Breaking News

શેરીમાં ધૂળેટી રમીને ઘરે આવેલી દેરાણી-જેઠાણીએ દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે મોઢામાંથી બરાડા ફાટી ગયા, હચમચાવી દેતો કિસ્સો..!

હોળી ધુળેટીના તહેવારમાં નાના બાળકોથી માંડીને વડીલ ઉમરના દરેક વ્યક્તિ મન મૂકીને રંગ અને પાણીથી રમે છે. હોળીનો તહેવાર મોટાભાગના લોકોનું સૌથી વધુ પસંદ વાળો તહેવાર હોય છે. શેરીની અંદર હોળી પ્રગટાવ્યા બાદ હોળી ધૂળેટી રમવામાં આવે છે, તો કેટલાક લોકો ફાર્મ હાઉસ ઉપર જઈને હોળી ધૂળેટીનો તહેવારની ઉજવણી કરતા હોય છે..

આ સાથે સાથે ઘણા બધા પરિવાર ફરવા ફરવા માટે પણ ચાલ્યા જાય છે. અત્યારે શેરીમાં ધૂળેટી રમીને ઘરે આવતી દેરાણી જેઠાણી સાથે એવી ઘટના બની ચૂકી છે કે, તેમના મોઢામાંથી બરોડા નીકળી ગયા હતા. આ હચમચાવી દેતો કિસ્સો સામે સોસાયટીમાં એકાએક ચકચાર મચી જવા પામ્યો છે..

આ ઘટના રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની છે, આ સોસાયટીના મકાન નંબર 31 માર્ચ ગૌરીબેન અને વનીતાબેન નામની બે દેરાણી જેઠાણી રહે છે. તેમના પતિ તહેવારની ઉજવણી કરવા માટે વતને ગયા હતા. જ્યારે આ બંને મહિલા તેમના બાળકો સાથે ઘરે એકલી હતી, એ વખતે શેરીમાં સૌ કોઈ લોકો ધૂળેટી રમતા હતા..

એ જોઈને તેઓ પણ ધૂળેટી રમવા માટે ઘરે તાળું મારીને ગયા હતા. પરંતુ જ્યારે તેઓ ધૂળેટી રમીને ઘરે પરત આવ્યા ત્યારે દરવાજો ખોલતાની સાથે જ તેઓ હચમચી ઊઠ્યા હતા. કારણ કે, તેમના ઘરનો તમામ સામાન્ય વેર વિખેર હતો. તેઓ ધુળેટી રમવા માટે શેરીના ચોગાનમાં ગયા અને એટલી જ વખતમાં તેમના ઘરની અંદર ચોરો ત્રાટક્યા હતા..

અને ઘરમાં રહેલા રોકડ રૂપિયા ચોરી કરીને જતા રહ્યા છે. સદનસીબે ચોરના હાથમાં આ બંને દેરાણી જેઠાણી ના ઘરેણા હાથ લાગ્યા નથી એટલા માટે તે બચી ગયા છે. પરંતુ ઘરે રહેલા એક લાખ 55 હજાર રૂપિયા રોકડા ગાયબ થઈ ગયા હતા અને ઘરનો તમામ વેર વિખેર હતો. હોળી ધૂળેટીના પહેલાના સમયમાં ઘરવખરીની ચીજ વસ્તુઓ સરખી કરવા માટે કામકાજ હાથ ધર્યું હતું..

એ વખતે તેમના કીમતી ઘરેણા તેઓએ માળિયામાં મૂકી દીધા હતા. એટલા માટે ચોર લુટારાના હાથમાં આ ઘરેણા લાગ્યા નહીં. પરંતુ તિજોરીમાં મુકેલા 1,55,000 લૂંટારા તિજોરી તોડીને ચોરી કરીને જતા રહ્યા હતા. આ દ્રશ્ય જોતા જ તેમના મોઢામાંથી ચીખો ફાટી નીકળી હતી. આ ચીખો સાંભળીને તેમના પડોશી આવી પહોંચ્યા હતા…

અને કોશિશ કરી કે તેમના ઘરની અંદર શું થયું છે..? ત્યારે ગૌરીબેને જણાવ્યું કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. તેઓ એક કલાક માટે ઘરની તાળું મારીને ધુળેટી રમવા માટે ઘરની બહાર નીકળયા અને એ વખતે જ ચોર તેમના ઘરે ત્રાટક્યા હતા. આ પરિવાર એકદમ મધ્યમ વર્ગીય પરિવાર છે..

એને આવા સમયે ઘરની અંદર ખૂબ જ વધારે રકમની ચોરી થઈ જતા પરિવાર માથે કાળ ત્રાટકી પડ્યો હતો. આ ઘટનાની જાણકારી તેઓએ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આ ઘટનાને સુલજાવા માટે સીસીટીવી કેમેરાની મદદ હાથ ધરી છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે, નક્કી કોઈ નજીકનું વ્યક્તિ હશે કે જે વનિતાબેન અને ગૌરીબેનની પરિસ્થિતિને જાણે ..

છે કે તેઓ ધુળેટી રમવા માટે શેરીમાં ગયા છે અને એ વખતે જ મોકો મળતા તેમના ઘરે ચોરી કરવામાં આવી છે. હાલ આરોપી કોણ છે તેની જાણકારી પોલીસ મેળવી રહી છે. તહેવારના સમયમાં મોકો મેળવીને લુંટનાર આરોપીને જલ્દીમાં જલ્દી પકડવો ખુબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *