Breaking News

સમાધાન માટે તમામ પરિવારજનો એકઠા થયા હતા એવામાં થયું એવું કે ભાઈ-બહેન અને માતા એ પોતાના જ નાના દીકરાનું ગળું વાઢી નાખ્યું..!

રાજ્યમાં અવાર નવાર પરિવારો વચ્ચે નાના મોટા ઝઘડાઓ અને ચોરી લૂંટફાટ અને એકબીજાની વસ્તુઓ પડાવી લેવાની ભાવનાથી બનતી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે એમાં પણ ખાસ કરીને જે વિસ્તારોમાં અભ્યાસ નો અભાવ છે નાનપણથી જ જુઓ ને સારું શિક્ષણ પ્રાપ્ત નથી થતું એવા અંતરિયાળ વિસ્તારો અથવા તો ભૌતિક રીતે પછાત રહી ગયેલા વિસ્તારોમાં અનેક પ્રમાણના નાના-મોટા કિસ્સાઓ બનવા પામતાં હોય છે.

એમાં પણ જ્યારે સગા સંબંધીઓ અને પરિવારો વચ્ચે જ્યારે કોઈ ઘટના બનતી હોય છે એવા કિસ્સાઓમાં મોટાભાગે તમામનો એક મત બનતો હોય છે કેમ બને તેટલું ઝડપી માં ઝડપી રીતે એકબીજાની વાતોને સંપૂર્ણ રીતે સમજીને યોગ્ય દિશામાં નિરાકરણ લાવવામાં આવે અને તમામ ના પ્રશ્નનો સમાધાન થઈ જાય એવી તમામ ની ઈચ્છા રહેતી હોય છે પરંતુ જ્યારે પરિવારના લોકો પોતાના મગજ થી ટક્કર બનીને બેસી જતા હોય છે,

એવા કિસ્સાઓમાં કોઈ પણ પ્રશ્નનો સમાધાન લાવવા ખૂબ અઘરું બની જતું હોય છે અને આ જ સમસ્યાને કારણે ખૂબ મોટા ગંભીર પરિણામો પણ સામે આવતા હોય છે, હાલમાં એવી જ એક આંખો ઉઘાડનારી ઘટના સામે આવી છે જેને વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો ત્રણ દિવસ પહેલા ઈર્શાદ પોતાની મોટી બહેન રેશ્મા ના ઘરે જઈએ તકરાર કરી ઘરના અને વાહનના તમામ કામકાજ ને તોડી નાખ્યા હતા.

અને પોતાની બહેનની દીકરીના માથા ઉપર પથ્થર પણ મારી દીધો હતો હવે આ ઘટનાની સંપૂર્ણ વાત કરીએ તો અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં 36 વર્ષના યુવક તેની જ માતા અને બહેન ભાઈ સાથે એક સનસનાટી મચાવી દે તેવી ઘટના બનવા પામે છે વેજલપુર પોલીસે આરોપીઓની સામે હત્યાના ગુના નોંધી ત્રણે આરોપીઓની ધરપકડ પણ કરી છે ઘટનામાં બન્યું એવું હતું કે,

મૃત્યુ પામનાર યુવક લગ્ન કરવાની બાબતને લઈને થયેલા ઝઘડાના સમાધાન માટે પરિવારના તમામ સભ્યોને એક જગ્યા પર એકઠા થયા હતા એવામાં કોઇ વાતને લઇને અચાનક જ વાતાવરણ ઉગ્ર બની ગયું અને એકબીજા પ્રત્યે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ ચૂકી હતી અને આ બોલ ચાલીમાં અને ઉગ્ર વાતાવરણમાં એક યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મોડી રાત્રે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો વેજલપુર પોલીસ સ્ટેશન સાથે માતા બહેન અને ભાઈ એમ ત્રણેય આરોપીએ ભેગા મળીને 36 વર્ષના ઈર્શાદ નામના યુવકની હત્યા કરી નાખી અને અંજામ આપ્યો હતો આ મૃતકના અન્ય કોઈ બહારના આરોપી ન હતા પોતાના જ પરિવારના સભ્યો આરોપી બનીને તેની ઉપર ત્રાટકી પડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં મૃતકનો સગો ભાઈ અને બહેન અને માતા જતા સાંજના સમયે ઝઘડાના સમાધાન માટે તમામ પરિવારજનો એ જ સ્થાને એકઠા થયા હતા અને અચાનક જ ઈર્શાદ ઉશ્કેરાઈ જતા તેણે બહેન અને માતા અને ભાઈ પર છરીથી હુમલો કર્યો હતો જેથી તેની માતા દ્વારા બહેન ને સાથે લઈ તેને પકડી લેવામાં આવ્યો અને તેની પાસેથી છરી લઇ તેના જ ગળા પર ધા મારી દેતા ત્યાં ને ત્યાં જ મોત નીપજયું હતું.

ગળામાં ચપ્પુના ઘા માર્યા બાદ તેના ભાઈ મોહમ્મદસાન શેખને  તેની બહેન ને ફોન કરીને આ તમામ ઘટના વિષે જણાવ્યું હતું કે ઘટનામાં જપી આરોપીઓને ઈજા થવાનું કારણ બન્યું હતું અને તેમને પણ થોડી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઈર્શાદ ના મોત નિપજવાના કારણે ગુનાની ફરિયાદ તેની મોટી બહેન નાઝનીન એ વેજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી આ ગુનામાં મૃતકની માતા અને તેની બહેન સાથે તેના ભાઈની ધરપકડ પણ કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *