Breaking News

સુવાવડના 7માં મહીને મહિલાને થવા લાગી લાલ ઉલટીઓ, દવાખાને જઈને ચેકિંગ કરાવ્યું તો ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો..!

શરીર અને સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે, ગમે તેવી ચીજ વસ્તુઓ ખાઈ લેવાને કારણે તેમજ શરીરનું બરાબર ધ્યાન રાખવામાં ન આવે તો એક દિવસ જરૂર પછી પછતાવાનો વારો પણ આવતો હોય છે. અત્યારે સુવાવડના સાતમા મહિનામાં એક મહિના સાથે એવી ઘટના બની છે, જેને જોઈને ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો હતો..

આ ઘટના દામોદર વિલા કોમ્પલેક્ષ પાસેની છે, અહીં આવેલી સાધના સોસાયટીમાં અંકિતભાઈ તેમના પરિવાર સાથે રહે છે, અંકિતભાઈ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામકાજ કરે છે. તેમજ તેમની પત્ની ધર્મિષ્ઠાબેન ઘર કામકાજ કરીને જીવન ગુજારે છે, ધર્મિષ્ઠાબેનના સુવાવડનો સાતમો મહિનો ચાલતો હતો..

ત્યારે એક દિવસ બપોરના સમયે અચાનક જ તેમને લાલ કલરની ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી અને તેમની તબિયત ખૂબ જ બગડવા લાગી બપોરના સમયે ઘરે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં, એવામાં આ પડોશીની મદદ લઈને ધર્મિષ્ઠાબેનને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં અંકિત ભાઈને પણ જાણકારી પહોંચાડવામાં આવી કે..

ધર્મિષ્ઠાબેનને લાલ કલરની ઉલટીઓ શરૂ થઈ ગઈ છે અને તેની તબિયત ખૂબ જ બગડી જતા તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળીને અંકિતભાઈ પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને એ વખતે ડોક્ટરે તપાસ પણ શરૂ કરી દીધી, તપાસની અંતે ડોક્ટરે ચેકિંગ કરીને અંકિત ભાઈને જણાવ્યું કે, ધર્મિષ્ઠાબેનની હાલત ખૂબ જ નાજુક છે..

આ બાબત પાછળ ધર્મિષ્ઠાબેન પોતે જવાબદાર છે, આ ઘટનાને લઈને તપાસ દરમિયાન ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો હતો. ડોક્ટરે જણાવ્યું કે, ધર્મિષ્ઠાબેનની પેટની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે અંદરથી અંદાજે 500 થી 700 ગ્રામ જેટલું પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે ધર્મિષ્ઠાબેન ની તપાસ પૂર્ણ થઈ ગઈ ત્યારે તેમને આ બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે..

તેમને તેમના નાના દીકરાના પ્લાસ્ટિકના રમકડાઓ સાથે રમત કરવાની ખૂબ જ મજા આવતી હતી અને રમત રમતમાં તેઓને પ્લાસ્ટિક ખાવાની આદત પડી ગઈ હતી, તેઓ જ્યારે પણ પ્લાસ્ટિકની નાનકડી ચીજ વસ્તુઓ જુએ છે, ત્યારે તેને ખાવાની તાલવેલી જાગી ઉઠતી હતી અને તેઓ પ્લાસ્ટિક ખાવાના આદત રૂપો બની ગયા હતા..

આ માહિતી સાંભળીને બે ઘડી તો ડોક્ટરને પણ વિશ્વાસ થયો નહીં અને આ પ્લાસ્ટિક તેમના પેટની અંદર ન પચવાને કારણે એકઠું થયું હતું અને પેટમાં અપચો ઉભો થઈ જતા ઇન્ફેક્શનની ક્રિયાઓ પણ શરૂ થવા લાગે અને લાલ કલરની ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. એક બાજુ ધર્મિષ્ઠાબેન થોડા જ મહિનાની અંદર તેના અન્ય એક બાળકને જન્મ આપવા જઈ રહ્યા હતા..

એ પહેલા જ આ હચમચાવી દેતી ઘટના સામે આવી જતા ચારેકોર ચકચાર મચી ગયો હતો. આ અગાઉ પણ આ પ્રકારની ત્રણથી ચાર ઘટનાઓ સામે આવી હતી, જેમાં એકલા પણ અનુભવથી ત્રણથી ચાર મહિલાઓ પોતાના અંગત જગ્યાએથી એવી ચીજ વસ્તુઓ શરીરની અંદર પ્રવેશ કરાવી દેતા કે જેનાથી આગળ જઈને તેમને ખૂબ જ મોટી મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી..

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે હોસ્પિટલમાં પણ ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો, તો અંકિતભાઈ તો આ ઘટનાને લઈને ખૂબ જ ચોંકી ઉઠ્યા છે. જ્યારે આ બાબતના સમાચાર ધર્મિષ્ઠાબેન ના માતા પિતા સુધી પહોંચે ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *