Breaking News

તપાસ કરવાના બહાને 2 ડોકટરો મહિલા પર તૂટી પડ્યા, આ નામચીન દવાખાનાનો દાદરો ચડતા પહેલા વાંચી લેજો… જાણો..!

જ્યારે જ્યારે પણ કાળ ભરી બીમારીઓ ફાટી નીકળે છે. ત્યારે ડોક્ટરો ભગવાન બનીને લોકોની મદદ કરી શહેરના તેમજ દેશના તમામ નાગરિકોના જીવ બચાવ્યા હતા. ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. કારણ કે જ્યારે પણ માણસનો જીવ જોખમમાં હોય ત્યારે સૌ કોઈ લોકો ડોક્ટર ઉપર નજર રાખીને બેઠા હોય છે કે, હવે કદાચ બચાવશે તો ડોક્ટરના હાથમાં જ આ વ્યક્તિનો જીવ છે..

પરંતુ આજે એક એવા ડોક્ટરની કાળી કરતુતોનો પરદાફાશ થયો છે કે તેને જાણીને એ દવાખાનાનો દાદરો ચડવાનો પણ તમે વિચારો નહીં કરો, આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે. અહીં શ્રીરામ કોલોનીમાં એક ડોક્ટર કે જેનું નામ પૃથ્વીરાજ ગોસ્વામી છે તે રહે છે. એક દિવસ એક મહિલા બપોરના 12:00 વાગ્યા આસપાસ માધવ ડિસ્પેન્સરી હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે આવી હતી..

તેને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચક્કર આવતા હતા. અને માથામાં દુખાવો થતો. એટલા માટે તે ચેકઅપ કરવા માટે આવી હતી. હોસ્પિટલમાં ખૂબ જ વધારે પડતી ભીડ હોવાને કારણે તેની પાસે રાજુ નામનો એક આસિસ્ટન્ટ ડોક્ટર આવ્યો હતો. અને તેણે પૂછ્યું કે શું તમારી તબિયત ખૂબ જ ખરાબ છે..

મહિલાએ હા કહેતાની સાથે તેને જણાવ્યું કે, અહીં ખૂબ જ વધારે ભીડ છે. જો તમારે સારા ડોક્ટરની સારવાર કરાવી હોય તો તમે મારી સાથે ચાલો એમ કહીને રાજુ નામનો આસિસ્ટન્ટ ડોક્ટર પૃથ્વીરાજ ગોસ્વામી નામના ડોક્ટર પાસે મહિલાને લઈ ગયો હતો. આ ડોક્ટર શ્રી રામકોલોની માં રહેતો હતો..

આ ઉપરાંત ડોક્ટર ઘરે એકલો હતો. ત્યારે જ આ મહિલા તેની પાસે સારવાર કરાવવા માટે આવી પહોંચી હતી. ડોક્ટર પાસે મહિલાને મૂકીને રાજુ નામનો યુવક ત્યાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ઘરે બીજું કોઈ વ્યક્તિ હાજર હતું નહીં. અને પાંચ મિનિટ પછી રાજુ ફરી એક વખત ડોક્ટરના ઘરે આવ્યો હતો..

અને મહિલાને ધક્કો દઈને પલંગ ઉપર પાડી દીધી હતી. આ સાથે સાથે ડોક્ટરે તેના પગ પકડી લીધા અને ત્યારબાદ રાજુ તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો. આ ઉપરાંત ડોક્ટર પણ તેના પર નજર બગાડી બેઠો અને તે પણ તેના ઉપર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો.

આ સાથે સાથે તેણે મહિલાને ધમકી પણ આપી હતી કે, જો તું આ બાબતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કરીશ તો તને ધ્યાનથી મારી નાખીશ અને તું ત્રણ લાખ રૂપિયા આપીને તારું મોઢું હંમેશા હંમેશા માટે ચૂપ રાખજે નહીં તો ખૂબ જ ખરાબ કામ ભોગવવું પડશે જ્યારે તેઓ .દુ.ષ્ક.ર્મ. આચરીને થાક્યા ત્યારે અચાનક જ કોઈ વ્યક્તિએ દરવાજો ખટખટાવ્યો હતો..

અને આ બંને વ્યક્તિ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી હતી કે, આ બંને ડોક્ટરોએ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન આચર્યા છે. તાત્કાલિક ફરિયાદ નોંધને તેની સામે કાયદેસરની કાર્યવાહી નોંધવામાં આવી રહી છે. જે ડોક્ટરે લોકોના જીવ બચાવવા માટે દિવસ મહેનત કરે છે..

તેમને લાખ લાખ સલામ છે. પરંતુ ડોક્ટરના કપડા પહેરીને કાળા કારનામા કરનારા બંને વ્યક્તિની હકીકત જાણ્યા બાદ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. ડોક્ટર રાજુ અને ડોક્ટર પૃથ્વીરાજની આ કરતૂતો બદલ હાલ ભારે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *