Breaking News

તપાસ કરીને ડોકટરે કહ્યું કે, ‘તમારે તો પેટમાં દીકરી છે’ અને પછી જે થયું તે દરેકે જાણવું જોઈએ, અધિકારીઓ થયા દોડતા.. જાણો..!

અત્યારે ખુબ જુદી-જુદી રીતે ગુનાખોરીઓ ચાલતી હોય છે, દરેક લોકોથી છુપાવીને બે નંબરના કામકાજ ચલાવવામાં આવે છે અને મોઢે માંગ્યા રૂપિયા ખંખેરીને કમાણી પણ કરવામાં આવતી હોય છે. આવી કામગીરીઓ લાંબા સમય સુધી ચાલી શકતી નથી અને તંત્રની નજર પડતાની સાથે જ આવા કાળા કારનામાઓનો સફાયો બોલાવી દેવામાં આવતો હોય છે..

અત્યારે એક એવી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ તમારા પણ હોશ ઉડી જશે, હાલ એક પતિ અને એક પત્ની દવાખાને ચેકઅપ કરવા માટે ગયા હતા અને એ વખતે એવી મોટી ઘટનામાં તેઓએ સાથ આપ્યો હતો કે અત્યારે તેમની વાહ વાહ થઈ રહી છે. તંત્રના કેટલાક અધિકારીઓને થોડા સમય પહેલા બાદ બાતમી મળી હતી કે, દીપનાથ ચોક પાસે આવેલી માતૃશ્રી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે..

અને તેમને એ પણ જણાવી દેવામાં આવે છે કે, તેમના ગર્ભની અંદર બાળક રહેલો છે અથવા તો બાળકી રહેલી છે. અંદર રહેલા નાનકડા જીવનું લિંગ કયું છે, તેની જાણકારી આપતા આ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેવી ઘણા બધા લોકોની માંગ હતી. પરંતુ આ બાબતે કોઈ વ્યક્તિ પાસે ચોક્કસ પુરાવા ન હોવાને કારણે તંત્ર પણ એકશન લઈ શક્યું નહીં..

તંત્રએ તો ગર્ભવતી પતિ પત્નીને પોતાના ઇશારે સમજાવી દીધા હતા અને કહ્યું કે, તમારે આ હોસ્પિટલની અંદર ચેક અપ કરવા માટે જવાનું છે, શરૂઆતમાં તો આ પતિ પત્નીને હોસ્પિટલ ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહીં. પરંતુ તેઓએ કોઈ ઓળખાણ લગાવીને ડોક્ટરનો સીધો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં ચાલ્યા ગયા હતા..

ત્યારબાદ આ પતિ પત્નીને ડોક્ટરને જણાવ્યું હતું કે, ગર્ભની અંદર દીકરો રહેલો છે કે દીકરી રહેલી છે. તેની જાણકારી તેઓને જોઈએ છે, બસ એટલું જ કહેતાની સાથે ડોક્ટર એ તેની તપાસ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને તપાસ કરીને ડોક્ટરે આ પતિ પત્નીને જણાવ્યું કે, તમારા તો પેટની અંદર દીકરી રહેલી છે..

બસ એટલું કહેતાની સાથે જો આ પતિ પત્ની અ તરત જ ફોન કરીને બહાર ઊભેલા તંત્રના અધિકારીઓને અંદર બોલાવી લીધા હતા અને આ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી હતી, આ ડોક્ટર તંત્રના અધિકારીઓની ફેકલી જાળની અંદર પકડાઈ ગયો હતો. કારણકે આવી રીતે કોઈ તપાસ કરીને માહિતી આપવી એ કાયદાની બિલકુલ વિરુદ્ધ છે..

છતાં પણ ડોક્ટર પૈસા કમાવવા માટે આવી રીતે જાણકારી આપી રહ્યો હતો, એક પતિ-પત્નીના ચેકઅપ દરમિયાન તે અંદાજે 20 થી 25 હજાર રૂપિયાની રકમ વસૂલતો હતો, આવા તે દિવસમાં ઘણા બધા કેસની તપાસ કરતો હતો, હવે આ ડોક્ટરની ધરપકડ થઈ જતા જ ભલભલા લોકોના મોતિયા મરી ગયા હતા..

દરેક લોકો કહેવા લાગ્યા કે, આ ડોક્ટરને લોકોની સારવાર કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે, જો કાયદા કાનુનને ધ્યાનમાં રાખવામાં ન આવે તો એવા ડોક્ટર પાસે ક્યારે પણ સારવાર પણ લેવી જોઈએ નહીં, આવા ડોક્ટર ઉપર ક્યારેય પણ વિશ્વાસ પણ કરવો જોઈએ નહીં..

અત્યારે આ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, તેની કડક પૂછપરછ થઈ રહી છે, તેને જણાવ્યું કે તેને અત્યાર સુધી લાખોની સંખ્યામાં રૂપિયા કમાયા છે. પરંતુ હવે તેને ખૂબ જ પછતાવો થઈ રહ્યો છે કે, તે જે રસ્તે ચાલીને પૈસાની કમાણી કરતો હતો તે રસ્તો બિલકુલ ખોટો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *