Breaking News

સુમસાન પહાડી ઉપર કાર થોભાવીને નવું પરણેલુ કપલ રંગરેલીયા મનાવવા લાગ્યું, અચાનક જ થયું એવું કે પોલીસ બોલાવવી પડી.. જાણો..!

આજકાલના જુવાનિયા યુવક અને યુવતીઓના કોઈ ઠેકાણા રહેતા નથી, તેઓ ક્યારે મસ્તી મજાકની અંદર શું કરી લેશે તેનું પણ નક્કી હોતું નથી. બિચારા વડીલ લોકો હંમેશા તેમના દીકરા અને દીકરીની ખૂબ જ ચિંતા કરે છે કે, તેઓ હંમેશા ખુશ રહે અને હંમેશા સુરક્ષિત રહે, પરંતુ જુવાન ઉંમરના યુવક યુવતીઓ નવીન શોખ અને મોજમસ્તી મજાકમાં અમુક વખત ન કરવાના કારનામાંઓ કરી બેસે છે..

અત્યારે એક એવી ઘટના સામે આવી છે, એક સુમસાન પહાડી ઉપર કારની અંદર નવ પરણીત યુવક અને યુવતી ફરવા નીકળ્યા હતા, અહીં તેઓએ પહાડી ઉપર જ રસ્તાની બાજુ પર પોતાની કાર થોભાવી હતી અને ત્યાં રંગરેલીયા મનાવવા લાગ્યા હતા અને આ રંગ રેલીયા મનાવવામાં તેઓ આટલા બધા વ્યસ્ત થઈ ગયા કે કારને લગાવેલી હેન્ડબ્રેક નીચે ઉતરી ગઈ હતી..

અને કાર ધીમે ધીમે આગળ વધવા લાગી અને આ સૂમસાન પહાડી ઉપરથી કાર નીચે ઢસડી આવી હતી. આ ઊંચી પહાડાની નીચે કાર ઢસડી આવતા જ અન્ય એક નાની પહાડીના આધાર પર પલટી મારીને ઠેરાઈ ગઈ હતી. પલટી મારીને કાર સીધી થઈ જવાને કારણે આ બંને યુવક અને યુવતી બહાર નીકળી શક્યા હતા..

અને તેમનો જીવ બચી ગયો છે. તેવો તરત જ બહાર નીકળીને પોતાના કપડા સરખા કરવા લાગ્યા હતા. આ ઘટના બની ત્યારે આસપાસ કોઇપણ વ્યક્તિ હાજર હતું નહીં, કારણ કે અહીં લોકોની અવરજવર ખૂબ જ ઓછી હોય છે. અને સૂમસાન પહાડી હોવાને કારણે ત્યાં ફરવા વાળા લોકોની સંખ્યા પણ ખૂબ જ ઓછી હતી..

આ ઘટના બની ત્યારે અંતે તેઓને પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસઘટના સ્થળે પહોંચી ત્યારે તેઓએ તમામ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી કે, તેઓ ગાડીની અંદર મોજ શોખની રંગરેલીયા મનાવી રહ્યા હતા. એવામાં કારની હેન્ડબ્રેક અજાણતા રીતે નીચે ઉતરી ગઈ અને તેમની પહાડી ઉપરથી નીચે અન્ય નાની પહાડી ઉપર ચાલી ગઈ હતી..

આ ઘટના બની ત્યારબાદ પોલીસે તરત જ અન્ય અધિકારીઓની મદદથી આ કારને બહાર કાઢી હતી અને આ બંને વ્યક્તિને ઇજાગ્રસ્ત થઈ જવાને કારણે તેમને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આવી ઘણી બધી ઘટનાઓ પાછળના સમયમાં પણ સામે આવી ચૂકી છે. અને હવે વધુ એક આવી ઘટના સામે આવી જતા ચકચાર મચી જવા પામ્યો છે..

આ ઘટના સામે આવ્યા બાદ તાજા જ પરણેલા યુવકને યુવતી બંનેના પરિવારજનો પણ શરમમાં મુકાઈ ગયા છે. તેવો કહેવા લાગ્યા છે કે, જાહેર જગ્યાની અંદર આ પ્રકારની ચીજ વસ્તુઓ કરવી એ ખૂબ જ ખોટી બાબત છે. અને હવે આ ઘટના જગ જાહેર થઈ જતા તેઓ શરમમાં મુકાઈ ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *