Breaking News

સુતી વખતે તકિયા ઉપર માથું નાખતા જ અંદરથી નીકળ્યો કોબ્રા સાપ, અને પછી તો મહિલા સાથે જે થયું તે જાણીને તમારા ટાંટિયા થરથર કંપી જશે..!

આખો દિવસ તનતોડ મહેનત કર્યા બાદ રાત્રિના સમયે પરિવારજનો સૂઈ જતા હોય છે. જ્યારે પણ પથારીમાં શરીર ઢળી પડે ત્યારે એવા સુખનો આનંદ થતો હોય છે કે જેની ન પૂછો વાત. પરંતુ અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમારા પણ ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી જશે..

જે લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. ત્યાંથી આવી ઘટનાઓ સામે આવતી નથી. પરંતુ જે લોકો ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હોય તેમને જીવજંતુ અને પ્રાણીઓનો ખૂબ જ વધારે ડર રહે છે. કારણ કે તેમના ઘર વિસ્તારની આસપાસના જગ્યા ઉપર ક્યારે પ્રાણીઓ હમલો કરી નાખે તેનું નક્કી હોતું નથી..

હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની અંદર જ્યારે એક પરિવાર રાત્રીના સમયે બેડ ઉપર સુવા માટે જતો હતો ત્યારે મહિલાએ પોતાના માથા નીચે નાખેલા તકિયાની અંદર કંઈક હલનચલન થતું હોય તેવું જણાતું હતું. પરિવારના સૌ કોઈ સભ્યો બેડ ઉપરથી નીચે ઉતરી ગયા હતા..

મહિલા તરત જ રસોડામાંથી સાવરણી લઈ આવી અને આ સાપ ઉપર વાર કરવા માટે જતી જ હતી. ત્યાં તેમના પરિવારજનો એ મહિલાને અટકાવી દીધી હતી અને જણાવ્યું કે આપણે સાપ પકડવા વાળા વ્યક્તિને બોલાવી લેવો જોઈએ અને આ ઘટનાથી બચવું જોઈએ. તરત જ તેઓએ કોઈ જાગૃત સાપ પકડનાર વ્યક્તિનો કોન્ટેક કર્યો હતો..

અને આ વ્યક્તિ પણ માત્ર ગણિતની મિનિટોની અંદર જ અહીં આવી પહોંચ્યા હતા. આ કિંગ કોબ્રા સાપ ઓશીકાના કવરની અંદર ચાલ્યો ગયો હતો. જ્યારે મહિલાએ પોતાનું માથું ઓશીકા ઉપર મૂક્યુ ત્યારે સાપ દબાણમાં આવવાને કારણે તે અંદરથી હલનચલન કરવા લાગ્યો અને સદનસીબે જ્યારે મહિલાએ ઓશીકાનું કવર ખોલીને જોયું ત્યારે તેના હોશ ઉડી ગયા હતા..

કારણ કે અંદરથી ખૂબ જ ઝેરીલો કિંગ કોબરા સાપ દેખાઈ આવ્યો હતો. જો મહિલાને હલનચલન અનુભવાય ન હોત અને આ સાપ અડધી રાત્રે ઓશિકાના કવરમાંથી બહાર નીકળી ગયો હોત અને અન્ય કોઈ વ્યક્તિને ડંખ મારી લીધો હોત તો પરિવારજનોનો જીવ પણ જતો રહે પરંતુ અંતિમ ઘડીએ થયેલા ચમત્કારના કારણે આજે પરિવારજનોનો જીવ બચી ગયો છે..

અને આ સાપને સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો છે. આગળ પણ આ પ્રકારની જે ઘટના બની હતી કે જેમાં પરિવારના એક જ સાથે પાંચ સભ્યોના મૃત્યુ થઈ ગયા હતા. કારણ કે તેમના ઘરની અંદર રખડતો ઝેરી સાપ વારાફરતી રાત્રિના સમયે દરેક વ્યક્તિને ડંખ મારી લીધો હતો..

જેનું ઝેર ઝેડવાને કારણે સવાર થતા આખો પરિવાર ખલાસ થઈ ગયો હતો. જે લોકો ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહે છે. તેમને આવી બધી બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. પરિવારજનોનું કહેવું છે કે, તેમનું ઘર આખો દિવસ દરમિયાન ખુલ્લું રહે છે અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ વધારે પડતી જાડી ઝાંખરા છે..

અને કોઈ પણ ચીજ વસ્તુઓની અવર-જવર ન હોવાને કારણે વન્યજીવો જંગલી પ્રાણીઓ અને અન્ય જીવજંતુ પણ તેમના ઘર પાસે આવી પહોંચતા હોય છે. જેમાં આ સાપ તેમના ઘરની અંદર ઘૂસી ગયો હતો. અત્યારે તો પરિવારજનો હાશકારો અનુભવ્યો છે. પરંતુ જ્યારે આ સાપ તેમના બેડ ઉપર દેખાઈ આવ્યો હતો.

ત્યારે તેમના હોશ છૂટી ગયા હતા. સાપ એક એવું પ્રાણી છે કે, તેને જોતાની સાથે ભલભલા લોકો થરથર ધ્રુજવા લાગતા હોય છે. કારણ કે સાપ જેવી ચીજ વસ્તુઓનો ડર દરેક લોકોના મનમાં હોય છે. તેના માત્ર એક ડંખથી કોઈ માણસનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. એટલા માટે ડગલેને પગલે આવા પ્રાણીઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *