Breaking News

શું તમને ખબર છે? માત્ર હોઠ પરથી જ તમે તમારું સ્વાસ્થ્ય જાણી શકો છો..! જરૂર વાંચજો આ માહિતી.

ગુલાબી હોઠ : જો તામારાહોઠનો રંગ ગુલાબી છે તો તમારા શરીર સ્વસ્થ છે તેવા સંકેતો મળી રહ્યા છે..પરંતુ જો ગુલાબી હોઠના રંગમાં ફેરફાર થાય તો તમારે વહેલી તકે ડૉક્ટરોને સંપર્ક કરવો જોઈએ કેમકે હોઠનું ધ્યાન રાખવું તે આપણી ફરજ બને છે.. સાથેજ તેના દ્વારા તમારી હેલ્થ પણ કેવી છે તેનો તમને ખ્યાલ આવતો હોય છે..

સામાન્ય ગુલાબી હોઠ : જો તમારા હોઠનો રંગ સામાન્ય ગુલાબી છે. તો સમજી લો કે તમારા શરીરમાં એનેમીયાનો અભાવ છે..જેના કારણે તમારા શરીરમાં લોહીની ઉણપ પણ સર્જાઈ શકે છએ..અને લોહીના તત્વો પણ ઓછા છે.. જેના કારણે તમારા હોઠનો રંગ તમને સામાન્ય માત્રામાં ગુલાબી જેવો દેખાઈ રહ્યો છે…અને જો તમેલોહીની ઉણપથી બચવા માગો છો. તો તમારે પોષણયુક્ત ખોરાક ખાવાનો શરૂ કરવો પડશે..

લાલ હોઠ : હોઠ લાલ હોવા સામાન્ય બાબત કહી શકાય અને સામાન્ય લાલ રંગના હોઠ જો તમને તમારા જોવા મળે તો સમજી લેજો કે તમારી બોડીમાં ગરમાવો વધારે પ્રમાણમાં છે..જેથી તમારે આંદુનું સેવન કરશો તો તમારા માટે વધુ ફાયદાકારક રહેશે સાથેજ જો કડવી વસ્તુ પણ ખાવી જોઈએ અને વધારે પડતી ચીંતા ન કરવી જોઈએ..

પર્પલ ગ્રીન લીપ્સ : ઠંડીઓમાં મોટા ભાગે વાતાવરણને કારણે આપણા હોટ થોડાક પર્પલ તેમજ લીલાશ પડતા થઈ જાય છે..અને જો આવું વધારે સમય સુધી રહે તો સમજી જાવ કે તમારા માટે આ બાબત સારી નથી.જેથી તમારે ઠંડીઓમાં પોષણ યુક્તઆહાર લેવો જોઈએ જેથી તમને  ભવીષ્યમાં હાર્ટએટેક જેવી સમસ્યા નહી થાય..

ડાર્ક લાઈન હોઠ : જો તમારા હોઠ વધારે પડતા ડાર્ક લાઈન દેખાઈ રહ્યા છે. તો સમજી જજો કે તમારી પાચનક્રીયા મજબત નથી..અને તેજ કારણને લીધે તમારા શરીરમાં જુદા જુદા રોગથઈ શકે છે..જેથી તમારે પાચનક્રીયા મજબત કરવા માટે સારો ખોરાક અને લીમીટેડ ખોરાક લેવો વધારે જરૂરી છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોરોના યુગના બાળકોનો વિકાસ ઓછો, ભવિષ્ય માટે સજાગ રહેવું પડશે નહીંતર પરિણામો ખરાબ આવી શકે છે..

કોરોના સમયગાળામાં જન્મેલા બાળકોનો વિકાસ ઓછોઃ  અમેરિકાના સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે વર્તમાન કોરોના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *