Breaking News

તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો નહીતો આખા પરિવારના ટાંટિયા ભાંગી નાખીશ કહીને યુવકે ચપુ કાઢ્યું, આંખો પહોળી કરતો કિસ્સો..!

જ્યારે માણસ કોઈ જીદ પકડીને બેઠેલા હોય છે. ત્યારે તેને સમજાવો ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે જે મનુષ્યના મગજમાં જીદ સવાર થઈ ગઈ હોય છે. તેને અન્ય કોઈપણ યુવકોની વાત મનમાં લાગતી નથી. તે પોતાનું ધાર્યું કામ કરતા હોય છે. હાલ એવી જીદ એક યુવકને પકડી લીધી છે..

જેના કારણે ઘણા લોકો હેરાન થઇ રહ્યા છે. હકીકતમાં ભાવનગરના એક વિસ્તારની સોસાયટીમાં પડોશમાં રહેતા પરિવારો વચ્ચેનો આ મામલો સામે આવ્યો છે. સોસાયટીમાં રહેતી એક યુવતી તેની બાજુમાં રહેતા સગીર વયના એક યુવક કે જેનું નામ નમન હરીયાણી હતું આ યુવક સાથે તે મિત્રતામાં જોડાઈ હતી…

તેઓની મિત્રતા ધીમે ધીમે ખૂબ જ ગાંઠ બનવા લાગી હતી. પરંતુ નમન હરીયાણી નામના યુવક કોઈ કામ ધંધો કરતો ન હતો. તેમજ તે ખરાબ ટેવો અને ખરાબ વિચારધારા ધરાવતો હતો. નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જવું તેમજ અન્ય લોકો સાથે ઝઘડો કરી બેસો વગેરે જેવા અવગુણો તેનામાં હતા.

છતાં પણ આ યુવતી નમન હરીયાણી નામના યુવક સાથે મિત્રતામાં જોડાયેલી હતી. આ બાબતની જાણ યુવતીના માતા-પિતાને થતા જ તેઓએ નમન હરીયાણી નામના યુવક થી દૂર રહેવા માટે જણાવ્યું હતું. તેમજ તેની સાથે ક્યારેય પણ વાત ન કરવા માટે જણાવ્યું હતું. છતાં પણ યુવતી અમર નામના યુવક સાથે કોન્ટેક્ટમાં રહેતી હતી..

નમન હરીયાણી પણ આ યુવતીને ખૂબ જ હેરવતો ફેરવતો હતો, બંનેના લગ્નની ઉંમર થઈ જતાં નમન હરીયાણી આ યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા પરિવારને જણાવી હતી. નમન હરિયાણીના પરિવારજનો તો આ વાતમાં માનતા હતા. પરંતુ દીકરીના માતા-પિતા તેના લગ્નમાં હરીયાણી સાથે કરવા માટે સખત મનાઈ ફરમાવી રહ્યા હતા..

કારણ કે તેઓ નમન હરિયાણી તમામ કુટેવોને જાણતા હતા. ખરાબ વિચારધારા ધરાવતા યુવક સાથે પોતાની દીકરીને પરણાવી દેવીએ ખૂબ ખરાબ વાત કહેવાય.. એટલા માટે દીકરીના પિતાએ સખત ના પાડી દીધી હતી. પરંતુ નમન હરીયાણી અવારનવાર દીકરીના પરિવારને હેરાન ગતિ પહોંચાડતો હતો..

તેમજ તે યુવતીના લગ્ન કરાવી આપવાની વાત યુવતીના પિતાને કરતો હતો. પરંતુ યુવતીના પિતા વારંવાર તેને ના પાડી ચુક્યા હતા. અંતે યુવતીનો પરિવાર કંટાળીને અન્ય કોઇ જગ્યાએ રહેવા માટે સ્થળાંતર થઇ ગયો હતો. છતાં પણ આ યુવક ની હિમ્મત ઓછી થઈ ન હતી. તે એક દિવસ રાત્રે તુષાર હરીયાણી તેમજ એક અજાણ્યા મિત્રની સાથે યુવતીના બાપુજી ના ઘરે છરી લઈને ઘૂસી ગયો હતો..

ઘરના સૌ કોઈ લોકોને ધાક-ધમકી માં કહ્યું હતું કે, તમારી દીકરીના લગ્ન જો મારી સાથે નહીં થાય તો આખા પરિવાર ના હાડકા ભાંગી નાખીશ.. આ સાથે સાથે નમન હરિયાણવી તુષાર હરિયાણવી અને એક અજાણ્યા યુવકે ઘરની બહાર પડેલી કારમાં પણ તોડફોડ કરી હતી.

તેમજ અન્ય લોકોને છરી બતાવીને ધાક ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની જાણ યુવતીના પિતાને થતાં તેઓએ તાત્કાલિક ધોરણે નમન હરિયાણી, તુષાર હરિયાળી અને તેના મિત્ર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આવા બનાવો દરેક લોકોમાટે ખુબ જ ચોંકાવનારા સાબિત થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *