Breaking News

શેરીમાં તરોફા વેચવા આવેલા ફેરીયાએ કરી નાખ્યો એવો કાંડ કે એકલી રેહતી મહિલાના ડોળા ફાટી ગયા, માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો..!

દરેક વ્યક્તિ જીવનમાં ડગલેને પગલે નાની થી નાની બાબતોનો પણ ખૂબ જ ધ્યાન રાખે છે, ક્યારે તેઓ કોઈ મોટી છેતરપિંડીનો ભોગ ન બની જાય અથવા તો કોઈ વ્યક્તિ પોતાની જાળની અંદર તેને ફસાવીને ન જતો રહે તેનું પણ દરેક વ્યક્તિ ધ્યાન રાખતા હોય છે, છતાં પણ કેટલાક અતિશય બુદ્ધિશાળી વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિઓને પોતાની જાળની અંદર ફસાવીને છેતરપીંડી કરીને જતા રહેતા હોય છે..

અત્યારે કરુણા પાર્ક કોલોની માંથી એક એવો હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ એકલી રહેતી મહિલાઓએ તો ખૂબ જ ચેતી જવું જોઈએ. આ ઉપરાંત આ ઘટનાને લઈને તંત્ર પણ સફાળું બેઠું થયું છે, અને તાબડતો તપાસ કરવામાં લાગી ગયું છે. આ હોશ ઉડાવતી ઘટના સમર્પણ ચોક પાસે આવેલી કરુણા પાર્ક કોલોની છે..

આ કોલોનીની અંદર દીપિકાબેન નામની મહિલા એકલવાયુ જીવન જીવીને ગુજરાન ચલાવતી હતી, આ કોલોનીની અંદર અંદાજે 15 થી 20 જેટલા મકાન હતા, જેમાં મકાન નંબર આઠમાં દીપિકાબેન નામની મહિલા એકલવાયું જીવન જીવતી હતી. દીપિકાબેનનો પરિવાર અન્ય શહેરમાં રહેતો હતો..

જ્યારે દીપિકાબેન ની સરકારી નોકરી સમર્પણ ચોક પાસે આવેલી કચેરીમાં લાગી હોવાથી તેઓ આ સોસાયટીમાં રહીને વસવાટ કરતા હતા, એક દિવસ તેમની સાથે એવી ઘટના બની ગઈ હતી કે, દીપિકાબેન ના ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા તેમજ તેમને પણ માથે હાથ દઈને રોવાનો વારો આવી ગયો હતો..

તેમની શેરીની અંદર સવારના 10:00 વાગ્યા આસપાસ તરોફા વેચવા માટે એક ફેરયો આવી પહોંચીયો હતો, દીપિકાબેન તરોફા ખરીદવા માટે પોતાના ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને જ સોસાયટીમાં ગયા હતા અને ત્યાંથી તરોફા ખરીદીને તેઓ તેમના પડોશમાં રહેતી મહિલા સાથે સુખ દુઃખની વાતચીત કરવા માટે ઊભા રહી ગયા હતા..

આ બંને મહિલાઓ એકબીજાની વાતમાં આટલી બધી મશગુલ થઈ ગઈ કે, દીપિકાબેનના ઘરની અંદર શું થઈ રહ્યું છે, તેની પણ દીપિકાબેનને ખબર રહી નહીં, દીપિકાબેન જ્યારે તરોફા ખરીદીને પોતાના ઘરે પરત પહોંચ્યા ત્યારે જોયું તો તેમના ઘરનો તમામ સામાન વેરવિખેર કરી નાખવામાં આવ્યો હતો..

આ દ્રશ્ય જોતા જ દીપિકાબેન માથે હાથ મૂકીને રડવા લાગ્યા અને તેઓ મનોમન સમજી ચૂક્યા હતા કે, નક્કી તેમની સાથે ખૂબ જ ખોટી ઘટના ઘટી ચૂકી છે. તેમના ઘરે ચોરીનો બનાવ બની ગયો છે, તેઓ જ્યારે તેમના ઘરના ઉપરના માળે પહોંચ્યા ત્યારે તેમની તિજોરી પણ તોડી નાખવામાં આવી હતી..

આ તિજોરીની અંદર મુકેલા ચાર લાખ રૂપિયા રોકડાની સાથે સાથે તેમનો સોનાનો હારનો સેટ બુટ્ટી પાટલા તેમજ ચાંદીના પાયલ સહિતના કુલ ત્રણ લાખ રૂપિયાના ઘરેણા પણ ગાયબ હતા, ત્રણ લાખ રૂપિયાના ઘરેણાની સાથે ચાર લાખ રૂપિયા રોકડ સહિત કુલ સાત લાખ રૂપિયાનો મુદ્દા માલ માત્ર તરોફા ખરીદીને પરત આવી ત્યાં સુધીમાં તો દીપીકાબેનના ઘરમાંથી સફાઈ થઈ ચૂકી હતી..

તેઓ માથે હાથ મૂકીને રડવા લાગ્યા અને જોર જોરથી બુમો પાડવા લાગ્યા હતા, તેમના પડોશમાં રહેતા શીતલબેન તેમજ અસ્મિતાબેન નામની મહિલા તાબડતો તેમના ઘરે પહોંચી ગયા અને જાણકારી મેળવવાની કોશિશ કરવા લાગ્યા હતા કે, દીપિકાબેનને એવું તો શું થયું છે કે તેઓ રડવા લાગ્યા છે..

દીપિકાબેને ધ્રુસકે ધ્રુસકે રડતા આ બંને મહિલાને જણાવ્યું કે, તેઓ તરોફા ખરીદવા માટે થોડા સમય માટે જ ઘરની બહાર નીકળ્યા હતા, અને તેઓ ઘરે પરત આવ્યા તેને જોયું તો તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ચૂકી હતી. આ ઘટનાને લઈને તેમના હોશ ઉડી ગયા છે, દીપિકાબેન તરત જ અન્ય શહેરમાં રહેતા તેમના માતા-પિતા તેના પતિ અને તેના સાસુ સસરા ને પણ આ વાતની જાણકારી આપી દીધી હતી..

તમામ લોકો તાબડતોબ દીપિકાબેનના ઘર પાસે પહોંચી ગયા ત્યારબાદ પોલીસ સ્ટેશનને જઈને તેઓએ ફરિયાદ પણ નોંધાવી હતી, જ્યારે સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે તપાસ શરૂ કરી તો દેખાયું કે તરોફા વેચવા માટે આવેલો આ ફેરયો દીપિકાબેનને પોતાની વાતમાં મશગુલ રાખતો હતો..

અને તરોફા ખરીદ્યા બાદ દીપિકાબેન જ્યારે તેમના પડોશમાં રહેતા શીતલબેન સાથે વાતચીત કરવા લાગ્યા હતા, એ વખતે તરોફા વેચવા આવેલા યુવકની સાથે આવેલો અન્ય એક યુવક દીપિકાબેનના ઘરેથી હાથ સફાયો કરીને તાબડતો તેમના ઘરમાંથી બહાર નીકળી ગયો અને ત્યારબાદ આ ફેરા વાળા યુવકની સાથે તે સોસાયટીની બહાર નીકળી ગયો હતો..

આ દ્રશ્ય જોતા જ પોલીસ પણ સમજી ચૂકી હતી કે, નક્કી આ ચોરી પાછળ તરોફા વેચવા માટે આવેલો ફેરાયો જવાબદાર છે, પોલીસની ટીમે તપાસ શરૂ કરી અને શહેરમાં ફરતા તરોફા વાળા પકડ કરવામાં આવી હતી. આ યુવક અન્ય રાજ્યનો હતો, તેમજ તે તરોફાની લારી લઈને તેના સાથીદારને સાથે રાખતો હતો..

તે તરફા વેચવા જતી વખતે તેનો સાથીદાર હાથ ફેરો કરી લેતો અને તે મહિલાઓને પોતાની વાતની અંદર મશ્ગુલ કરી દેતો હતો, જે મહિલાઓ પોતાના ઘરે એકલી રહીને જીવન ગુજરાતી હોય તેવી મહિલાઓને તેઓ ટાર્ગેટ કરતા અને તેમના ઘરે ચોરી કરીને ત્યાંથી જતા રહેતા હતા..

જ્યારે વધુ માહિતી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, અન્ય રાજ્યોની અંદર પણ તરોફા વેચવા માટે આવેલા યુવક ઉપર ઘણા બધા કેસ નોંધવામાં આવ્યા છે. આ યુવકને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવ્યો હતો, અને હાલ તેની કડકમાં કડક પૂછપરછ થઈ રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *