવાનું નક્કી કર્યું હતું એટલે કે તે બંને લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું અને 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા લગ્ન કરવાથી યુવતીના માતા-પિતા કે તે ઓઢવ ખાતે રહે છે તેઓ તેમની દીકરી ના પ્રેમ લગ્ન નિર્ણયથી નારાજ હતા પરંતુ દીકરી ને તે યુવક સાથે પ્રેમ જેટલો થઈ ગયો હતો કે તેને તેના માતા-પિતાને પણ વાત સાંભળી નહિ અને તેને અંદર લગ્ન કરી લીધા.
લગ્ન કર્યા બાદ આ યુવતી તેના પતિ સાથે અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં રહેતી હતી. લગ્ન બાદ યુવતીને તેના પતિ એ ચારેક મહિના સારી રીતે રાખી હતી ત્યારબાદ તે બન્નેની વચ્ચે નાની નાની વાતો લઈને જગડા થતા હતા અને ક્યારેક તો બહુ મોટા પણ ઝઘડા થઈ જતા હતા પરંતુ તેની માતા પિતાની વાત ન માની હતી તે તેને તે સમયે યાદ આવતું હતું અને તે ખૂબ જ હેરાન હતી પરંતુ હવે તો તે કશું કરી શકતી નહોતી.
એટલે તે ત્યારબાદ શાંત થઈ જતી હતી ધીમે ધીમે સમય જતા યુવતીએ એક દિકરાનો જન્મ આપ્યો હતો. આ દીકરીને જન્મ આપ્યા બાદ થોડો સમય બાદ તેના પતિએ અચાનક એવું કહ્યું હતું કે તારા મોઢા પરના ડાઘ પડ્યા છે કોણે બચકા પરીયા છે પત્ની એ વાત પર યુવતી નારાજ દર્શાવતા તેના પતિએ ઝઘડો કર્યો હતો ઝઘડો એટલો મોટો થઈ ગયો હતો કે તેના પતિએ તેને પ્લાસ્ટીકની પાઇપથી ફટકારી હતી તેના પતિએ તેને ખૂબ જ માર માર્યો હતો ખૂબ જ તેઓ ઝઘડિયા હતા.
સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન યુવતી હજુ પણ પ્રેગ્નેટ હતી તે પૂર્વે જ્યારે યુવતી પ્રેગ્નેટ થઈ હતી ત્યારે ગર્ભ રહ્યાના ત્રણેક મહિના પછી એટલે કે વર્ષ 2020 ના એપ્રિલ મહિના પછી ના દિવસો પછી તે દરમિયાન તેના પતિના મોબાઈલ ફોન ચેક કરતા ફોનમાંથી તેને પ્રિયંકા નામની યુવતીનો ફોટો મળી આવ્યો હતો.
જેથી આ બાબતે જો તેના પતિને રહેતા તેના પતિએ જણાવ્યું કે લગ્ન પહેલાં તેને આ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો હવે આવું નહીં કરે તે પ્રિયંકા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખે આવું કહીને યુવતીને તેના પતિએ મનાવી લીધો હતો જોકે બાદમાં ઘરમાં નાની-નાની વાતોને લઈને ફરી ઝઘડા થવા લાગ્યા હતા.આ સમયે યુવતીનો પતિ ફરિયાદીને મન ફાવે તેમ ગાળો બોલી ને માર મારતો હતો.
તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો વર્ષ 2020માં યુવતીનો પતિ તેણીને પોરબંદર ખાતે તેના ઘરે લઇ ગયો હતો. ત્યાર બાદ યુવતી એક દિકરીનો જન્મતા અમદાવાદ આવી ગયા હતા થોડા દિવસો પહેલા આ યુવતી તેના પતિ અને દીકરી ઘરે હતા તારે યુવતીના પતિએ અચાનક તેણે કહ્યું હતું કે તારા મોટા ઉપર શેના નિશાન છે એક વખત તો યુવતી થી રહેવાયું નહી અને તેને કહ્યું હતું કે આવું બધું વિચારતા પહેલા તમને શરમ નથી આવતી.
પત્નીની આ વિવાદ બાદ તેનો પતિ ગુસ્સે ભરાયો હતો. અને તેને ખૂબ જ માર મારતો હતો યુવતીને માર સહન ન થતાં આખરે તે ભાગી ને તેની સહેલી ના ઘરે જતી રહેતી હતી અને આખરે જ્યોતિ ખૂબ જ કંટાળી ગઈ હોવાના કારણે પોલીસમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અને પોલીસ દ્વારા તેના વિરોધમાં વધુને વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ યુવતીને ન્યાય મળશે તેની ખાતરી પણ આપવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]