Breaking News

શાકભાજી લેવા જવાનું કહીને નવી પરણેલી વહુ પરિવારને ચકમો આપીને નીકળી પડતી, પીછો કરતા જ સામે આવેલી હકીકત જોઈ પરિવાર હચમચી ઉઠ્યો..!

અત્યારે એક પરિવાર અચાનક જ હાથમચી ઉઠ્યો હતો કારણ કે, તેમને જ્યારે તેમના દીકરાની વહુ વિશે ખબર પડી કે તેમના દીકરાની વહુ પરિવારને ચકમો આપીને એવા કામકાજો ચલાવી રહી છે, જેના વિશે ખબર પડતાની સાથે જ પરિવાર એકાએક બેઠા થઈ દોડતો થઈ ગયો હતો..

આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ કહેવા લાગશો કે, આજકાલના સમયમાં કેવા દિવસો લોકોને ભોગવવા પડી રહ્યા છે. હકીકતમાં આવી ઘટના કોઈપણ વ્યક્તિ સાથે ન બનવી જોઈએ આ કાળજા કમપાવતી ઘટના શંકર નગરમાંથી સામે આવી છે, અહીં માધવ નામનો યુવક તેમના પરિવાર સાથે જીવન ગુજારી રહ્યો છે..

પરિવારમાં માધવના માતા પિતા નાગજીભાઈ અને રંજનબેનનો સમાવેશ થતો હતો, માધવના લગ્ન થયા તેના અઢી વર્ષ સુધી ચુક્યા હતા, માધવના લગ્ન અઢી વર્ષ પહેલા તેના બાજુના ગામમાં રહેતી પારુલ નામની મહિલા સાથે થયા હતા. ત્યારથી પારુલ લગ્ન કરીને તેમના ઘરે રહેવા માટે આવી છે..

ત્યારથી જ પારુલના સ્વભાવમાં ખૂબ જ ફેરફાર દેખાઈ આવ્યો હતો. માધવને ઘણી બધી વાર એવો અનુભવ થતો કે, પારુલ તેને બરાબર માન સન્માન આપતી નથી અને તેની સાથે બરાબર વાતચીત કરતી નથી, પરંતુ બિચારો માધવ આ તમામ બાબતો સહન કરતો રહ્યો હતો, પારુલ રોજબરોજ બપોરના ચાર વાગ્યા આસપાસ શાકભાજી લેવા જવાનું કહીને ઘરેથી નીકળી પડતી હતી..

અને તે રાત્રિના આઠ વાગ્યા આસપાસ ઘરે પરત આવતી હતી, રોજબરોજની આ ગતિવિધિઓથી માધવની માતા રંજનબેન કંટાળી ચુક્યા હતા અને તેઓ વિચારવા લાગ્યા હતા કે, આખરે શાકમાર્કેટની અંદર એવું તો શું થઈ રહ્યું છે કે પારુલને શાકભાજી લેવા માટે આટલી બધી વાર લાગી રહી છે..

તેઓએ ઘણી બધી વાર પારુલને પૂછવાની પણ કોશિશ કરી હતી કે, તું શાક લેવા માટે જા છો, પરંતુ ચારથી પાંચ કલાક પછી તું ઘરે પરત આવી રહી છું, એટલો બધો સમય શા માટે લાગી રહ્યો છે. એ વખતે પારુલે જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ બાબતને લઈને થોડા દિવસ પછી તેમના વચ્ચે લડાઈ ઝઘડો પણ થઈ ગયો હતો..

પરિવારને હવે શંકા જવા લાગી હતી કે, શાકભાજી લેવા માટે ક્યારેય પણ એટલો બધો સમય લાગતો નથી, તો પારુલ આટલો સમય ક્યાં વિતાવી રહી છે, તેની તપાસ મેળવવી જોઈએ શંકાને આધારે એક દિવસ રંજનબેન અને નાગજીભાઈ તેમના દીકરાની વહુની પાછળ પાછળ પીછો કરીને તપાસ ચલાવવા લાગ્યા હતા કે, તેમના દીકરાની વહુ શું કરી રહી છે..

અને ક્યાં સમય વિતાવી રહી છે, ત્યારે તેઓને ખબર પડી હતી કે તેમની દીકરાની વહુ ચાર વાગ્યે શાકભાજી લેવાનું કહીને ઘરેથી તો નીકળી પડી હતી. પરંતુ શાક માર્કેટમાંથી કોઈ અજાણ્યા યુવકની બાઈક પર બેસીને જતી રહી છે, આ યુવક કોણ છે અને પારુલ શા માટે તેની બાઈક પર બેસીને જતી રહી છે..

તે વિચારવા માટે નાગજીભાઈ મજબૂર બની ગયા હતા. તેઓ રીક્ષા પકડીને તેમની પાછળ પાછળ જતા રહ્યા અને તેમને ખબર પડી કે શહેરથી છોડી દૂર આવેલી એક ખાનગી હોટલની અંદર આ બંને વ્યક્તિઓ જતા નજરે ચડ્યા હતા, આ ઘટના વિશે નાગજીભાઈ તેના દીકરા માધવને પણ ફોન કરીને માહિતી આપી હતી કે, તારી વહુ અન્ય કોઈ અજાણ્યા યુવકની સાથે હોટલમાં હરી ફરી રહી છે..

તેની તેઓને કોઈ પણ ખબર નથી, આ સમાચાર મળતાની સાથે જ હોટલ પાસે માધવ પણ પહોંચી ગયો હતો અને હોટલની રૂમની અંદર રંગે હાથે તેની પત્નીને અન્ય કોઈ અજાણ્યા યુવકની સાથે રંગરેલીયા મનાવતા ઝડપી પાડી હતી, પોતાની પત્નીને માધવે તેમજ પરિવારના દરેક સભ્યો એવી હાલતમાં જોઈ લીધી હતી કે, જો પોતાની સાથે જ સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા હતા..

અને તાબડતોબ છુટાછેડા સુધી પણ વાત પહોંચાડી દીધી હતી કારણ કે, જે મહિલા અન્ય કોઈ વ્યક્તિને પણ પ્રેમ કરી રહી હોય અને લગ્નજીવનમાં પણ જોડાયેલી હોય તેવી મહિલાઓનું લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી. તેવી જ રીતે માધવ અને પણ લગ્નજીવન તૂટી જવા પામ્યો હતો, જ્યારે આ કિસ્સા વિશે સમાજના લોકો જાણકાર બન્યા ત્યારે તેઓ પણ હચમચી ઉઠ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

4 સંતાન હોવા છતાં પણ મહિલા એક સાથે અન્ય 2 યુવકો સાથે પ્રેમચાળાઓ ચલાવતી, પતિને ખબર પડતા જ થયું એવું કે સૌ કોઈ ફફડી ઉઠ્યા..!

આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *