Breaking News

સોસાયટીમાં રમતી નાનકડી દીકરીને કાર ચાલકે કચડી નાખતા શરીરનો છૂંદો બોલી ગયો, હૈયું ધ્રુજાવતી ઘટના જોઈને તમે પણ ચોંકી ઉઠશો..!

આકસ્મિક રીતે જીવ જવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, છેલ્લા એક અઠવાડિયાની અંદર-અંદર અંદાજે 100 કરતાં પણ વધુ લોકોના મૃત્યુ આકસ્મિક રીતે થયા છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ આકસ્મિક બનાવવામાં મૃત્યુ પામે છે. ત્યારે દુઃખનો આઘાત કોઈ વ્યક્તિ સહન કરી શકતા નથી, પરિવારમાં ચારેકોર ચકચાર સર્જાયેલી હોય છે..

એવામાં અત્યારે એક નાનકની દીકરીના મૃત્યુના સમાચારને લઈને સોસાયટીના રહેશોમાં રોશ ફાટી નીકળ્યો હતો, અખિલેશભાઈ નામના યુવક અમીદીપ રો હાઉસ નામની સોસાયટીમાં પરિવાર સાથે વસવાટ કરે છે, પરિવારમાં તેમને પત્ની મીનાક્ષીબેન તેમજ તેમની દોઢ વર્ષની દીકરીનો પણ સમાવેશ થતો હતો..

તેમની દોઢ વર્ષની દીકરી સોસાયટીમાં બેસીને રમી રહી હતી, એ વખતે તે ચાર પગે ચાલતા ચાલતા થોડી દૂર સુધી પહોંચી ગઈ અને ત્યાં અન્ય કેટલાક નાના છોકરાઓ પણ રમતા હતા, તેની સાથે તે રમવા લાગી હતી. એ વખતે સોસાયટીની અંદર એક યુવક કાર લઈને ફૂલ ગતિએથી પસાર થયો હતો..

અને તેણે અખિલેશભાઈની દોઢ વર્ષની દીકરી પિન્કીને કચડી નાખતા તેના શરીરનો ઘટના સ્થળે જો છૂંદો બોલી ગયો હતો, આ દ્રશ્યને પિંકીની માતાએ તેની નજર સામે જોઈ લીધું હતું, પિંકી રમતી રમતી થોડી દુર સુધી પહોંચી જવાને કારણે મીનાક્ષીબેન તેમની દીકરીને લેવા માટે તેની પાછળ પાછળ જઈ રહ્યા હતા..

એવામાં તો સામેથી આવતી એક કારે પિંકીને કચડી નાખી હતી, ઘટના સ્થળે જ પિંકીના શરીરનો છુંદો બોલી ગયો હતો, કારણ કે, કારના બે ટાયર પિંકીના શરીર ઉપરથી ચાલી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જોયા કાર ચલાવનાર યુવક કારની ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો..

કાર ચલાવનાર યુવકો સોસાયટીમાં રહેતા કમલનાથ ભાઈનો દીકરો હતો, તેમનો દીકરો દારૂનો નશો કરીને ઘરે તેમ જ સોસાયટીમાં ખૂબ જ મોટું હોબાળો મચાવી દીધો હતો. અને આ વખતે પણ તેમનો દીકરો દારૂ પીઈને જ ગાડી ચલાવતો હોય તેવું લાગતું હતું કારણ કે, તેણે સહેજ પણ અટકાવ્યા વગર દોઢ વર્ષની આ દીકરી ઉપર કાર ચલાવી દીધી હતી..

અને બિચારી દીકરીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું, પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈને મીનાક્ષી બેન તો તેને ત્યાં જ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, તેઓ એક સેકન્ડ પણ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં, સોસાયટીના ઘણા બધા રહીશો ત્યાં એકઠા થઈ ગયા નંબર તો બાંધી કરીને હોસ્પિટલે પણ લઈ ગયા..

પરંતુ તેનું ઘટના સ્થળે મૃત્યુ થઈ શક્યું હતું અને તેને બચાવી શકાય નહીં, ડોક્ટરે પણ આ દીકરીને મૃત જાહેર કરી દીધી હતી. આ ચોંકાવનારા બનાવને લઈને સમગ્ર સોસાયટીમાં હોબાળો મચી જવા પામ્યો અને સૌ કોઈ રહીશોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો, કમલનાથ ભાઈનો એકનો એક દીકરો સોસાયટીના રહીશોને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો હતો..

અને એવામાં આવે તો તેને એક નાનકડી દીકરીનો જીવ પણ લઈ લેતા તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દરેક લોકો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા, કમલનાથ ભાઈના દીકરા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, તેનો દીકરો ઘર મૂકીને ભાગી ગયેલો હોવાને કારણે પોલીસ તેની શોધખોળ કરી રહી છે..

તો બીજી બાજુ ઘટનાના સમાચાર જ્યારે અખિલેશભાઈ સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ પોતાનું વ્યાપાર પડતો મૂકીને પોતાના ઘરે તો આવી ગયા હતા. પોતાની એકની એક લાડકવાયી દીકરીના વ્રત વિના લઈને મીનાક્ષી બેન ને પણ ખૂબ જ ઉંડો આઘાત લાગ્યો હતો, અને તેઓને પણ સારવાર લેવાની ફરજ આવી પડી હતી..

મીનાક્ષી બેનની તબિયત પણ ખૂબ જ નાજુક થઈ જવા પામી હતી તો બીજી બાજુ તેમની દીકરી પિંકીનું તો મૃત્યુ થઈ ગયું હતું, અશ્રુ ભીની આંખે પીંકીને અંતિમ વિદાય પણ આપી દેવામાં આવી હતી અને જ્યારે ખબર પડી કે, તેમની પૌત્રી પિંકીનું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ પણ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં..

તેમણે સાંત્વના પાઠવવા માટે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ તેમના ઘર પાસે આવી પહોંચ્યા હતા. વાહન ચાલકોની સહેજ અમથી ચૂકના કારણે કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે, એટલા માટે ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કમલનાથભાઈના દીકરાએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા વગર બેફામ રીતે સોસાયટીના ગેટમાંથી પોતાની કારનું પ્રવેશ કરાવ્યો હતો અને નાનકડી દીકરીને કચડી નાખતા દરેક લોકોની આંખમાં અત્યારે શોકના આંસુ આવી ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *