Breaking News

સિલાઈ મશીન ચલાવીને ઘરમાં પૂરું પાડતી વિધવા મહિલાના ઘરમાંથી અડધી રાત્રે ચીખો સંભળાતા હાહાકાર મચ્યો, લોકો નજીક ગયા ત્યાં જ પરસેવો છૂટી ગયો…!

જે વ્યક્તિ ઉપરથી માઠી પરિસ્થિતિ પસાર થતી હોય તેમને સાચા દુઃખનો અનુભવ થતો હોય છે, જીવનમાં ઘણી બધી વાર સુખ દુઃખની ઘડીઓ આવી પડે છે, દુઃખની ઘડીની અંદર ક્યારે પણ નિરાશ થવું જોઈએ નહીં, હાલ એક વિધવા મહિલાએ પોતાની દુઃખની કડીઓમાં નિરાશ સવાને બદલે હિંમતથી કામ લીધું અને સિલાઈ મશીન ચલાવીને ઘરને ઉભો રાખ્યું હતું..

તેના ત્રણ બાળકોને પાલન પોષણ કરીને મોટા કર્યા તેમજ તેમને ભણાવવા ગણાવવાના સહિતનું કામકાજ પણ આ એક વિધવા મહિલા પૂરું પાડતી હતી, પરંતુ તેમની માથે જ એકડી મોટી કઠણાઈ બેસી ગઈ હતી કે, જેને જાણીને લોકોના કાનમાંથી ચમરા નીકળી ગયા છે, આ બનાવો રાતડીયા ગામમાંથી સામે આવ્યો છે..

અને ગામડામાં મધુબેન નામની મહિલા તેના ત્રણ બાળકોની સાથે એકલવાયુ જીવન ગુજારે છે, મધુબેનના પતિ પ્રતાપભાઈનું આજથી સાત વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારબાદથી મધુબેન તેના ત્રણેય બાળકોને પાલનપોષણથી મળીને ભણાવવા ગણાવા સહિત ઘરની ઉભું રાખવાની તમામ જવાબદારીઓ પોતાના માથા ઉપર લઈ લીધી હતી..

તેમની સિલાઈ મશીન ચલાવતા આવડતું હોવાને કારણે તેઓએ શહેરમાં રહેતા એક વેપારી સાથે સંપર્ક કરીને સિલાઈ મશીનનું કામકાજ મેળવી લીધું હતું, તેઓ તેમના ગામમાં ઘણા બધા લોકોને સિલાઈ મશીન ચલાવતા શીખવાડીને રોજગારીને તકો ઉભી કરી દીધી હતી. તેઓ શહેરમાંથી આ કામકાજને ગામડામાં લઈ આવ્યા હતા..

અને ખૂબ જ ઓછા રૂપિયામાં કામકાજ પૂરું કરી આપીને શહેરના વેપારીને આવતા હતા અને ત્યાંથી પૈસા કમાતા હતા, આ પૈસાથી તેમના પરિવારનું જીવન ચાલતું હતું. પરંતુ એક દિવસ અડધી રાત્રે એવી ઘટના ઘટી ગઈ કે, બિચારી આ વિધવા મહિલા માટે આફતોના આભ ફાટી નીકળ્યા હતા..

આ વિધવા મહિલાના ત્રણેય બાળકો તેના મામાના ઘરે વેકેશનના સમય ગુજારવા માટે ગયા હતા, એ વખતે ઘરે માત્રા વિધવા મહિલા હતી રાત્રિના સમયે ભોજન લીધા બાદ દરેક લોકો પોત પોતાના ઘરે સૂઈ ગયા હતા અને અડધી રાત્રે આ વિધવા મહિલાના ઘરેથી ચીખો સંભળાવવા લાગતા હતા..

તેના આસપાસના પડોશના વિસ્તારમાં રહેતા લોકો તરત જ મદદ દોડી આવ્યા હતા, કારણ કે મધુબેન ઘરની અંદર એકલા રહેતા હોવાને કારણે સવારના આસપાસના પડોશીઓ કોઈ સારા માઠા કામકાજ અંગે તેમના ઘર પાસે આવી પહોંચતા હતા. અને શું થયું છે, તેની જાણકારી પણ મેળવીને મધુબેનનો સાથ સહકાર આપતા હતા..

અડધી રાત્રે તેઓ તરત જ મધુબેનના ઘર પાસે પહોંચ્યા અને ત્યાં નજીક જઈને જોયું તો એવી ઘટના સામે આવી કે, તેમનો પણ પરસેવો છૂટી ગયો હતો. હકીકતમાં મધુબેનના ઘરે કુલ ચાર ચોર લૂંટારા આવ્યા હતા તેમને મોઢા ઉપર માસક પહેરેલા હતા અને હાથમાં ખૂબ જ ધારદાર સાધન પણ હતા..

તેઓ મધુબેનના ઘરેથી તેમના તમામ ઘરેણા અને કમાયેલા રોકડ રૂપિયા ચોરી કરીને ભાગવા જઈ રહ્યા હતા, ત્યાં મધુબેનના આસપાસમાં રહેતા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પરંતુ હાથમાં ધાર સાધન જોઈને કોઈ પણ વ્યક્તિ આગળ આવવાની કોશિશ કરી નહીં અને દરેક લોકોનો પરસેવો છૂટી ગયો હતો..

આ ચારે ચાર લુંટારાઓ ત્યાંથી ભાગી ગયા હતા, આ ઘટના બન્યા બાદ તરત જ પડોશીઓ મધુબેનના ઘરમાં અંદર પ્રવેશ કરીને જોયું તો મધુબેન જમીન ઉપર ઢળી પડ્યા હતા અને તેમના માથાના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું. એ મધુબેનને માથામાં ફટકો માર્યો હતો, જેના કારણે તેનું માથું ફૂટી ગયું હતું..

અને તેના ઘરની અંદર રહેલા તેમના સોના ચાંદીના દાગીના અને સિલાઈ મશીન ચલાવીને તેઓ એકત્ર કરેલા તમામ રૂપિયા પણ ચોરી થઈ ગયા હતા, આ ચોર લૂંટારાઓ ત્યાંથી ભાગી ગયા હતા. શરૂઆતમાં તો મધુબેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવા માટે પણ પહોંચી ગયા હતા કે..

તેઓએ સમગ્ર જીવન દરમિયાન કમાયેલી મૂડી અને તેમના પતિએ ખરીદીને આપેલા તેમના સોના ચાંદીના ઘરેણા પણ ચોરી થઈ ગયા છે, તેમના પતિની અંતિમ વસ્તુ તેમની પાસે હતી, તે પણ હવે ચોરી થઈ જવાને કારણે મધુબેન ખૂબ જ દુઃખી થયા હતા. પોલીસે લૂંટારોને પકડીને તમને કડકમાં કડક સજા થશે તેવી ખાતરી મધુબેનને આપી હતી..

મધુબેન સારવાર લીધા બાદ તેમના ઘરે પરત ગયા હતા, તેઓ ખૂબ જ દુઃખી થયા હતા કારણ કે, તેમના ઘરે ખૂબ જ મોટા રકમની ચોરી થઈ ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં જણાવ્યું છે કે, તેમના પડોશના ગામમાં રહેતા કેટલાક જુવાનિયા યુવકો ચોર લૂંટારા ના રવાડે ચડી ગયા છે નક્કી આ યુવકોમાંથી જ કોઈ વ્યક્તિએ મધુબેનના દાગીના તેમજ રૂપિયા ચોરી કરવી એટલે હોવા જોઈએ. આ ઘટનાને લઈને આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *