Breaking News

શાળાએ જતી દીકરીની સ્કુલબેગમાંથી માતાને મળ્યું એવું કે જોતા જ મોઢાની બત્રીસી બહાર આવી ગઈ, માં-બાપ ખાસ ચેતજો..!

આજકાલના ઝડપથી આગળ વધતા જતા આ જમાનાની અંદર દરેક મા બાપ તેમના દીકરાને દીકરીનો ખૂબ જ ધ્યાન રાખે છે, નાની ઉંમરમાં હાથમાં મોબાઈલ આવી જવાને કારણે બાળકો ઉપર ખૂબ જ ખરાબ અસર થતી હોય એવી જાણકારી જ્યારે માબાપને મળી ત્યારથી જ દરેક મા બાપ તેમના દીકરા દીકરીનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે..

છતાં પણ અમુક વખત એવી ઘટનાઓ આપણી નજર સામે આવી જતી હોય છે, જેનાથી આપણે શીખ લઈને આવનારા સમયમાં જીતી જવું જોઈએ અત્યારે એક મા-બાપે એવી ઘટના તેમની નજર સામે જોઈ લીધી હતી કે, જે જોતાની સાથે જ તેમને મોઢાની બત્રીસી બહાર આવી ગઈ હતી..

પરિમલ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈની એકની એક લાડકવાઈ દીકરી ધોરણ 12નો અભ્યાસ કરી રહી છે, તે તેની સહેલીઓની સાથે શાળાએ જાય છે અને સહેલીઓની સાથે જ ચાલતા ચાલતા પોતાના ઘરે પણ આવી જતી હતી. ત્યારબાદ તે ટ્યુશનને પણ જતી હતી. એક દિવસ રમેશભાઈની પત્ની કમળાબેને તેમની લાડકવાઈ દીકરી તન્વીની સ્કુલ બેગની સાફ-સફાઈ કરવાનું નક્કી કર્યું હતું..

સવારના સમયે તેમની ઘસઘસા ટૂંકમાં સૂતી હતી, એ વખતે તેની સ્કૂલબેગમાંથી કમળાબેન તમામ ચોપડાઓ બહાર કાઢી નાખ્યા હતા. અને ત્યારબાદ તેઓ સ્કૂલબેગની સાફ-સફાઈ કરવા લાગ્યા હતા. એ વખતે તેઓએ તેમની દીકરીની સ્કૂલબેગમાંથી એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે જે જોતાની સાથે જ તેમનું મોઢું ફાટેલું રહી ગયું હતું..

કમળાબેને જોયું તો તેમની દીકરી તન્વીની સ્કૂલબેગની આગળની જેમની અંદર એક મોબાઇલ ફોન તેમજ દસ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. મોબાઈલ ફોન અને આટલા બધા રૂપિયા રોકડા જોઈને કમળાબેનનો તો મોઢું ફાટેલો રહી ગયું, તેઓએ તરત જ તેમના પતિ રમેશભાઈને પણ ઉઠાડીયા અને કહ્યું કે તન્વીની સ્કૂલબેગની અંદરથી 10,000 રૂપિયા રોકડા અને એક મોબાઈલ ફોન મળી આવ્યો છે..

જ્યારે આ મોબાઈલ ફોન ને શરૂ કરવામાં આવ્યો અને અંદર જોયું તો તેમની દીકરી જન્મી શાળાએ જવાને બદલે અન્ય કોઈ વ્યક્તિની સાથે હરી ફરી રહી હોય તેવા ફોટોગ્રાફ અને વિડીયો મળી આવ્યા હતા, નક્કી તેમની દીકરી કોઈ ખરાબ સંગતની અંદર સપડાઈ ચૂકી હોય તેવું તેમને લાગતું હતું..

આ ઉપરાંત 10,000 રૂપિયા રોકડા તન્વીને કોણે આપ્યા હશે અને શા માટે આપ્યા હશે, તેની પણ તેઓએ તપાસ શરૂ કરી હતી. તેઓએ આ વાતની જાણકારી તન્વીને આપ્યા વગર બીજે દિવસે જ્યારે તન્વી તેની શાળાએ જવા માટે નીકળી ત્યારે તેની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું હતું…

તન્વી શાળાએ જવાને બદલે કોઈએ જાણીએ યુવકની કારમાં બેસી ગઈ હતી, અને ત્યારબાદ તે શહેરના જુદા-જુદા વિસ્તારમાં હરી ફરી રહી હતી, તેની સાથે રહેલો યુવક તેનાથી સાત થી આઠ વર્ષ જેટલો મોટો હોય તેવું લાગી રહ્યું હતું. આ યુવક નાદાન દીકરી તન્વીને પોતાની પ્રેમ જાળની અંદર ફસાવીને ખબર નહીં શું કરી રહ્યો હોય જ્યારે..

આ દ્રશ્યો રમેશભાઈ અને કમળાબેનને તેમની નજર સામે જોયા ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા, તેઓએ તેમની દીકરીને રંગે હાથે ઝડપી પાડીને તેની શાળા નો અભ્યાસ પણ બંધ કરાવી દીધો હતો. મામલો જ્યારે સામે આવ્યો ત્યારે દરેક લોકો ખૂબ જ હચમચી ઉઠ્યા હતા. આજકાલના યુવક યુવતીઓનું જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આવનારી પેઢી માં કેવા કેવા દિવસો જોવા પડશે તેનો અંદાજો પાછળના કેટલાક સમયથી હવા લાગ્યો છે. આવનારો સમય વિકટ ન બને એટલા માટે ડગલેને પગલે જેથી ને ચાલવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *