Breaking News

સુરતમાં ફૂલ વેપારીને દેખાવડી મહિલાને જાળમાં ફસાવીને લુંટી લીધો, હચમચાવી દે કિસ્સો.. ખાસ વાંચજો..!

છેલ્લા અમુક મહિલાઓ હતી પુરુષોને હનીટ્રેપ ફસાવીને અગણિત રૂપિયા પચાવી પાડવાની અને ઘટનાઓ બની ચુકી છે. હમણાં થોડા દિવસ પહેલાં જ એક વડીલને મહિલાએ પ્રેમ ભરી વાતો કરીને શરીર સુખ માણવા માટે રાજી કર્યા હતા. અને ત્યારબાદ તેનું અપહરણ કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી….

એવો જ એક કિસ્સો સુરતના મહિધરપુરા વિસ્તારમાં બન્યો છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં વર્ષોથી ફુલ નો ધંધો કરતો 42 વર્ષનો અજય હની ટ્રેકની ઘટનાનો ભોગ બની ગયો છે. સુરતના વરાછા, અમરોલિ, કતારગામ, ઉમરા, વેસુ વગેરે જેવા વિસ્તારોમાં હનીટ્રેપ ખૂબ જ સામાન્ય બનતું હોય તેવું જણાય છે… કારણ કે રોજ આ વિસ્તારોમાં હનીટ્રેપ ના કેટલાય કિસ્સાઓ બની જાય છે.

અજય ને થોડા દિવસ પહેલાં એક મોબાઈલ નંબર પરથી whatsapp પર hii મેસેજ આવ્યો હતો. ત્યારબાદ યુવતી એ whatsapp પર લાંબી પ્રેમ ભરી વાતો કરીને શરીર સુખ માણવાની લાલચ આપી હતી. આ લાલચમાં અજય ગોઠવાઈ જતા તે શરીર સુખ માણવા માટે વેસુના સુડા આવાસ માં ગયો હતો..

અજય જ્યારે તે યુવતીના રૂમમાં દાખલ થયો અને કપડા ઉતારતો હતો એ સમયે અચાનક જ ત્રણ યુવાનો તે રૂમમાં ધસી આવ્યા હતા અને અજયના ફોટો અને વિડીયો ઉતારવા લાગ્યા હતા. ત્યારબાદ તેણે યુવાને અજયને ખૂબ ઢોર માર માર્યો હતો અને કહ્યું હતું કે અમારી બહેન છે તે અમારી બહેન પર બ.ળા.ત્કા.ર. કરીને તેની જિંદગી બરબાદ કરી નાખી છે..

આટલું કહીને અજય ને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેની પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે જો તારે પોલીસ કેસ ન કરવો હોય તો તું મને પાંચ લાખ રૂપિયા આપી દે નહીં તો તારો ન.ગ્ન. વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. આ ધમકીથી ડરીને અજય પોતાના ઘરે જઈને 20 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

અને ત્યારબાદ દોઢ લાખ રૂપિયા તેને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે તેમ જણાવ્યું હતું. પરંતુ અસહ્ય ધમકી અને ઉઘરાણીઓ કરતા અજય છેવટે ભાંગી પડયો હતો. અને તેણે જમના નગર પોલીસ ચોકીના એક લોક રક્ષક અને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ આખો મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસે આ જગ્યાઓને પકડવા માટે જાળ બિછાવી દીધી હતી..

આ યુવતીએ અજયને ફરી વખત કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે હું તને તારા પૈસા તો પાછા આપી દઈશ પરંતુ હું આ.પ.ઘાત કરી લઇશ તેથી અજય ખૂબ જ ડરી ગયો હતો. અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દક્ષિણ ગુજરાતમાં હનીટ્રેપ ની જાળમાં ફસાવતી આ ગેંગ ખૂબ જ મોટી બની ગઈ છે.

કારણકે આ જાળમાં ફ્સ્નાર લોકો પોતાની ઇજ્જત અને માન સન્માન બચાવવા માટે આ ગેંગને રૂપિયા જમા કરાવી દેતા હોય છે. કારણ કે જો તેઓને રૂપિયા ન આપીએ તો તેઓ ઘટનાનો વીડિયો વાયરલ કરી દેતા હોય છે. આથી મજબૂરીને વષ બનીને અનેક લોકો આ ગેંગને રૂપિયા જમા કરાવી ચુક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *