Breaking News

તાંત્રિકે લફરાવાળા યુવક-યુવતીને કપડા કઢાવીને સબંધ માનવવા કહ્યું, અને પછી બન્નેના અંગત જગ્યાએ ફેવીક્વિકની પિચકારીઓ મારી દેતા થયું એવું કે….

કેટલાક લોકો ભણેલ-ગણેલ હોવા છતાં પણ એ તાંત્રિકોની એવી વાતમાં ફસાઈ જતા હોય છે કે, અંતે તેમની પાસે રહેલા તમામ પૈસા પણ ખાલી થઈ જાય છે અને એવું અવળું પગલું ભરવા મજબૂર બની જતા હોય કે અંતે તેમનો જીવ પણ જતો રહેતો હોય છે. અત્યારે ખૂબ જ ચમકાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે કે, જેના વિશે ક્યારે કોઈ વ્યક્તિએ વિચાર પણ નહીં કર્યો હોય..

આ ઘટના રાજસ્થાનના ઉદયપુર જિલ્લા પાસે આવેલા મદાવદ ગામની છે. આ ગામના જંગલમાંથી થોડા સમય પહેલા એક યુવક અને એક યુવતીની લાશ મળી આવી હતી. આ લાશના કપડા કાઢી નાખવામાં આવેલા હતા અને તેમનું શરીર સંપૂર્ણ રીતે લોહી લોહાણ હતું. એટલું જ નહીં પરંતુ તેમને મારનાર વ્યક્તિએ તેમના શરીરને ખરાબ રીતે છુંદી નાખ્યું અને તેમની અંગત જગ્યાના નામો નિશાન મિટાવી દેવામાં આવ્યા હતા.

એટલી બધી ખરાબ હાલત જોઈને તાત્કાલિક ધોરણે તપાસના દેશો આપી દેવામાં આવ્યા અને જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ખબર પડી કે મૃતક યુવકનું નામ રાહુલ છે. જ્યારે યુવતીનું નામ સોનું છે. રાહુલ શિક્ષક તરીકે નોકરી કરતો હતો, જ્યારે સોનું ઘરકામ કરીને જીવન ગુજારતી હતી..

રાહુલ અને સોનુ બંનેના લગ્ન થઈ ગયા હતા. પરંતુ બંનેને પોતાના પતિ પત્નીને મૂકીને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. આ પ્રેમ સંબંધને કારણે તેમને તેમના પતિ અને પત્ની સાથે ખૂબ જ લડાઈ ઝઘડો થતો હતો. એટલા માટે તેનું નિરાકરણ કરવા માટે તેઓ 52 વર્ષના ભાલેશકુમાર નામના એક તાંત્રિક પાસે વિધિ કરાવવા માટે ગયા હતા..

આ તાંત્રિકે શરૂઆતમાં તો વિધિ કરવાની હા પાડી હતી, પરંતુ તાંત્રિકને જ્યારે ખબર પડી કે આ બંને વ્યક્તિ લગ્ન બાદ પણ એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. ત્યારે તાંત્રિકે વિધિ કરવાની બદલે સોનું નામની આ મહિલાને સાથે ખરાબ વાતચીત કરવાની શરૂ કરી દીધી હતી. અને તે સોનુ ને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો..

પરંતુ આ બંને યુવક યુવતીએ ભેગા મળીને તાંત્રિકની પોલ તેના તમામ ભક્તો અને લોકો સામે ખુલ્લી કરી દેશે તેવી ધમકીઓ આપી હતી એટલા માટે આ તાંત્રિક તેમની વિધિ કરવા માટે તૈયાર થઈ ગયો હતો. આ વિધિ દરમિયાન બંને વ્યક્તિને તેણે જંગલમાં આવેલી એક રૂમ પાસે બોલાવ્યા હતા. આ બંને વ્યક્તિ ત્યાં આવે એ પહેલાં તાંત્રિકે અંદાજે ફેવિક્વિકના 50 જેટલા પાઉચ ખરીદી લીધા..

અને તેને એક બોટલમાં ભરી દીધા હતા. આ બંને વ્યક્તિ અહીં વિધિ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. રાહુલ અને સોનુ બંનેને તાંત્રિકે જણાવ્યું કે તમારે સૌ પ્રથમ કપડા કાઢી નાખવાના છે અને ત્યારબાદ અંગત પળો વિતાવવા લાગવાની છે. મારી નજર સામે તમારે આ બધી કામગીરી કરવાની છે..

આ બંને વ્યક્તિ જ્યારે અંગત પણ વિતાવવા લાગ્યા હતા. ત્યારે તાંત્રિકે પોતાના ખિસ્સામાંથી ફેવિક્વિક ભરેલી બોટલ કાઢી હતી અને બંને વ્યક્તિના અંગત ભાગે તેની પિચકારીઓ લગાવી દીધી હતી. પરિણામે બંનેની ચામડી ચોંટી ગઈ હતી. બંને વ્યક્તિ એકબીજા થી જુદા પડવા માટે મથામણ કરતા હતા. પરંતુ બંનેના અંગત ભાગો ચોંટી ગયેલા હોવાથી તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા..

આ બંને વ્યક્તિ એકબીજામાંથી છૂટવાની કોશિશ કરતા હતા. એવામાં તાંત્રિકે તરત જ પોતાની પાસે રહેલું ધારદાર સાધન કાઢ્યું હતું અને બંને વ્યક્તિ ઉપર વાર કરવા લાગ્યો હતો અને બંનેને મારી નાખવાની કોશિશ પણ કરી નાખી હતી, એટલું જ નહીં પરંતુ આટલા બધા વાર કર્યા કે બંને વ્યક્તિનો જીવ પણ ચાલ્યો ગયો અને ત્યારબાદ પથ્થર વડે બંને વ્યક્તિના અંગત ભાગોને કચડી નાખ્યા હતા..

તે પોતાની સાથે લઈ આવેલો કેમિકલ આ બંને વ્યક્તિ ઉપર નાખી તેને સળગાવવાનો પ્રયત્ન કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે આ તમામ ઘટના સામે આવી ત્યારે સાંભળીને સૌ કોઈ લોકોને હોશ છૂટી ગયા છે કે, આખરે આ તાંત્રિકના મનમાં એવી તો શી વાતો ભરેલી હશે કે તેને કારણે તેણે આટલું બધું ખરાબ કામ કરી નાખ્યું છે..

તેને એક પણ વાર આ બંને વ્યક્તિના જીવનો વિચાર કર્યા વગર મન ફાવે તેવી રીતે તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ તમામ બાબતોની વિગતો પોલીસ એ સીસીટીવી કેમેરા ની મદદથી શોધી કાઢી છે, આ ઉપરાંત સોનું ના મોબાઈલ ફોનમાં કરેલા કોલ લીસ્ટ ની મદદથી આ તાંત્રિકનો પતો મેળવવામાં આવ્યો અને તેની પૂછપરછ દરમિયાન તમામ બાબતોની જાણકારી મળી આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *