Breaking News

તાળા મારેલા બંધ મકાનમાં છાપો મારતા ફ્રીજની અંદરથી મળ્યું એવું કે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા, મકાન માલિકના તો ધબકારા વધી ગયા..!

હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં ચોરી છુપે ગેરકાનૂની કામો થઈ રહ્યા છે. લોકો ગેરકાનૂની કામો કરીને આજની યુવાન પેઢીને પણ અવળા રસ્તે દોરી રહ્યા છે. પોલીસ કડક કાર્યવાહી કરતી હોવા છતાં લોકો ગેરકાનૂની પદાર્થોની હેરા-ફેરી ખુલ્લેઆમ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે.

આ ઘટના ગ્વાલિયરમાં આવેલા લાલાના માર્કેટમાં એક મકાનમાં બની છે. મકાનમાં દિલીપનંદન શિવહરે અને તેમના ભાગીદાર વિજય શર્મા અને એક મહિલા હતા. ત્રણેય મળીને ઘણા સમયથી એક મોટો ગેરકાનૂની ધંધો ચલાવી રહ્યા હતા. તેઓ ઘણા સમયથી એક શહેરમાંથી બીજા શહેરમાં મોટા જથ્થાની હેરાફેરી કરી રહ્યા હતા.

બંને યુવકો મળીને પાર્સલની હેરાફેરી કરતા હતા. જેના કારણે પોલીસને બાતમી મળતા પોલીસ વિભાગની ટીમ એક દિવસ દિલીપ નંદનના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. બાતમી મુજબ ઘરમાં દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ઘરમાં જોયું તો મકાન માલિક અને તેમના ભાગીદાર વિજય શર્મા અને તેમની સાથે એક મહિલા મળી આવી હતી.

પોલીસે ઘરમાં દરેક જગ્યાએ ચેકિંગ કર્યું હતું. તે સમયે રસોડામાં ફ્રીજમાંથી પોલીસને એવું મળ્યું કે પોલીસ પણ ફ્રીજમાં દરવાજો ખુલતા જ ચોકી ગઈ હતી. પોલીસના સ્ટાફે ફ્રિજમાં જોયું તો ફ્રીજ આખું બિયર કેન અને વિસ્કીની બોટલોથી ભરેલું હતું. જેના કારણે પોલીસે આ તમામ જથ્થાને જપ્ત કરી લીધો હતો. અને દિલીપ નંદન અને તેમના ભાગીદાર વિજય શર્માની કડક પૂછપરછ કરી હતી.

અને ફ્રીજમાંથી નશીલા મસાલાના 6 બોક્સ, વિસકીના 4 બોક્સ, બિયરના 3 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે કડક પૂછપરછ ચાલુ કરી હતી. તે સમયે દિલીપે જણાવ્યું કે તેઓ આ નશીલા દારૂનો જથ્થો દાતિયા જિલ્લામાંથી લાવી રહ્યા હતા અને પોલીસથી છુપાઈને આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો.

દાતિયા જિલ્લામાંથી મોટા પદાર્થમાં જથ્થો લાવીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ જથ્થાને પહોંચાડવામાં આવતો હતો. જેના કારણે પોલીસે 50 થી 60 હજાર રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કરી લીધો હતો. ત્યારબાદ પોલીસે આ ધંધો કરી રહેલા તમામ લોકોની ધરપકડ કરી હતી અને તેમની હજુ આગળની પૂછપરછ ચાલી રહી હતી.

ઘણા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો પરંતુ બંધ મકાનમાં ધંધો કરતા હોવાને કારણે કોઈને પણ આ મકાનમાં શંકા ગઈ ન હતી પરંતુ એક દિવસ બાદ બાતમીના આધારે પોલીસે દારૂના અડ્ડે રેડ પાડી હતી અને તમામ કાવતરાને ખુલ્લું પાડ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. લોકો આજકાલ આવા ગેરકાનૂની કામો કરતા જરા પણ અચકાઈ રહ્યા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *