અમુક બનાવો અત્યારના સમયમાં એવી રીતે સામે આવવા લાગ્યા છે કે, તેના વિશે સાંભળીને આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. તો કેટલીક વખત ચોંકાવનારો આંચકો પણ લાગતો હોય છે, અત્યારે એક ખૂબ જ ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. કદાચ આ બનાવ સાંભળ્યા બાદ તમને બે ઘડી વિશ્વાસ નહીં થાય પરંતુ આ મામલો બિલકુલ સત્ય છે..
જ્યારે જ્યારે પણ આવા અવિશ્વાસનીય બનાવો સામે આવે છે. ત્યારે વાચક મિત્રોને ભરોસો થતો નથી કે શું આ બાબત સત્ય છે કે નહીં..? પરંતુ અમે તમને જણાવી દઈએ કે, આ મામલો બિલકુલ સત્ય છે અને આ ઘટના હાલ વાયુ વેગે વાયરલ થઈ રહી છે, કારણ કે તે ખૂબ જ ચોંકાવનારી છે. હકીકતમાં 45 વર્ષની એક મહિલાને સુવાવડના સમયે પેશાબ કરવાની જગ્યાએ ખૂબ જ બળતરા ઊભી થઈ હતી..
તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ હેરાન પરેશાન હતી. કારણ કે આ અંગત જગ્યાએ તેને ખૂબ જ બળતરા લાગતી હતી. જ્યારે વીંછી ડંખ મારે એ પ્રકારની પીડા થવાને કારણે તે ખૂબ જ ચિંતીત હતી અને તે તાબડતોબ ડોક્ટર પાસે પણ ગઈ ત્યાં નજીકના ડોક્ટર હોય તેમને દુખાવાની દવા આપી હતી..
પરંતુ આ દવા જ્યારે પૂરી થઈ ત્યારે ફરી પાછો તેને દુખાવો શરૂ થયો હતો. મહિલાનું કહેવું હતું કે, છેલ્લા ચાર વર્ષથી તેને ઝીણો ઝીણો દુખાવો થતો હતો. પરંતુ હવે આ દુખાવો અસહ્ય થવાને કારણે તે નાના ડોક્ટરોની સલાહ ને પડતી મૂકીને સર્જરી કરનાર ડોક્ટરને તપાસ કરવા માટે પહોંચી ગઈ હતી..
જ્યારે આ મોટા ડોક્ટરે તેને દાખલ કરી હકીકતમાં દુખાવો કઈ જગ્યાએથી થાય છે અને શાના કારણે થાય છે, તે જાણવાની કોશિશ કરી ત્યારે જે વસ્તુ સામે આવી તે જાણીને ભલભલા લોકો માથા પકડી ગયા છે. તો ડોક્ટરના પણ ટાંટીયા ધ્રુજી ગયા હતા. જ્યારે આ મહિલાના અંગત જગ્યાએ કેમેરો મૂકીને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે..
મહિલાના પેશાબ કરવાની જગ્યાના ભાગ ઉપર અંદાજે 8 cm જેટલો ઊંડે એક કાચનો ગ્લાસ મળી આવ્યો હતો. આ કાચનો ગ્લાસ મહિલાના બ્લાડર સુધી પહોંચી ગયો હતો, આ ચોંકાવનારી માહિતી જ્યારે સામે આવી ત્યારે ત્યાં હાજર રહેલા સૌ કોઈ લોકો ચોકી ગયા હતા કારણ કે, એક બાજુ આ વાતનો વિશ્વાસ થઈ શકે તેમ હતો નહીં.
તો બીજી બાજુ ડોક્ટરની તપાસમાં પણ ખૂબ જ રહસ્યમય ચીજ વસ્તુઓ સામે આવી હતી. ડોક્ટરનું કેહવું છે કે, આ કાચનો ગ્લાસ છેલ્લા ચાર વર્ષથી મહિલાના શરીરની અંદરની અંદર જ હતો અને તેનો દુખાવો અત્યારે સુવાવડના સમયે મહિલાને ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપાડવાને કારણે તેને ઓપરેશન કરીને બહાર કાઢવાની ફરજ પડી હતી.
તાત્કાલિક ધોરણે મહિલાને સર્જરી રૂમમાં લઈ જવામાં આવી અને તેની સર્જરી કરીને આ કાચનો ગ્લાસ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતની વધુ જાણકારી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે જ્યારે આ મહિલા પોતાને ખૂબ જ એકલવયુ અનુભવતી હતી. આ ઉપરાંત તેને તેના પતિનો સાથ સહકાર ન મળતા એ ઉંમરે તેને અંગત પણ વિતાવવાનું ખૂબ જ મન થતું હતું..
અને ત્યારે અણસમજ હાલતમાં તેણે પાણી પીવાના કાચના ગ્લાસને આનંદનો સાધન ગણી અંગત પળોનો આનંદ માણવાનું નક્કી કર્યું હતું. અને આ આનંદ માણતી વખતે ભૂલથી આ ઘટના બની ગઈ છે. પરંતુ જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ડોક્ટર પણ હેરાન રહી ગયા છે. અને તે મહિલાને પૂછવા લાગ્યા છે કે, જો એ વખતે તેમની આ અંગત જગ્યાએ કાચનો ગ્લાસ ચાલ્યો ગયો હતો.
તો તેઓએ એક પણ મારે ડોક્ટરને બતાવ્યું નથી. અને આ કાચના ગ્લાસ ને બહાર કાઢવાની કોશિશ શા માટે કરી નથી. તો મહિલાએ જણાવી દીધું છે કે, એ વખતે તેને શું કરવું તેની કશી જ ખબર હતી નહીં. આ ઉપરાંત કદાચ એ વખતે તે ભાનમાં ન હોવાને કારણે આ ઘટના અજાણતા બની ચૂકી છે.
આ ઘટના આટલી બધી ચોંકાવનારી છે કે, હજુ પણ કેટલાય લોકોને વિશ્વાસ થઈ રહ્યો નથી. પરંતુ આ બાબત બિલકુલ સાચી છે. થોડી જ મિનિટોની ખુશીઓ માણવા માટે આ મહિલાએ એવું કરી નાખ્યું હતું કે, અત્યારે તેને ભારે પછતાવાનો વારો આવ્યો છે. આવી ઘટનાઓ ક્યારેક ક્યારેક વિચારવા પર મજબુર કરી દે છે કે આખરે અત્યારના જમાનાના લોકોને એવો તો કેવો શોખ ચડી રહ્યો છે કે તેઓ અત્યાર સુધી ન કરેલી ચીજવસ્તુઓ પણ મનફાવે તેવી રીતે ટ્રાય કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]