Breaking News

શરમવગરનો બાપ તેની 14 વર્ષની સુતેલી દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારતો, 2 વર્ષથી મારી નાખવાની ધમકી દઈને કરતો એવી હરકત કે દીકરીએ ગર્ભ રહી ગયો..!

રોજ રોજ .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા તેમજ અત્યાચારના બનાવવામાં ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વધારો સાબિત થયો છે. કારણ કે છેલ્લા બે વર્ષની વાત કરીએ તો આંકડાઓ જોતા એવું લાગી રહ્યું છે કે, બહેનો અને દીકરીઓ તેમજ મહિલાઓ સુરક્ષિત ન હોય તેમ લાગી રહ્યો છે..

હાલ સુરતના સલાબતપુરા વિસ્તારમાં વધુ એક હચમચાવી દે તેઓ બનાવ સામે આવી ગયો છે. સલાબતપુરાના શ્રમ વિસ્તારની અંદર અગાઉ પિતા એ જ તેની 14 વર્ષની દીકરીની ઉપર .દુ.ષ્ક.ર્મ. આચરયુ હતું. એટલું જ નહીં પરંતુ તેને એક પણ વાર વિચાર ન કર્યો કે, આ મારી દીકરી છે. તેની જિંદગી બરબાદ કરવા જઈ રહ્યો છું..

જો તેને થોડું ઘણું પણ વિચાર્યું હોત તો આજે આ બનાવ બન્યો ન હોત. દીકરીનો બાપ અડાજણ વિસ્તારમાં કાર વોશિંગની નોકરી કરી રહ્યો છે. જ્યારે એક દિવસ તેની 14 વર્ષની દીકરી ઘરમાં સૂતી હતી ત્યારે તે ઘરની અંદર પ્રવેશ્યો અને મોડી રાત્રે તેની દીકરીનું મોઢું દબાવી જબરજસ્તી તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો..

તેની 14 વર્ષની દીકરી કહ્યું સમજે એ પહેલા જ તે તેને મારી નાખવાની પણ ધમકી આપવા લાગ્યો અને વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજારતો રહ્યો આ સિલસિલો સતત બે વર્ષ સુધી ચાલ્યો હતો. પરંતુ તેની દીકરી અન્ય કોઈ વ્યક્તિને કહી શકતી હતી નહીં. કારણકે તેના પિતાએ જ તેની સાથે ન કરવાની હરકતો કરી હતી..

જ્યારે આ સગીરા કોઈ બાબતની મનાઈ કરે તો તેના પિતા તેને ધમકી આપીને કહેતા કે હવે તું કોઈને વાત કરીશ તો હું તને મારી નાખીશ અને તું તને બદનામ કરી નાખીશ તેમજ તારી સાથે કોઈ લગ્ન પણ નહીં કરે એવી ધમકી આપી હતી. જેના કારણે આ દીકરી કશું બોલી નહીં અને તેનો ફાયદો તેના પિતાએ ઉઠાવ્યો હતો..

એક દિવસ અને ત્રણ મહિનાનો ગર્ભ રહી જતા હતા. તમામ બાબતોનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ બાપની સામે દુ.ષ્ક.ર્મ. અને પોકસો હેઠળની કલમો દાખલ કરી ગુનો નોંધ્યો છે. અને ત્યારબાદ તેની ધરપકડ પણ કરી છે. આ બનાવને લઈને સમગ્ર સલાબતપુરા વિસ્તારની અંદર ચકચાર મચી ગયો છે..

સૌ કોઈ લોકો આજ મામલાની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અને હા બાપને કડકમાં કડક સજા મળે તેવી માંગ પણ ઉઠાવી રહ્યા છે. બિચારી 14 વર્ષની આ દીકરીને તેના પિતા તરફથી રક્ષણ મળવાને બદલે તેની સુરક્ષા પણ વિખાઈ ગઈ હતી અને ઘરના જ સભ્યએ તેના પર દાનત બગાડીને ન કરવાના કાંડ કરી નાખ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *