Breaking News

શેરીની મહિલાઓને ખરાબ નજરથી જોનાર નરાધમને ઠપકો આપતા કરી બેસ્યો એવું કે સોસાયટીમાં દોડાદોડી મચી ગઈ..!

જે વ્યક્તિને તેમના માતા પિતા અને પરિવારની પ્રત્યેક ખૂબ જ માન સમાન અને ઈજ્જત હોય તેવા વ્યક્તિ ક્યારેય પણ કોઈ બે નંબરના કામકાજની અંદર જોડાતા નથી, પરંતુ વ્યક્તિઓને તેમના પરિવારની કોઈ પણ ચિંતા ન હોય તેવો શું કરી બેસે તેનું પણ નક્કી હોતું નથી, આવા વ્યક્તિઓ ભાઈ મુક્ત બનીને અન્ય સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ પહોંચાડવાનું કામકાજ પણ કરવા લાગતા હોય છે..

અત્યારે એક શેરીમાંથી અતિશય હસ્મચાવી દેતો કિસ્સો સામે આવી ગયો છે, જેને લઇને સમગ્ર સોસાયટીમાં મચી જવા પામ્યો હતો. આ ચોંકાવી દેતી ઘટના દામોદર પાર્ક કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર અંદાજે 40 જેટલા મકાન છે, જેમાં દરેક વ્યક્તિઓ પોતપોતાના પરિવાર સાથે જીવન ગુજારી રહ્યા હતા..

મકાન નંબર 25માં રહેતો નરેશ નામનો યુવકો સોસાયટીના લોકોને હેરાન કરતી પહોંચાડતો હોય તેવી ફરિયાદો સોસાયટીના કમિટી મેમ્બર સુધી પહોંચતી હતી, તેઓ ક્યારે પણ નરેશને આ બાબત વિશે જણાવ્યું નહીં અને તે થોડા સમયની અંદર સુધરી જશે તેમ વિચારીને બાબતને ચલાવી લેવામાં આવતી હતી..

પરંતુ એક દિવસ એવી ઘટના બની ગઈ કે, નરેશ નામનો આ નરાધમ યુવકે સોસાયટીના દરેક લોકોને દોડતા કરી દીધા હતા. સોસાયટીમાં સવારથી માંડીને સાંજના સમય સુધી પસાર થતી મહિલાઓની ફરિયાદ હતી કે, નરેશ નામનો આ નરાધમ યુવક તેના ઘરની બહાર બેસીને સોસાયટીમાંથી પસાર થતી મહિલાઓને ખૂબ જ ખરાબ નજરે જોઈ રહ્યો છે..

અને તેની સાથે ચેનચાળા કરવાની કોશિશ પણ કરતો હતો, જ્યારે મહિલાઓની સુરક્ષા અંગેનો સવાલ ઉભો થયો ત્યારે સોસાયટીના કમિટી મેમ્બરોએ નરેશને ઓફિસ રૂમમાં બોલાવીને બરાબરનો ખખડાવી નાખ્યો હતો કે, જો તેની આ કાળી પ્રવૃત્તિઓમાં સુધારો નહીં આવે તો તેને સોસાયટીમાંથી બહાર ધકેલી મૂકવામાં આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ ચલાવવામાં આવશે..

કારણ કે, સોસાયટીમાં શાંતિનો માહોલ બનેલો રહે તેવું સૌ કોઈ લોકો ઈચ્છતા હોય છે, પરંતુ આ નાના તમે યુવકની કાળી કરતુતોના કારણે મહિલાઓ હવે તેમના ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહી હતી, ખૂબ જ ખરાબ નજર અને ખરાબ ઈરાદાથી મહિલાઓની સામે જોનારા આ નરાધમ યુવકને દરેક લોકોએ બરાબરનો ઠપકો આપ્યો હતો..

અને આ ઠપકાનું તેને માઠું લાગી જવાને કારણે પોતાના હાથમાં તેણે ધારદાર હથિયાર લીધો હતો અને સોસાયટીના લોકોની સામે લડાઈ ઝઘડો કરવા માટે ઊતરી પડ્યો હતો, જે વ્યક્તિ તેની સામે બોલાચાલી કરવા માટે આવે તેને તે ધારદાર સાધન બતાવીને તેની સાથે લડાઈ ઝઘડો કરવા લાગતો હતો..

તેની પાસે આ ધારદાર સાધન જોઈને કોઈ પણ વ્યક્તિએ તેની નજીક આવવાની કોશિશ કરી નહીં પરિણામે નરેશ પિત્તો ગુમાવી દીધો અને તે દરેક લોકોને મોતને ઘાટ ઉતારવા માટે તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો હતો, આ ઘટનાને લઈને સોસાયટીમાં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..

સજજન વ્યક્તિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણકારી આપી દીધી હતી કે, સોસાયટીમાં રહેતો નરેશ નામનો નરાધમ યુવક સોસાયટીની મહિલાઓને ખૂબ જ ખરાબ નજરથી જોતો હતો અને તેમના ચેનચાળા કરવાની કોશિશ કરતો હતો, એટલું જ નહીં પરંતુ જ્યારે તેને ઠપકો આપવામાં આવ્યો..

ત્યારે તે સોસાયટીના રહીશોને મોતને ઘાટ ઉતારવા માટે ધારદાર સાધન હાથમાં લઈને તેમની પાછળ પાછળ પણ દોડવા લાગ્યો છે, નરેશ નામનો યુવક તેના ઘરે એકલવાયું જીવન પસાર કરીને સમય વિતાવતો હતો, તેનો પરિવાર વતનમાં રહે છે. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેઓએ નરેશની ધરપકડ કરીને તેની ઘરે પૂછપરછ પણ કરી રહી છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સોસાયટીમાં ખૂબ જ ભારે માત્ર માં દોડાદોડી મચી ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *