આપની સામે ક્યારેય એવી ધટના આવી પડે ત્યારે એવું લાગે કે આપણી દીકરીઓ સુરક્ષિત નથી કારણકે તેઓના પર કોઈને કોઈની નજર ખરાબ થાય ને નબળું પગલું ભરે છે. તો ક્યારેક આસપાસમાં રહેતા લોકોમાંથી પણ કોઈકને ને કોઈકને નજર રહેલી જ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તો નાની બાળકી પર અત્યાચાર વધી ગયા અને આપણી સામે પણ અવારનવાર આવા અત્યાચારના કિસ્સા ઓ આવતા જ રેહતા હોય છે.
જેમાં દીકરીઓના ધમકાવી તેઓને લાભ લેવામાં આવે છે. અથવા તો તેઓના કંઇક ફોટા અથવા તો વિડીયો રાખી અને તેને વાયરલ કરવા ની બીક આપીને તેનો લાભ લેવામાં આવે છે. આજકાલ ની સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે, આવો જ કંઈક કિસ્સો દસ દિવસોમાં બની ચૂક્યો છે એક ઘટના સલાબતપુરા માં રહેતા એક પરિવારની ૧૪ વર્ષીય દીકરી પર અનેક રીતના ધમકાવીને તેનો ફાયદો લેવામાં આવ્યો હતો.
આ દીકરીના પરિવારમાં તેની માતા મીનાબેન અને પિતા રહેતા હતા માતાની ઉંમર ૩૫ વર્ષ સુધી અને પિતા કપડાંનો ધંધો કરતા હતા અને તેઓનો ઘર ચાલતું હોય તો તેમની દિકરી ૧૪ વર્ષની હતી તેનું નામ પ્રિયા હતું આ દીકરીને એક નાની બહેન પણ હતી પ્રિયા આઠમા ધોરણમાં સારો અભ્યાસ કરતી હતી અને આ પરિવાર ની બાજુની પડોશમાં યુવક કે જેમનું નામ અજયભાઈ હતું.
તેઓ ત્યાં રહેતા હતા અવારનવાર આ દીકરી પ્રિયા ઉપર કંઈક શરમ રાખ્યા વગર ઉપર ખરાબ નથી રહેતી જોતો હતો અને આ શરૂ થઈ ગયું અને છેલ્લા છ મહિનાથી ત્રાસ આપતા હતા અને તેના કારણે તૈયાર શાળાએ જાય અને ઘરે આવતા ત્યારે તે ડિપ્રેશનમાં જ આખો દિવસ રહી હતી અને ચિંતામાં જ રહેતી અને ઘરમાં કોઈની સાથે કંઇ પણ બોલવાનું નહીં.
આવું જ રહેવાનું અને ખૂણામાં એકલા બેસી રહેવાનું કોઈની સાથે વાત પણ નહીં કરવાની ક્યારેક ક્યારેક તો અચાનક મોટા મોટા હોવાથી રડવા લાગી અને શું કરે તેને પણ ખબર નથી રહેતી આ બધું જ થવાનું કારણ એક જ હતું તે સખત ડિપ્રેશનમાં અને ચિંતા રહેતી હતી દીકરી નું આવર્તન જોઈને માતા પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી કેમ કે દીકરીના વર્તનમાં અચાનક જ આવો મોટો ફેરફાર આવી ગયો હતો.
અને આઠમા ધોરણની પરીક્ષા પણ આપી નહોતી આ જોઈને તેની માતાએ એક દિવસ ખૂબ જ ચિંતા થશે એટલે તેણે દુનિયાને સમજાવીને તેને પૂછ્યું હતું કે આમ કેમ કરી રહી છે ત્યારે પ્રિયાએ દિલ ખોલીને વાત કરી અને બધું જ કહી દીધું હતું તેના ઘરની પાસે રહેતા પડોશી અજય કાકા છેલ્લા છ મહિનાથી તેને ખરાબ નજરે જોતા હતા ત્યારે પ્રિયા ઘરની બહાર નીકળે ત્યારે.
તે ગંદી-ગંદી ઇશારા કરે અને ગંદી નજરે તેને જોતા હતા જ્યારે શાળાએ જાય ત્યારે તેઓ તેમની પાછળ પાછળ જતા હતા આખો દિવસ તેમની પાછળ રહેતા અને ક્યારેક તો ચોકલેટ અને અને ગિફ્ટ આપીને તેની સાથે મૈત્રી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતા અને પ્રિયાને શકાય ધમકી આપી હતી કે જો તે તેની સાથે વાત નહીં કરે અને તેની સામે જુએ નહીં તો.
તેના માતા-પિતાને મારી નાખશે આ બીકને કારણે પ્રિયાએ તે અજય ના કહેવા પ્રમાણે કરવું પડતું હતું આવું કહીને જ એક દિવસ પ્રિયાને ઘરે બોલાવીને શારીરિક અડપલા પણ કર્યા હતા જેના કારણે પ્રિયાજી કાકા ને ધક્કો મારીને ભાગી ગઈ હતી આ સાંભળીને તેના માતા ખૂબ જ ચિંતિત થઈ ગયા અને રોષે ભરાયા હતા ખૂબ જ ગુસ્સો આવ્યો હતો ત્યારબાદ આ તમામ વાત તેની માતાએ તેના પિતાને કરી તેના પિતાને આ વાત સાંભળતા જ,
ખૂબ જ ગુસ્સો પણ આવ્યો હતો પરંતુ તેના પિતાએ સમજણથી કામ દીધું હતું અને તેને સલાબતપુરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા ત્યારે તેની ભૂલ સ્વીકારી લીધી અને પ્રિયાનો માનસિક ખૂબ જ અસર થઈ હતી તેના કારણે પ્રિયાને સારવાર કરાવી હતી અને આ અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને પુના પ્રિયાના પિતા એ ગુનો દાખલ કરાવ્યો હતો અને પોલીસ દ્વારા આ દુષ્કર્મ અને સજા અપાય તેવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]