Breaking News

તહેવારોમાં ચાલુ ચિલ્લર જગ્યાના રસ-ગુલ્લા ખાતા પહેલા ચેતજો, નહીતો ખાતાની સાથે જ નજીક આવી જશે મોત.. વાંચો..!

રાજ્યમાં તહેવારો ચાલુ થયા છે અને તહેવારો ચાલુ થતાં જ લોકો તહેવારોની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરતા હોય છે. હાલમાં દિવાળીના તહેવાર આવી રહ્યો છે. જેમાં દરેક લોકો બજારમાંથી ખૂબ જ મીઠાઈ ખરીદતા હોય છે, તહેવારના શુભ પ્રસંગે લોકો મોઢું મીઠું કરવા માટે મીઠાઈનો ઉપયોગ કરે છે.

જેને કારણે લોકો બજારમાંથી મીઠાઈ ખરીદીને પોતાના ઘરે લાવી રહ્યા છે. તહેવારો આવતા જ ખૂબ જ વધારે મીઠાઈનું વેચાણ થાય છે. મીઠાઈમાં ભેળસેળ થતી હોવાની ઘટના છાશવારે સામે આવે છે. જેને કારણે વેચાણ કરનારાઓ પોતાના લાભ માટે હલકી ગુણવત્તાની વસ્તુઓ મીઠાઈ બનાવવામાં વાપરીને સારી ગુણવત્તાની મીઠાઈ છે.

તેમ ગણાવી વધારે પૈસામાં ગ્રાહકોને વેચી રહ્યા છે. ગ્રાહકો સાથે મોટી છેતરપિંડીઓ કરી રહ્યા છે, જેને કારણે ગ્રાહકો છેતરાઈને ખરાબ મીઠાઈ ખરીદી રહ્યા છે અને આ મીઠાઈ ખાતા જ લોકો ખૂબ જ બીમારીના ભોગ બની રહ્યા છે. આવી જ એક મીઠાઈમાં ભેળસેળ કર્યાની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના કબીરપુર ગામમાં કરવામાં આવી હતી.

કબીરપુર ગામમાં કોક સિંહના દીકરા ઘણા સમયથી રસગુલ્લાની મીઠાઈ બનાવી રહ્યા હતા. તેમના દીકરાનું નામ રામસેવક હતું. રામસેવક રસગુલ્લાની મીઠાઈ બનાવતા હતા. તેઓએ લાયસન્સ વગર પોતાનો વેપાર ચાલુ કર્યો હતો અને તે હલકી ગુણવત્તાની વસ્તુઓ તેમ જ બગડી ગયેલા દૂધનો ઉપયોગ કરીને રસગુલ્લાની મીઠાઈ બનાવી રહ્યા હતા.

અલગ અલગ વિસ્તારોમાં મીઠાઈની દુકાનોમાં આ રસગુલ્લાને પહોંચાડતા હતા અને તેના ઉંચા ભાવે રસગુલ્લાને વેચતા હતા. જેના કારણે લોકો રસગુલ્લા ખાતાની સાથે જ બીમાર પડતા હતા પરંતુ ઘણા સમયથી આ રસગુલ્લા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ઘણા સમયથી રસગુલ્લા બનાવવાનો વેપાર ચાલી રહ્યો હતો.

જેને કારણે હાલમાં ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે કબીરપુરામાં પણ ચાલતા રસગુલ્લાના વેપારમાંથી રસગુલ્લા, દૂધ, અને ચાસણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે સમયે રસગુલ્લા ખૂબ જ હલકી ગુણવત્તાના અને તેમાં બગડી ગયેલા દૂધનો ઉપયોગ થતો હતો. જેના કારણે ફૂડ વિભાગે 80 ક્વિન્ટલ રસગુલ્લા જપ્ત કર્યા હતા.

અને તેમનો નાશ કર્યો હતો. સાથે-સાથે 10 ક્વિન્ટલ જેટલા રસગુલ્લાને બીજા વિસ્તારમાં પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તેમનો પણ એકસાથે નાશ કરી દેવામાં આવ્યો હતો અને લાયસન્સ વગર કામ કરતા હોવાને કારણે નોટિસ પણ આપવામાં આવી હતી. માખી, મચ્છર રસગુલ્લાના ડબ્બાઓમાં જોવા મળી રહ્યા હતા.

જેને કારણે આ રસગુલ્લા ખાતા જ લોકો બીમાર પડે તેવી ઘટના સર્જાઈ ગઈ હતી. લોકો સાથે ખૂબ જ મોટી છેતરપિંડીની ઘટનાઓ હાલમાં બની રહી છે. હલકી ગુણવત્તાની વસ્તુઓ વેચીને મીઠાઈના દુકાનદારો લોકો સાથે મોટી છેતરપિંડીઓ કરવા લાગ્યા છે. જેને કારણે દરેક ગ્રાહકોએ મીઠાઈની વસ્તુઓ લેતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને દરેક મીઠાઈ તપાસીને જ ખરીદવી જોઈએ

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *