Breaking News

ST બસના ડ્રાઈવરે કરી એવી હરકતો કે મુસાફરો તરત જ ઉતરી ગયા નીચે, તંત્ર થયું સફાળું બેઠું..!

લોકો સૂરજ ઉગતાની સાથે જ પોતાના નોકરી કે ધંધા સાથે જોડાયેલા સ્થળો એ પોહ્ચ્તા જ હોય છે આ વચ્ચે અનેક લોકો જેમાં વિધાર્થીઓ નો પણ સમાવેશ થાય છે અનેક લોકો દરરોજ અપડાઉન પણ કરતા હોય છે જેમાં સરકારી વાહન-વ્યવહાર નો પણ ખુબ મોટા પ્રમાણ માં સમાવેશ કરવામાં આવે છે આ સાથે જોડાયેલી કેટલીક,

ઘટનાઓ પર જયારે એક નજર નાખવામાં આવે તો આપણે સૌ કોઈ એક સમય માટે તો વિચારો માં જ ખોવાય જતા હોઈએ છીએ st સાથે જોડાયેલા અનેક કિસ્સો વારંવાર આપણી સામે આવતા જ રહેતા હોય છે જેમાં અનેક વખત સરકારી વાહન ચાલક ની પણ ખુબ ગંભીર ભૂલો સામે આવતી જ હોય છે આ અંગે અનેક વાર તંત્ર થી પણ પગલાંઓ લેવામાં આવ્યા છે.

હાલમાં એવો જ એક બનાવ આપણી સામે આવ્યો છે જે દરરોજ કે ક્યારેક સરકારી બસ નો ઉપયોગ કરતા લોકો ને એક વાર માટે તો ચોંકાવી જ દેશે કારણકે આ વખતે તો સમગ્ર ઘટના જ કંઈક એવી બની છે હાલમાં બનવા પામેલ ઘટનાની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો સરકારી એસ.ટી.બસમાં રોજ હજારો લોકો મુસાફરી કરી રહ્યા હોય છે,

ત્યારે બસ ડ્રાઇવર ની પણ એક જવાબદારી આવી પડે કે બસ માં બેઠેલ તમામ મુસાફરો ને સલામતી પૂર્વક બસ ચલાવીને મુકામ પર પહોંચાડે છે. પરંતુ અમદાવાદમાં તો કંઈક જુદું જ ચિત્ર જોવા મળ્યું છે જેમાં એક એસ.ટી.બસમાં ડ્રાઇવર અને કંડક્ટર બંને દારૂ પીધેલી હાલતમાં હતા, આ અંગે ની જાણ બસ માં બેઠેલા લોકો ને તેની ચાલ પરથી થઈ અને,

બસમાં લોકોએ ખુબ વધુ પ્રમાણ માં હોબાળો કરી મુક્ત બસ ઉભી રાખીને બન્ને ફરાર થઇ ગયા હતા. હવે આવી પરિસ્થિતિ માં તો કોઈપણ યાંત્રિક ખુબ જ મૂંઝવણ માં પડી જ જતો હોય આ વાત સ્વાભાવિક જ છે પરંતુ આવામાં કોઈ કે પોલીસ ને જાણ કરી જ્યારે પોલીસે બસમાં તપાસ કરી ત્યારે તોબસમાંથી દારૂની 6 બોટલ મળી હતી.

હવે આતો ખરેખર ખુબ શર્મજનક બાબત જ ગણી શકાય કારણકે સરકારી વાહન એમાં પણ મુસાફરો જયારે મોટી સંખ્યામાં મુસાફરી કરી રહ્યા હોય એવામાં આવા નબળી માનસિકતા ધરાવતા લોકો જયારે આવું કૃત્ય આચરે છે ત્યારે તેમની સાથે સાથે સમગ્ર તંત્ર અને સરકારી માણસો પણ ખુબ જ બદનામ થતા જ હોય છે જે અયોગ્ય છે.

ઝાલોદ-ટંકારા એસ.ટી બસનો ડ્રાઇવર ફૂલ સ્પીડમાં બસ ચલાવતો હતો, તેથી મુસાફરોએ બસ ઉભી રાખવાનું કહેતા ડ્રાઈવરે બસ ઉભી પણ રાખી હતી. જે બાદ બસ ધીમી સ્પીડમાં ચલાવવાનું કહેતા તેમ કર્યું નહીં પોતાની મરજી થી ચલાવતો જ રહ્યો અને લોકો એ ઊંડી તપાસ કરતા જણાયું બસનો ડ્રાઇવર તથા કંડક્ટર બન્ને દારૂ પીધેલી હાલતમાં હતા.

જેને પગલે મુસાફરોએ તરત જ પોલીસને ફોન કર્યો હતો. પોલીસને ફોન કરતા જ ડ્રાઇવર કંડક્ટર તુરંત જ ફરાર થઇ ગયા હતા.પોલીસે બસમાં તપાસ કરતા ડ્રાઇવર સીટ પાસેની એક બેગમાંથી દારૂની 6 બોટલ મળી આવી હતી. વાસણા પોલીસે બસના ડ્રાઇવર અને કંડક્ટર વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે.પોલીસે દારૂની બોટલ તથા બસને કબજે કરીને વધુ તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *