Breaking News

સોના-ચાંદીના શો-રૂમમાં કામ કરતી યુવતીને હિસાબના બહાને શેઠે ઘરે બોલાવી અને પછી કરવા લાગ્યો એવી હરકતો કે જાણીને તમારું લોઈ ઉકળી જશે..!

હવે તો નોકરી ધંધાના તેમજ ઘર જેવા સ્થળો ઉપર પણ ન થવાના કામો થવા લાગ્યા છે. જ્યારે કોઈપણ વ્યક્તિ નોકરી ધંધે જાય ત્યારે તેમની પૂરી સુરક્ષા જે તે જગ્યાના માલિકો ઉપર આવી પડે છે કે તેઓ તેમના દરેક કર્મચારીને પૂરતી સુરક્ષા પૂરી પાડી તેમને દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખે. પરંતુ એક શેઠે જ કર્મચારીને સુરક્ષા પુરી પાડવાની બદલે તેના પર દાનત બગાડીને ન કરવાનું કામ કરી નાખ્યું છે..

આ બનાવ રાજકોટ શહેરમાં સાધુ વસવાની રોડ પરથી સામે આવ્યો છે. આ રોડ ઉપર સંકલ્પ એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી નામનો વ્યક્તિ રહે છે. આ વ્યક્તિને ગણેશ ગોલ્ડ નામનો સોના ચાંદીનો એક શોરૂમ છે. આ શોરૂમની અંદર એક યુવતી નોકરી કરતી હતી..

આજથી ત્રણ વર્ષ પહેલાં દિવાળી પછીના સમયે તેના શોરૂમમાં નોકરી કરતી. એક યુવતીને હિસાબ કરવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. યુવતી એ વિચાર્યું કે શેઠને કોઈ જરૂરી કામ હશે એટલા માટે તે હિસાબ કરવા માટે શોરૂમ સંચાલકના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં અલ્પેશ સિવાય કોઈપણ વ્યક્તિ હાજર હતું નહીં..

અને જોતજોતામાં તેણે એકલતાનો લાભ ઉઠાવીને આ યુવતી ઉપર મરજી વિરુદ્ધ .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. આ ઉપરાંત તે કહેવા લાગ્યો કે, જો તું અન્ય કોઈ વ્યક્તિને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. આ ધમકીથી આ યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેને કોઈપણ વ્યક્તિને જાણ કરી નહીં ત્યારબાદ તે સમાજમાં બદનામ કરી દેવાની પણ ધમકી આપવા લાગ્યો..

અને બીજી એક વખત પણ અલ્પેશ ભીંડી નામના આ શોરૂમના માલિકે યુવતીના .દુ.ષ્ક.ર્મ.નો. શિકાર બનાવી હતી. આ બનાવને લઈને યુવતી ખૂબ જ સમસમી ગઈ હતી.  તેણે ફરી એક વખત આ બધી બાબતો સહન કરી અને અન્ય કોઈ વ્યક્તિને કહ્યું નહીં. પરંતુ અલ્પેશભાઈ ભીંડી નામના વ્યક્તિ શારીરિક શોષણ માટે સતત ને સતત આ યુવતીને ધમકાવા લાગ્યો હતો..

યુવતી કંટાળી ગઈ અને અંતે તેને પોલીસની મદદ લીધી હતી. જ્યાં તેણે યુનિવર્સિટી પોલીસમાં ગણેશ ગોલ્ડ શો રૂમ ના માલિક અલ્પેશ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. અને જણાવ્યું છે કે તેણે મારા પર બે વખત .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે. આ ઉપરાંત જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરી નાખવાની ધામ ધમકીઓ પણ આપી છે..

પોલીસે ગુનો નોંધ્યો છે અને અલ્પેશની શોધખોળ કરી હતી. ત્યારબાદ આ યુવતીનું મેડીકલ પરીક્ષણ પણ કરાવવામાં આવી રહ્યું છે. જુદા જુદા જિલ્લાઓમાંથી કંઈક ને કંઈક આવા સમાચારો સામે આવતા સામાન્ય વ્યક્તિ ખૂબ જ મૂંઝવણમાં મુકાયો છે કે, આખરે એક મહિલા નોકરી જેવા સ્થળો ઉપર પણ સુરક્ષિત નથી..

તો રોજગાર માટે તેઓ કયા સુરક્ષિત જગ્યાએ મહિલાઓ નોકરી કરશે. દિન પ્રતિદિનના વધતી જતી ગુનાખોરીને કારણે ચારેકોર ચર્ચાઓ એ જોર પકડ્યું છે. હાલ ભારે તંગદીલીનો માહોલ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *