Breaking News

કન્યા શાળાના ક્લાસમાં કોબ્રા સાપ નીકળતા જ માસ્તરના પણ હાજા ગગડી ગયા, છોકરીઓએ દોડા દોડી કરી નાખી અને અંતે તો…

શહેરમાં રેહતા લોકોને તો કોઈ વન્યજીવો કે જીવજંતુઓનો ડર રહેતો નથી, પરંતુ જે લોકો ગામડામાં રહીને જીવન ગુજારે છે તેમને જીવજંતુઓ અને વન્યજીવોનો ઘણો બધો ડર રહે છે. કારણ કે, ગામના સીમ વિસ્તારમાં ક્યારેય વન્યજીવો પ્રવેશ કરી લે તેનું નક્કી હોતું નથી. અત્યારે ગામડાની અંદર આવેલી એક કન્યા શાળાની અંદર ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાઈ ગઈ હતી..

આ મામલો ફૂલી દેવી શાળાનો છે, રામપુર ગામની અંદર આવેલા આ કન્યા શાળાની અંદર આજુબાજુના ગામડાઓની મોટાભાગની બાળકીઓ અભ્યાસ કરવા માટે આવી પહોંચી હતી, શાળાની અંદર બાળકીઓ શાંતિથી ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરતી હતી, ત્યારે અચાનક જ એક બાળકીએ કહ્યું કે ક્લાસ રૂમની અંદર સાપ દેખાઈ આવ્યો છે..

અને આ સાપ કોબ્રા જેવો લાગી રહ્યો છે, એટલું સાંભળતા જ દરેક બાળકીઓએ બૂમા બૂમ મચાવી દીધી અને તરત જ તેઓ શાળાના ક્લાસરૂમમાંથી બહાર નીકળી ગયા હતા, એક સાથે બધી જ બાળકીઓ અને માસ્તરના પણ હાજા ગગડી ગયા કે, એવું તો શું થયું છે કે તમામ છોકરીઓ દોડતી થઈ ગઈ છે..

શાળામાં રહેલા ત્રણ માસ્તરોઓએ જ્યારે તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે, શાળાના ક્લાસરૂમની અંદર કોબ્રા સાપ નીકળી આવ્યો હતો અને સાપને જોઈને માસ્તરોને પણ ડર લાગી ગયો હતો, તેણે તરત જ અન્ય વિભાગમાં ફોન કરીને જાણકારી આપી અને ત્યાંથી તેઓની ટીમનો મોબાઈલ નંબર મેળવીને ટીમને પણ શાળાની અંદર બોલાવી લેવામાં આવી હતી..

સાપ પકડનાર વ્યક્તિઓ અન્ય સાધન સામગ્રીઓ સાથે લઈને આ શાળાએ આવી પહોંચ્યા હતા અને આ નાનકડા કોબ્રાના બચ્ચા સાપને મહામહેનતે પકડી પાડીને જંગલના ઝાડી ઝાંખરા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો, શાળાના ક્લાસની અંદર કેવી રીતે પ્રવેશ કર્યો હશે તે વિચારવા કોઈ લોકો મજબૂત થયા છે..

આ શાળાની અંદર પણ તે માણકીઓના માતા-પિતા પણ શાળાએ દોડી આવ્યા હતા અને આ ત્રણેય માસ્તરોને ખખડાવી નાખ્યા હતા, કારણ કે તેઓએ કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ કર્યું નહીં અને શાળાની અંદર આવા જીવજંતુઓ પ્રવેશી જવાને કારણે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો..

તેઓનું કહેવું હતું કે, અહીં તમને બાળકો ભણતર માટે આવી રહ્યા છે. કોઈપણ પગલાં ન લેવા પાછળ તેઓ સરકારી અધિકારીઓને જવાબદાર ઠહેરાવી રહ્યા છે, શાળાની અંદર ફાફળાટનો માહોલ સર્જાઈ જતા વાલીઓમાં પણ ડરનો માહોલ સર્જાઈ ગયો હતો, આ સાપને જો કોઈ વિદ્યાર્થીએ જોયો હોત નહીં તો કદાચ કોઈને ડંખ પણ મારી લીધો હતો..

આ સાપનો ડંખ ખૂબ જ ઝેરી કહેવાય છે, સાપનો ડંખ વાગતાની સાથે જ ઝેરની અસર શરૂ થઈ જાય છે, ઘણી બધી વાર સાપ કરડી જવાને કારણે મૃત્યુ પામવાના કિસ્સાઓ પણ સામે આવી જતા હોય છે. શાળાની અંદર બાળકીઓ પણ ખૂબ જ ડરી ગઈ હતી અને આ ક્લાસરૂમની અંદર બેસવા માટે કોઈપણ વ્યક્તિ તૈયાર હતા નહીં..

દરેક બાળકીઓ કહેવા લાગી હતી કે, આ ક્લાસની અંદરથી સાપ નીકળી રહ્યા છે, જ્યાં તેઓ બેસીને ભણે છે. ત્યાંથી જ સાપ નીકળતા હોવાને કારણે તેમના મનમાં ડર બેસી ગયો છે. પરંતુ શાળામાં રહેલામાં માસ્તરોએ તમામ બાળકીઓને સમજાવી હતી કે, આ સાપ શાળાના પાછળના ભાગે આવેલા ખુલ્લા ખેતરમાંથી શાળાની અંદર પ્રવેશી ગયો હશે..

અને ક્લાસરૂમમાં આવી ગયો છે, હવેથી બિલકુલ સુરક્ષિત રહેશે અને કોઈ પણ વ્યક્તિને જાનહાની નહીં થાય તેને પણ તેઓએ ખાતરી આપી હતી. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, શાળાની બાઉન્ડ્રી ખુલ્લી હોવાને કારણે વન્યજીવો શાળામાં પ્રવેશ કરી લેતા હતા જેને હવે બાંધકામ કરીનેદીવાલ બનાવવામાં આવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *