Breaking News

શાળાએ જવા ગામના પાદરે ઉભેલી દીકરીને 3 યુવકોએ જબરદસ્તીથી પકડીને રૂમમાં લઇ જઈ આચર્યું દુષ્કર્મ, જાણીને લોકોના મગજ ફાટી ગયા..!!

દીકરીઓ અને મહિલાઓ સાથે સમાજમાં બનતા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેના કારણે દીકરીઓ પોતાના પરિવારથી દૂર થઈ રહી છે. સમાજમાં .દુષ્ક.ર્મ. અને અત્યાચાર જેવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. હાલમાં પણ એક માસુમ બાળકી સાથે આવી જ ઘટના બની છે. આ ઘટના દૌસા જિલ્લાના માનપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી દીકરી શાળામાં અભ્યાસ કરવા માટે જતી હતી.

પરિવારમાં માતા-પિતા અને ભાઈ-બહેન રહે છે. દીકરી ગામમાં શાળા ન હોવાને કારણે નજીકના ગામમાં ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે જતી હતી. તે દરરોજ સ્કૂલ બસમાં શાળાએ જતી અને આવતી હતી. દરરોજની જેમ તે ગામના પાદરે સ્કૂલ બસની રાહ જોઈ રહી હતી. દીકરી એકલી શાળાએ જતી અને આવતી હતી.

જેના કારણે એક દિવસ પણ દીકરી શાળાએ જવા માટે ઘરેથી નીકળીને સ્કૂલ બસની રાહ જોઈ રહી હતી. તે સમયે અચાનક જ તેમની પાસે ત્રણ યુવકો આવ્યા હતા. તેઓ પોતાની બાઈક લઈને તેમની પાસે પહોંચી ગયા હતા. આ યુવકો ભેડાડી ગામના રહેવાસી છે. યુવકોના નામ સેબુ, સુમેર અને ગોવિંદ છે..

આ ત્રણેય યુવકોએ દીકરીને બાઈકમાં બેસીને શાળાએ છોડી દેશે તેમ જણાવ્યું હતું પરંતુ અજાણ્યા યુવકો હોવાને કારણે દીકરીએ યુવકોને કોઈપણ જવાબ આપ્યો નહીં અને તે ત્યાંથી થોડી દૂર જઈને ઉભી રહી ગઈ પરંતુ આ ત્રણેય યુવકો ત્યાં પણ તેની પાસે પહોંચી ગયા હતા અને તરત જ ગામના પાદરે કોઈની અવરજવર જોવા મળી નહી.

યુવકોએ આ લાભ લઇ દીકરીને બળજબરીથી બાઇકમાં બેસાડીને દીકરીને લઈને નીકળી ગયા હતા. દીકરીનું મોઢું દબાવી દીધાને કારણે દીકરી કોઈપણ અવાજ કરી શકે નહીં. ત્યારબાદ દીકરીને લઈને આ ત્રણેય યુવકો દૌસા ગામમાં પહોંચ્યા હતા. દૌસા દીકરીને એક રૂમમાં તેઓ લઈ ગયા અને ત્યાં દીકરી સાથે ત્રણેય યુવકોએ  .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.

દીકરી ખૂબ જ રડી રહી હતી. ત્યારબાદ ત્રણેય યુવકો દીકરીને ખૂબ જ ધમકાવી અને જણાવ્યું હતું કે, આ ઘટના વિશે તે કોઈ પણ વ્યક્તિને જણાવશે તો દીકરીનો બનાવવામાં આવેલો વિડિયો વાયરલ કરી દેવામાં આવશે. આવી ધમકીઓ આપી જેના કારણે દીકરી કશું બોલી શકી નહીં અને ત્યારબાદ ફરી દીકરીને તેઓ ગામની નજીક મૂકીને ભાગી ગયા હતા.

ત્યારબાદ અવારનવાર દીકરીને ત્રણેય લોકો ફોન કરીને ખૂબ જ હેરાન કરતા હતા અને વારંવાર ધમકીઓ આપતા હતા. તેઓ જણાવતા હતા કે, દીકરી કોઈપણ વ્યક્તિને તેની સાથે થયેલા .દુ.ષ્ક.ર્મ.ની વાત જણાવશે તો તેને મારી નાખવામાં આવશે. જેના કારણે દીકરી જ ડરી ગઈ હતી પરંતુ એક દિવસ દીકરી રડી રહી હતી.

તે સમયે તેની માતાએ દીકરીને શું થયાનું પૂછ્યું ત્યારે દીકરીએ પોતાની તમામ વાત જણાવી હતી. જેના કારણે ગભરાયેલી માતાએ તરત જ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ત્રણે યુવકોને શોધી રહી હતી અને આગળની તપાસ કરી રહી હતી. દીકરી સાથે આવી ઘટના બની હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

દીકરી શાળાએ એક્સ્ટ્રા ક્લાસ કરવા માટે જતી હતી અને તેમની સાથે આવી ઘટના ગામના પાદર જ બની જતા ગામના લોકો તેમ આ ત્રણેય યુવકો પર ખૂબ જ ગુસ્સે થયા હતા. ત્રણેય યુવકોએ મળીને દીકરીની જિંદગીને બરબાદ કરી નાખી હતી. જેના કારણે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *