Breaking News

સોના-ચાંદીના ભાવ આજ સુધીની રેકોર્ડ સપાટીએ પહોચ્યા, ભાવમાં મોટા ઉતાર-ચડાવ બાદ જાણો આજના તાજા ભાવ..!

આજકાલ સોના-ચાંદીના ભાવ ની ચર્ચા ચારેય તરફ ચાલી રહી છે. રોજ રોજ સોના તેમજ ચાંદીના ભાવમાં થતા વધારા ઘટાડાને કારણે સોની બજારમાં ખરીદી અને વેચાલી માટે લોકોની ભીડ ઉમટી રહી છે. સોનાનો ભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાવમાં ઘટાડો નોંધાતો હતો..

અને ત્યારબાદ ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘણો વધારો જોવા મળ્યો છે. હાલના સમયમાં સોનુ 49 હજાર પ્રતિ ગ્રામ કરતા પણ મોંઘુ થઈ ગયું છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 6૦ હજાર રૂપિયા સુધી આવીને અટક્યો છે. સોના તેમજ ચાંદીના ભાવમાં સતત બે દિવસના ઘટાડા બાદ તેજી દેખાઈ આવી છે.

આ વધારા બાદ સોનાના ભાવ 49,000 રૂપિયા પ્રતિ ગ્રામની રેકોર્ડ સપાટી નજીક પહોંચી ગયા છે. ગઈકાલે સોનામાં 0.07 ટકાનો જંગી ઘટાડો થયો હતો. તેની સાથે જ ચાંદીના ભાવ 0.23 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર આજે એપ્રીલની ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત 0.08 ટકાની તેજી સાથે 47,953 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. સોનાના ભાવમાં આવતા દિવસોમાં પણ ભારે વધારાની આશંકા બજારના મોટા મોટા વેપારીઓ એ કરી છે. જેમ જેમ કોરોનાનો સમય જતો જશે તેમ તેમ ભાવ રોજ નવી નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરશે.

બીજી બાજુ ચાંદીના ભાવ પણ હાલ આસમાનની ઉંચાઈને અડકી રહ્યા છે. આજના બજારમાં ચાંદીના ભાવ 0.39 ટકાના ઉછાળા સાથે આજે 1 કિલો ચાંદીના ભાવ 60,971 રૂપિયા છે. ગયા વર્ષે જયારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો.

હાલનો ભાવ 47000 થી 48000 ની આસપાસ રોજ નોંધાઈ હે એટલે કે સોનું હજુ પણ ઊંચામાં ઊંચા ભાવ કરતા લગભગ 8,400 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.હાલ બજારમાં ભારે લેવાલી જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *