Breaking News

સગાઈ તૂટવાનો બદલો લેવા યુવકે તેની નાની બહેન સાથે કર્યું એવું કે જાણી લોકોની રાડ ફાટી ગઈ…!

આજના સમયમાં હત્યા અને અપહરણ જેવી પ્રક્રિયાઓ દિવસેને દિવસે વધતી જોવા મળે છે. અત્યારે મહિલાની સાથે વધતું પડતા અવારનવાર બનવો થતા જોવા મળે છે. આવા બનાવો રોજ બનતા હોય છે. તેમજ મહિલાઓને એકાંત જવું મૂશ્કેલી ભર્યું છે. અને મહિલા અને નાની બાળકી સાથે અત્યાચારો થઇ રહ્યા છે. આવા બનવોને લીધે સરકાર દ્ધારા કડકમાં કડક સજા આરોપીઓ ને આપવામાં આવી રહી છે.

એક એવી જ ઘટના છે જે અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહેતી હતી. તે યુવતી સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. આ યુવતી પોતાના પરિવાર સાથે ખુબ ખુશીથી રહેતી હતી.તે યુવતીની ઉંમર 20 વર્ષની હતી. યુવતીને એક નાની બહેન પણ હતી. આમ તેઓ 2 બહેનો હતી. તેને ભાઈ બહેનમાં એક બહેન અને એક ભાઈ હતો.

તેમજ મોટી બહેનની ઉંમર 20 વર્ષી થઇ જવાને કારણે તેમના પરિવારના સભ્યો તેનો સંબંધ શોધતા હતા. તે પાલડી વિસ્તારમાં નર્સિંગનું કામ કરીને તેના પિતાને પોતાના ઘરનું ગુજરાન ચાલવામાં મદદ કરતી હતી. તેમજ તેણીની ઉંમર થઇ જવા ને કારણે તેના પરિવારજનો યુવતીની સગાઇ કરી નાખવાનું વિચારતા હતા. તેથી સારો યુવક પરિવારના લોકો શોધી રહ્યા હતા.

યુવતીની સગાઈ નક્કી કરવામાં આવી હતી. યુવતીની સગાઇ તેના જ સમાજના વાડજમાં રહેતા યુવક સાથે કરવામાં આવી હતી. તેમજ તેની સગાઈ રીતિરિવાજ મુજબ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય પછી આ યુવકની હરકતો સારી નહોતી તેને કારણે યુવતીએ સગાઈ તોડી નાખવાનું વિચાર્યું હતું. અને યુવતીએ તેના પરિવારને વાત કરી હતી.

એટલા માટે યુવતીએ યુવક સાથે સગાઈ તોડી નાખી હતી. ત્યાર બાદ યુવકે તેની સગાઇ તોડી નાખવાનો બદલો લેવા માટે યુવતીને નાની બહેન સાથે અડપલા કરવાનું વિચાર્યું હતું. અને એક દિવસ યુવતીની નાની બહેન નોકરીએ જતી હતી. ત્યારે યુવક નોકરીના સ્થળ પર આવીને નાની બહેનને અને તેના નાના ભાઈને ઉપાડી જવાની અને તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

તેને કારણે યુવતીની નાની બહેન ગભરાઈ ગઈ હતી. નાની બહેને તેની મોટી બહેનને આ વાત જાણ કરી હતી. થોડા દિવસ બાદ યુવકે મોટી બહેનનો અવારનવાર પીછો કરવાનું ચાલુ કર્યું હતું. અને આ યુવતીને ફોન કરીને એમ કેહતો કે તારી નાની બહેનના ફોટા વાઈરલ કરી દઈશ એવી ધમકીઓ આપતો. આમ યુવતીને ધાકધમકી આપીને હેરાન કરતો હતો.

ત્યારબાદ એક દિવસ યુવતીને યુવક તેના પિતા સાથે મળીને અમદાવાદથી પાટણ લઈ ગયા હતા. ત્યાં 4 દિવસ હોટલમાં યુવતીને પોતાની મરજી વિરુદ્ધ રાખીને યુવતી પર દુષ્ક.ર્મ કર્યું હતું. અને આ યુવક સાથે તેને સગાઈ તોડી નાખી તે માટે બદલાઈ રહ્યો છે તેમ કહેતા હતા. ત્યારબાદ યુવતીના પરિવારને જાણ થતા તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. અને પોલીસ યુવકની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *