Breaking News

શહેરમાં મજુરી કરતો પતિ વતને આવીને તેની પત્નીને પાડોશી સાથે સુતેલી જોતા જ કુહાડી લઈને તૂટી પડ્યો, અને પછી તો થયું એવું કે ગામમાં સન્નાટો છવાઈ ગયો..!

છેલ્લા ઘણા સમયથી રોજ રોજ અંગત કારણોસર એકબીજા સાથે લડાઈ ઝગડાના કિસ્સાઓ ખુબ જ વધવા લાગ્યા છે. અવાર નવાર સામે  આવતી આવી ઘટનાઓએ સૌ કોઈને માથા પકડાવી દીધા છે. આ પ્રકારની વધારે ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો..

આ ઘટના બિહારના લખીસરાઈ જિલ્લાના મેદની ચોક વિસ્તારમાં બન્યો છે. આ વિસ્તારમાં ઋષિ પહાડપુર ગામ આવેલું છે. આ ગામમાં રહેતો એક યુવક અચાનક જ ગાયબ થઇ જતાં તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ યુવકના મિત્રો પાસે પણ જાણ મેળવવામાં આવી હતી. પરંતુ યુવકની કોઇ પણ માહિતી ન મળતાં પરિવારજનો આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા..

પોલીસે ફરિયાદ દાખલ કરીને શોધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એવામાં રોહિત નામના ગાયબ આ યુવકનો મૃતદેહ નદીમાં તરતો દેખાયો હતો. પોલીસે આ લાશ નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ઋષિ પહાડપુર ગામમાં યુવક વિશે પુછતાછ કરતાં જણાયું કે, રોહિત નામનો આ યુવક ગામની જ એક મહિલાના પ્રેમમાં પડી ગયો હતો..

રોજ તેને મળવા માટે જતો હતો અને ખૂબ જ સમય તેની સાથે વિતાવતો હતો. એટલા માટે પોલીસને રોહિતની પ્રેમિકા પીન્કી દેવી પર શક ગયો હતો. હકીકતમાં આ ઘટનામાં બન્યું એવું હતું કે રોહિતની પ્રેમિકાનો પતિ પુરણ પાસવાન બિહારની રાજધાની પટનામાં કડીયાકામ તરીકે મજૂરી કરતો હતો..

અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગામડામાં રોજગારીની તકો ઓછી હોવાથી તે પટના મકાન ભાડે રાખીને રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. છેલ્લા પાંચ મહિનાથી તે પોતાના ઘરથી દૂર રહેતો હતો. એટલા માટે તેની પત્નીને મોકો મળતાની સાથે પોતાના ગામમાં રહેતા રોહિત નામના યુવક સાથે તે સુવા લાગી હતી..

બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને રોજ એકબીજા સાથે અંગત પળો વિતાવ્યા લાગ્યા હતા. એક બાજુ પત્ની રાતના સમયે રંગરેલિયા મનાવતી હતી. તો બીજી બાજુ પોતાના ગામડે થી દુર રહીને તેનો પતિ મજૂરી કામ કરતો હતો. એ દિવસ મજૂરી કામમાં રાહત મળતા પૂરણ પાસવાન પોતાના ગામડે આવા માટે નીકળ્યો હતો..

મોડી રાત્રે તે ગામ પહોંચ્યો અને પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. કારણકે તેની પત્ની તેની પડોશમાં રહેતા રોહિત નામના યુવક સાથે સૂતી હતી. બંને એવી પ્રેમની હરકતો કરી રહ્યા હતા. જે જોતાની સાથે જ પૂરણ પાસવાનનો પિત્તો હલી ગયો હતો અને પોતાની હાથમાં રહેલી કુહાડીથી આ બંને ઉપર તૂટી પડ્યો હતો..

પોતાના મનમાં રહેલા તમામ રોષને તેણે પડોશમાં રહેતા રોહીત યાદવ નામના યુવક ઉપર ઉતારી દીધો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેની લાશને નદીમાં ફેંકી આવ્યો હતો. આ દ્રશ્ય જોતાની સાથે તેની પત્ની પણ ખૂબ જ ડરી ગઈ હતી. તે ક્યારેય પણ આ પ્રકારની હરકતો નહીં કરે તેવું વચન આપ્યું હતું.

અને રોહિત યાદવને પતાવી દેવામાં પતિનો સાથ આપ્યો હતો. રોહિતની લાશ જયારે પોલીસને મળી ત્યારે પોલીસે પિંકી દેવીની પૂછપરછ શરૂ કરી હતી. આ સાથે સાથે પુરણ પાસવાનની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. અમને લોકોને ઘણી પૂછતાછ કરતાં તમામ મામલો સામે આવ્યો હતો..

પોતાની પત્ની સાથે કરેલી પ્રેમભરી હરકતોના કારણે પુરન પાસવાને પિત્તો ગુમાવ્યો હતો. જેના કારણે તેણે પોતાના પડોશમાં રહેતા રોહીત યાદવને પતાવી નાખ્યો હતો. હાલ આ બાબતને લઈને આગળની તપાસ ચાલી રહી છે. તો બીજી બાજુ પોલીસને જાણવા મળી છે કે પિંકી દેવી આ અગાઉ પણ ગામના કેટલાક યુવાનો સાથે સંબંધ રાખી ચૂકી છે..

અને તેની ઉપર ઘણા બધા આરોપો લાગી ચુક્યા છે. એટલા માટે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ તેની સામે જરૂરી ગુનાઓ નોંધીને જેલના હવાલે કરી દીધા છે. હકીકતમાં આ ઘટનાએ લોકોને વિચારવા પર મજબુર કરી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *