Breaking News

સીટી બસની બેદરકારીએ ટ્યુશનમાંથી ઘરે આવતા દીકરા સાથે બસમાં ચડે તે પહેલા જ થયું એવું કે, જોઇને લોકોના હાથ-પગ ધ્રુજી ગયા..!!

અવારનવાર શહેરોમાં જીવલેણ ઘટનાઓ ખૂબ જ બની રહી છે. આવી ઘટનાઓ બનતા ઘણા બધા બાળકો અને મોટા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજકાલ શહેરોમાં ચાલી રહેલી એસટી બસને કારણે ઘણા બધા અકસ્માતો સર્જાતા જોવા મળી રહ્યા છે. અકસ્માતો સર્જાતા દરેક વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

આવી જ એક દીકરા સાથે ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બની હતી. પાંડેસરા વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો. પાંડેસરાના તેરેનામ ચોકડી નજીક આ ઘટના બની હતી. પાંડેસરામાં ઇન્દિરા નગરમાં એક પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને તેમના સંતાનો રહેતા હતા.

પિતાનું નામ વિજયરાજ હતું અને દીકરાનું નામ વિશન વિજયરાજ મોર્યા હતું. વિસનની ઉંમર 17 વર્ષની હતી. તેને 2 બહેનો હતી. 2 બહેનોમાં વિશન એકનો એક ભાઈ હતો. વિજયરાજ વિશનના ઉજવળ ભવિષ્ય માટે ઘણી મુશ્કેલીઓ જોઈ હતી. આ પરિવારનું મૂળ વતન ઉત્તર પ્રદેશમાં હતું પરંતુ તેઓ પોતાના સારા  બાળકોના સારા ભણતર માટે સુરત શહેરમાં રહેવા આવ્યા હતા.

વિજયરાજ લુમ્સના આ કારખાનામાં નોકરી કરતા હતા. પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિશાલ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. તે પાંડેસરા વિસ્તારમાં જ આવેલી દેવકીનંદન સ્કૂલમાં અભ્યાસ માટે જતો હતો. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તે પાંડેસરામાં જ આવેલી સુખી નગરમાં આવેલી કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ માટે જતો હતો.

સ્કૂલ અને કોચિંગ ક્લાસમાં જઈને તે ખૂબ જ સારી એવી મહેનત કરતો હતો. તે ધોરણ 10 માં 80% લાવ્યો હતો. વિશન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાને કારણે તેના પિતા તેને ભણાવીને ખૂબ જ સારી નોકરી કરાવવા માગતા હતા. પોતાના દીકરાનું સારું ભવિષ્ય કરવા માગતા હતા. એક દિવસ વિશન પોતાના મિત્રો સાથે ટ્યુશન ક્લાસીસે ગયો હતો.

તે સમયે તે થોડું ઘરથી દૂર હોવાને કારણે એસટી બસમાં આવતો જતો હતો. જેને કારણે વિશન તેરે નામ ચોકડી પાસેથી સીટી બસમાં બેસવા ઉભો રહ્યો હતો. તે સમયે સીટી બસ આવી હતી. તેના મિત્રો ચડી ગયા હતા. વિશન ચડવા ગયો હતો. તે સમયે બસના ચાલકે બસ ચલાવી મૂકી હતી. જેને કારણે વિશન બસમાં ન ચડી શકતા બસની સાથે અથડાઈને તે નીચે ભટકાયો હતો.

તે સમયે બસ તેના પરથી ચાલી ગઈ હતી. જેને કારણે તેને શરીરના કુચેકુચા ઘટના સ્થળે થઈ ગયા હતા. આસપાસના લોકોએ તરત જ બસ ચાલકને ઉભો રખાવ્યો હતો. વિશને બચાવવાની કોશિશ કરી હતી. વિશનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં તરત જ લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ તરત જ તેના પિતાને પણ આ ઘટનાની જાણ કરી હતી.

કોચિંગ ક્લાસીસમાં પણ આ દિકરા સાથે ઘટના બની હોવાને કારણે તેની સાથે રહેલા મિત્રો પણ ગભરાઈ ગયા હતા. વિશનને સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. જેને કારણે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. પરિવારના લોકોએ આ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવાર આઘાત સહન કરી શક્યો ન હતો. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *