Breaking News

સિલાઈ મશીન રીપેર કરવા આવેલા કારીગરે મહિલા સાથે કર્યું એવું કે જે વિચારી પણ ન શકાય.. વાંચો..!

અમદાવાદમાં જાતજાતના ગુનાઓ માં ધરખમ વધારો થઈ રહ્યો છે. એક પછી એક ગુનાઓની ઘટના સામે આવી રહી છે. તે પછી ચોરી હોય, લુંટ-ફાટ હોય કે પછી દુષ્ક-ર્મ હોય. આ ઘટનાઓમાં વધારો થતાં રાજ્યની સુરક્ષા બાબતે એક મહત્વનો સવાલ ઊભો થઈ શકે તેમ છે. અમદાવાદમાં તાજેતરમાં જ એક એવી ઘટના બની છે જે સાંભળતા તમને જ ઓચિંતો આંચકો લાગશે.

દિવસે મહિલાઓ ઘરે હોય છે પરંતુ ઘરે કોઈપણ સર્વિસ અર્થે જેમ કે ટીવી, ફ્રીજ, સિલાઈ મશીન કે વોશિંગ મશીન રીપેરીંગ કરવા વાળાઓ આવે છે તેઓની નજર દિવસેને દિવસે ખરાબ થતી હોય તેવું લાગે છે. ઘરવખરીની સર્વિસ કરનાર અથવા રીપેરીંગ કરનાર સૌ કોઈ મેમ્બરો એવા નથી હોતા પરંતુ તેમાંથી અમુક મેમ્બરો એવી હરકતો કરે છે જેના લીધે લોકોનો સમગ્ર સમુહ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

ફરિયાદ નોંધાવનાર મહિલા અમદાવાદના સુરેલીયા વિસ્તારમાં રહેતી હતી. ત્યાં જ તેને તેના પાડોશમાં પણ એક મહેશ કુંડા નામનો યુવક રહેતો હતો. તે યુવક સિલાઈ મશીન રીપેરીંગ નું કામકાજ કરતો હતો. અત્યારે તે મહિલા અને તે યુવક બંને જુદી જુદી જગ્યા પર રહે છે. મહિલાએ પોતાનું સિલાઈ મશીન ખરાબ થઈ જતા સર્વિસ અર્થે તે યુવકને બોલાવ્યો હતો.

પરંતુ તે રીપેર કરવા આવેલા યુવકે મહિલાની એકલતાનો લાભ લઈને તેના પર દુષ્ક-ર્મ આચર્યું હતું. આ ઘટના બનતા જ અરેરાટી મચી ગઇ છે. મહિલાએ અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે પોલીસે મહિલા અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને આગામી તપાસ હાથ ધરી છે.

આમ સીધો જ કોઈપણ મહિલા પર દુષ્ક-ર્મ આચર્યું તે એક જોકે ચોકાવનારી બાબત છે આ સાથે જ તે બંને વચ્ચે અગાઉ પણ પ્રેમ સંબં.ધ હોય તેવી આશંકાઓ રહેલી છે. પોલીસે તે દિશામાં પોતાની તપાસ શરૂ કરી દીધી છે જેથી કરીને આ ઘટના માં વધારે પુરાવાઓ એકઠા કરી શકાય.અને સમગ્ર મામલાને હલ સરળ રીતે કાઢી શકાય.

સિલાઈ મશીન રીપેર કરવા આવેલો યુવક ખરેખર આરોપી હોય તો તેને આકરામાં આકરી સજા મળવી જોઈએ. જેથી કરીને આગળના સમયમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરવા માં સો વાર વિચાર કરે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *