Breaking News

શિવરાત્રીના મેળામાંથી પરત આવતી વખતે જીપનો કાળમુખો અકસ્માત થતા 13 લોકોના જીવ ચૂંથાઈ ગયા, રૂવાંટા બેઠા કરતો બનાવ..!

અત્યારના સમયમાં ડગલેને પગલે આપણા જીવનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો આપણો જીવ ક્યારે જતો રહે તેનું નક્કી હોતું નથી. કહેવાય છે કે, બે સેકન્ડ પહેલા જે વ્યક્તિ આપણી સામે હસતો ખેલતો હોય તેનું મોત પણ આવનારી બે જ મિનિટની અંદર જતું રહે તો પણ કશું કહી શકાતું નથી..

અત્યારે હાલના ડિજિટલ જમાનાની અંદર ક્યારેક કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી. અત્યારે મધ્યપ્રદેશના પંચમઢી પાસેથી એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કુલ 13 લોકોના જીવ થઈ ગયા હતા. જેમાંથી ચાર લોકોની હાલત તો એટલી બધી ગંભીર છે કે, કદાચ તેમનું બચવું પણ ના મુશ્કેલ છે..

એક શ્રદ્ધાળુઓથી ભરેલી આખી જીભ સિંગનામાં વિસ્તાર પાસે બેકાબૂ બની ગઈ હતી. અને તે એવા કાળમુખા અકસ્માતનો ભોગ બની ગઈ કે અંદર બેઠેલા તમામ શ્રદ્ધાળુઓના જીવ પડી કે બંધાઈ ગયા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ પંચમઢી પાસે આવેલા મહાશિવરાત્રીના મેળામાં ભગવાન મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા..

ત્યાંથી તેઓ દર્શન કરીને પોતાને વતન પરત આવી રહ્યા હતા. ત્યારે તેમને આ કાળમુખો અકસ્માત નડી ગયો છે. આ તમામ લોકો ચીનવાડા જિલ્લાના રહેવાસી છે. તેમને આ અકસ્માત સર્જાતાની સાથે જ પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા..

આ હોસ્પિટલમાં અત્યારે પદ્માવતી ડુબે, બરાસિયા દુબે, સેવા રામ ડાંગરે, માલતીબાઈ, પરમાનંદ, આકાશ, રોહિત, મોહન, અભિષેક, શુભમ, અજીમ, સૂર્યવંશી, સવિયા સહિતના લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી ચાર લોકોની હાલત એટલી બધી ગંભીર છે કે કદાચ તેમનો જીવ બચી શકશે નહીં તેવું ડોક્ટરે જણાવ્યું છે..

આ તમામ લોકોને એવી તો શી ખબર કે તેઓ ભગવાન મહાદેવના દર્શન કરીને પરત ઘરે આવતા હશે ત્યારે તેમની સાથે ખૂબ જ મોટો બનાવ બની જશે, અને તેમના જીવ જોખમમાં મુકાઈ જશે. તેવો ભગવાન મહાદેવનું નામ લઈને હસતા ખેલતા જીપમાં પોતાને પોતાને પરત આવી રહ્યા હતા..

તેઓએ પંચમઢીના મહાશિવરાત્રીના મેળામાં ખૂબ જ આનંદ માણ્યો હતો. પરંતુ તેમની આ આનંદની લાગણીઓ અત્યારે મોતના માતમ માં જવાય જવા પામી છે. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ચારેકોર ચીચયારીઓ ગુંજી ઊઠી હતી અને હાઇવે પર સૌ કોઈ લોકો પોતાના વાહનો થોભાવી દઈને આ વ્યક્તિની મદદથી આવી પહોંચ્યા હતા..

આ તમામ વ્યક્તિઓને વૃક્ષ સાથે અથડાયેલી આ જીપ માંથી બહાર કાઢવામાં આવ્યા અને તેમને નજીકની હોસ્પિટલ સુધી પણ પહોંચાડ્યા હતા. પાછળના એક અઠવાડિયાની અંદર અંદર અકસ્માતના આટલા બધા બનાવો સામે આવ્યા છે કે, જેમાં અંદાજે 40 કરતા પણ વધુ લોકોના મૃત્યુનો આંકડો આવી ચૂક્યો છે…

દિન પ્રતિદિન અકસ્માતમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, વાહનચાલકોની ડ્રાઇવિંગ પ્રત્યેની સારી શોધ સમજણ હોવા છતાં છતાં પણ આટલા બધા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ પાછળ કોઈને કોઈ કારણ જોડાયેલું છે. દરેક વ્યક્તિએ ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *