Breaking News

શેરીમાં રેહતો યુવક રોડમાં થોડા થોડા દિવસે ખોદકામ કરીને રીપેરીંગ કરી દેતો, અજુગતું લાગતા લોકોએ ખાડો ખોદીને જોતા જ મળ્યું એવું કે ઉડી ગયા હોશ…!

પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમજ જીવનમાં બધા જ મોજ શોખ અને સ્વપ્ન પૂરા કરવા માટે રૂપિયા કમાવા ખૂબ જ જરૂરી છે, ઘણા બધા લોકોને રૂપિયા કમાવાનો અતિશય મોહ હોય છે, પરંતુ તેમને મહેનત કરવી ગમતી નથી. તેવા લોકો બે નંબરના ધંધામાંથી કેવી રીતે રૂપિયા કમાઈ શકાય તેની પાછળ દોટવા લાગે છે..

અંતે તેમને પછતાવાનો વારો આવે છે, તેમજ સમાજમાં પણ ઈજ્જત આબરૂના ધજાગરા ઉડી જતા હોય છે, એવા સમયે તેમને ખૂબ જ પછતાવો થાય છે, પરંતુ એ સમયે પછતાવો કર્યા પર પણ કોઈ ફાયદો રહેતો નથી, હાલ એક યુવકના કાળા કારનામાઓનો પરદાફાસ થઈ જતા સમગ્ર સોસાયટીના લોકો પણ હચમચી ઊઠ્યા હતા..

સોસાયટીમાં રહેતો સુભાષ નામનો યુવક રોજ રાત્રે સોસાયટીમાં ખોદકામ કરવા લાગતો હતો, અને સવાર થતા જાગૃત કામ ઉપર સિમેન્ટ રેતી અને કપચી મિક્સ કરીને ત્યાં રોડ રીપેર કરી દેતો હતો, આ દ્રશ્ય ઘણા બધા લોકોને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. સુભાષ દરેક લોકો સાથે લડાઈ ઝઘડો કરવા લાગતો અને લોકો તેને માનસિક રીતે અસ્થિર મગજનો સમજતા હતા..

એટલા માટે કોઈ વ્યક્તિ સુભાષને બોલાવતું નહીં, પરંતુ સુભાષ દીન પ્રતિદિન અતિશય રૂપિયાનો ખર્ચો કરવા લાગતો હતો, તે આ દ્રશ્ય જોઈને સોસાયટીમાં રહેતા લોકોને ખૂબ જ અજુગતું લાગતું પરંતુ તેઓએ ક્યારેય પણ સુભાષને આ બાબત વિશે પૂછ્યું નહીં કારણ કે, સુભાષ દરેક વ્યક્તિને ખૂબ જ કડવા વેણ વચનો સાથે જવાબ આપતો હતો..

રોજ રાત્રે એવું તો શું થતું હશે કે, સુભાસ તે પોતાના ઘરની આગળના રોડમાં ખાડો ખોદી નાખતો અને સવાર થતા ઝાંખાડાને રિપેર પણ કરી દેતો હતો, સોસાયટીના રહેતા લોકોને તો આ બાબત ખૂબ જ વિચિત્ર લાગતી, તેઓ વિચારતા કે, સુભાષનું મગજ છટકી ગયું છે. એટલા માટે તે રોજ રાત્રે તેના ઘર આગળ રોડ ઉપર ખાડો કરી રહ્યો છે..

અને સવાર થતા જ આ ખાડાને વ્યવસ્થિત રીતે સરખો કરી દેતો હતો, એક વખત દરેક લોકોએ આ ઘટના પાછળ શું જોડાયેલું છે. તે જાણવાની કોશિશ કરી હતી, અને એ વખતે તેમને એવી ચીજ વસ્તુ મળી આવી કે સૌ કોઈ લોકોની આખો પહોળી થઈ ગઈ હતી. સાંજના સમયે મોડી રાત્રે સૂભાસે તેના ઘર આગળ ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું..

ત્યારે સોસાયટીના લોકો સૂઈ જતા હતા, ત્યારે તે ખોદકામ કરીને આ ખાડામાંથી કેટલો માલ સામાન બહાર કાઢતો અને કેટલોક માલ સમાન અંદર પણ મૂકી દેતો હતો. આ દ્રશ્યને સોસાયટીમાં રહેતા લોકોએ પોતાની નજર સામે જોઈ લીધા હતા, જ્યારે તેઓએ વધુ માહિતી મેળવી તો ખબર પડી કે આ ખાડા ની અંદર તેણે નીચે એક ટનલ બનાવી છે..

અને તેમાં દારૂ જેવી ગેરકાયદેસર ચીજ વસ્તુઓની સંગ્રહ કરી રહ્યો હતો, ઓર્ડર મુજબ તે આ ખાડો ખોદીને અંદરથી દારૂના માલ સામાન્ય બહાર કાઢતો અને પોતાના ગ્રાહકો સુધી વેચી દેતો હતો અને ત્યારબાદ નવા માલ સામાન્ય ખાડો ખોદીને અહીં સંતાડી દેતો હતો સવાર થતા હજુ સોસાયટીના લોકો જાગે એ પહેલા તે રોડ વ્યવસ્થિત કરી દેતો જેથી કોઈ વ્યક્તિને શંકા જાય નહીં..

આ ઘટના વિશે જ્યારે સોસાયટીના લોકોને ખબર પડી ત્યારે તેણે પોલીસને પણ આ વાતની જાણકારી આપી હતી કે, તેમના સોસાયટીમાંથી દારૂ જેવા ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી થઈ રહી છે અને ખૂબ જ મોટો વેપાર પણ ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસને સાથે રાખીને બીજા દિવસે રાત્રિના સમયે અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને સુભાષને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો..

આ ખાડાની નીચે બનાવેલા ટનલમાંથી અંદાજે 400 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો, આ તમામ જથ્થાને પકડી પાડવામાં આવ્યો સાથે સુભાષની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ જથ્થાના પુરાવો એકત્ર કરીને જથ્થો ક્યાંથી આવતો હતો અને કયા વ્યક્તિને વેચવામાં આવતો હતો વગેરે સહિતની માહિતીઓ મેળવવામાં આવી રહી છે..

આ વિચિત્ર બનાવોને લઈને સોસાયટીના લોકોના તો હોશ છૂટી ગયા હતા, તંત્રની મદદ લઈને સોસાયટીમાં રહેતા રહીશોએ આ કાળા કારનામાઓને બંધ કરાવ્યા હતા. આ ઘટનાને જાને બાદ સોસાયટીમાં રહેતા લોકો વિચારવા લાગ્યા હતા કે, દારૂ જેવી ગેરકાયદેસર ચીજ વસ્તુઓ અને તે પોતાના ઘરની અંદર પણ સંતાડી શકે છે..

છતાં પણ સુભાસે સોસાયટીમાં બનાવેલા રોડની નીચે ટનલ બનાવી નાખી હતી, એવું તો તેને શું સૂજ્યું હશે કે તેને જાહેર રસ્તાઓનો સહારો લીધો હતો, આ બાબત ઉપર પણ દરેક લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *