Breaking News

સગી માં એ પૈસા માટે દીકરીના લગ્ન મોટી ઉમ્રના યુવક સાથે કરાવાનું નક્કી કર્યું દીકરીએ લગ્નની ના કહેતા થયું એવું કે, જોતા જ લોકોના હ્દય પીગળી ગયા..!!

અમુક લોકો આજકાલ ખૂબ જ લાલચી બની ગયા છે. જેના કારણે બનતા કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. વધુ હાલમાં આવો જ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો હરિયાણાના રહતકમાં રહેતા પરિવારની દીકરી સાથે બન્યો છે. હરિયાણાના લખનમાજરા ગામના રહેવાસી યુવક અશોક કુમારના લગ્ન બલિયાના ગામની રહેવાસી પરિવારની યુવતી સાથે થયા હતા.

આ યુવતીનું નામ સુશીલા છે. અશોકકુમાર અને સુશીલાના લગ્ન બાદ પણ બાળકો છે, જેમાં બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરીનું નામ ખુશી છે, તેમની ઉંમર 17 વર્ષની છે. બીજી દીકરીનું નામ તનુ છે, તેમની ઉંમર 15 વર્ષની છે અને સૌથી નાનો દીકરો છે, તેમની ઉંમર 12 વર્ષની છે. દીકરાનું નામ દીપક છે.

પરિવારમાં બાળકો અને પતિ-પત્ની ખૂબ જ ખુશ રહેતા હતા પરંતુ અશોકભાઈની પત્ની સુશીલા અશોકભાઈ સાથે નાની નાની વાતમાં ઝઘડાઓ કરતી હતી. બંને વચ્ચે અણબનાવ થતો હતો. જેના કારણે સુશીલા તેમના પતિ અશોકકુમારને છોડીને ત્રણે બાળકોને લઈને તેમના પિયર રહેવા જતી રહી હતી. છેલ્લા 6 વર્ષથી તે પિયરમાં રહેતી હતી.

અને ત્રણે બાળકો પણ તેની સાથે રહેતા હતા. અશોકભાઈને તેમના બાળકો સાથે પણ વાત કરવાની છૂટ ન હતી. સુશીલા તેમના બાળકોને પણ અશોકભાઈથી દુર રહેવા કહેતી હતી. સુશીલાની મોટી થઇ જતાં સુશીલાના પિયરના લોકો તેમના લગ્ન કરાવતા હતા. જેના કારણે દીકરી ખુશી માટે ઘણા બધા છોકરાઓ જોયા હતા.

પરંતુ સુશીલાના પિયરના લોકો ખુશીના લગ્ન પૈસા માટે કરાવવા ઇચ્છતા હતા. ખુશી કરતા મોટા ઉંમરના છોકરાઓ સાથે વધારે પૈસા આપીને પિયરના લોકો અને સુશીલા લગ્ન કરાવવા માગતી હતી. પૈસાના લોભને કારણે તેઓ ખુશી પર મોટી ઉમ્રના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે દબાણ કરતા હતા અને ખુશી લગ્ન કરવાની ના પાડતા સુશીલા અને તેમના પિયરના લોકો તેમને પાસે ત્રાસ આપતા હતા.

સુશીલા ખૂબ જ અશોકકુમાર ને હેરાન કરતી હતી. તેમણે છુટાછેડા બાદ પણ કેસ નોંધ્યો હતો અને ખર્ચનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. મહિને 7,000 રૂપિયા સુશીલા માગતી હતી અને જે હાલમાં વધારીને 9000 રૂપિયા માંગવા લાગી હતી. સુશીલા તેમની માતાની ચડામણીથી ત્રણે બાળકો સાથે અલગ રહેતી હતી.

અશોકકુમારને તેમના સગા સંબંધીઓ દ્વારા જાણ થઈ હતી કે તેમની દીકરીના લગ્ન લોભ માટે મોટી ઉમ્રના વ્યક્તિ સાથે કરાવી રહ્યા છે અને દીકરી ના પાડતા તેને ત્રાસ અપાઇ રહ્યો છે જેના કારણે અશોકકુમાર પંચાયત સાથે દીકરીને લેવા માટે ગામ પહોંચ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમની દીકરીનું મૃત્યુ થઈ ગયું છે.

આ સાંભળીને જ અશોકકુમાર ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા. સુશીલાના પરિવારના લોકો ખુશીના અંતિમ સંસ્કાર કરવા માગતો હતો પરંતુ અશોક કુમારે તેમની દીકરી ના મૃતદેહને લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તે સમયે અશોકકુમારને જાણવા મળ્યું હતું કે તેમની દીકરી ખુશીને ઝેરી દવા પીવડાવવામાં આવી છે.

જેના કારણે અશોકકુમારે સુશીલા તેમના જીજાજી સંદીપ અને તેમની સાસુ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દીકરી પર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને દીકરીએ લગ્નની ના કહેતા તેમને ઝેરી દવા પીવડાવવામાં આવી છે. જેના કારણે પોલીસ સુશીલા અને તેમની માતા અને જીજાજી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *