Breaking News

સુરત અમરોલીમાં ઘરે જ ગ્રાહકોને બોલાવીને મહિલા કરતી એવા કામ કે પોલીસે દરોડા પાડીને પકડી લીધી, હચમચાવતો કિસ્સો..!

શહેરા જુદા જુદા ખૂણે કેટલાક લોકો બે નંબરના ધંધા ચલાવે છે. અને તેમાંથી ઓછા સમયની અંદર વધારે પૈસા કમાય છે. આવા લોકોની છુપી કામગીરી હંમેશા માટે છૂપી રહેતી નથી. કારણ કે તેના ઉપર પોલીસની નજર હંમેશા હોય છે. અને મોકો મળતાની સાથે તેઓને પકડી પાડવામાં પણ આવતા હોય છે.

અત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં ખૂબ જ ચોંકાવનારા કામ ધંધાઓ ચાલતા હતા. અહીં સતાધાર સોસાયટી પાસે ગણેશ મણી એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટમાં એવા કારનામાં ચાલતા હતા કે, જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે જાણીને આસપાસના સૌ કોઈ વિસ્તારમાં ફફળાટ મચી જવા પામ્યો છે.

ગણેશ મણી એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા 403 અને 404 નંબરના ફ્લેટમાં ન કરવાના કામ ધંધાઓ થતા હતા. અહીં આ ફ્લેટના માલિક જયાબેન સમાધાન ભાઈ બાવીસ્કર પૈસા કમાવવા માટે પુરુષ ગ્રાહકોને પોતાના ઘરે બોલાવતા હતા અને ત્યાં એમાં કામ ધંધા થતા હતા કે તેનાથી જયાબેન બાવીસકર પૈસા કમાતા હતા..

અહી આવતા પુરુષો 500 રૂપિયા લેખે અહીં પૈસા આપતા હતા. અને ત્યારબાદ ન કરવાની પ્રવૃત્તિઓ પણ થતી હતી. જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચી ત્યારે પોલીસે આ ફ્લેટ ઉપર ધરોડા પાડી હતા અને ત્યાંથી ફ્લેટના માલિક જયાબેન સમાધાન ભાઈ બાવીસકર નામની મહિલા ઝડપાઈ હતી..

આ સાથે સાથે બે ગ્રાહકો કે, જેમના નામ મુકેશ રાઠોડ અને રાહુલ પણ સામે આવ્યું છે. આ બંને વ્યક્તિ પણ ત્યાંથી પકડાયા હતા. આ ઉપરાંત ફ્લેટમાંથી કુલ 4900 રોકડા બે નંગ મોબાઈલ ફોન ની કિંમતો સાથે મળીને કુલ 10,500 થી 15400 સુધીનો મુદ્દામાલ જપ્તે કરવામાં આવ્યો છે.

આ મહિલા ગ્રાહકોને પોતાના ઘરે શરીર સુખ માણવા માટે બોલાવતી હતી. અને તેમની પાસેથી પૈસા લેવામાં આવતા હતા. પોતાના ઘરે કુટણખલું ચલાવતી આ મહિનાને પોલીસે પકડી પાડી છે. આ સાથે ગ્રાહકોને પણ પકડી પાડવામાં આવ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આવી ઘટના જે ફ્લેટમાં બનતી હતી ત્યાંના લોકો પણ ખૂબ જ હચમચી ઉઠ્યા છે, કારણ કે તેઓને પણ આ ઘટનાની કોઈપણ જાણકારી હતી નહીં. આ ઉપરાંત કેટલાક લોકો કહી રહ્યા છે કે, તેમની હિંમત આટલી બધી વધી ગઈ કે રહેણાંક વિસ્તારમાં પણ તેઓ ન કરવાની પ્રવૃત્તિઓ કરવા લાગ્યા છે.

આ સાથે સાથે શહેરમાં યુવાન વર્ગોને બરબાદ કરીને મૂકી દે એવા ઘણા બધા નશા તેમજ જુદી જુદી પ્રવુતિઓના વેપલાઓ પણ ધમધમી રહ્યા છે. જેમ કે સ્પા અને સ્મોકિંગ ઝોન જેવી ચીજ વસ્તુઓને ડામવા માટે શહેરનું તંત્ર ખુબ જ જોરથી કામગીરી ચલાવી રહ્યું છે. કારણ કે આવી ચીજવસ્તુઓ યુવાવર્ગને ગેર માર્ગે દોરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *