Breaking News

શેઠાણીને કપડા બદલતી જોઈ નોકરની દાનત બગડી અને કરી નાખ્યું આ કામ, 6 મહિના બાદ શેઠને ખબર પડતા જ થયું એવું કે…! વાંચો..

હાલ એવા કેટલાય બનાવ બને છે કે જેમાં બનાવ બન્યા બાદ બનાવમાં સામેલ દરેક લોકોને પસ્તાવો થતો હોય છે. પોતે કરેલા કર્મો ને કારણે સમાજમાં તેમજ ઓળખીતા લોકોમાં ખૂબ જ મોટી બદનામી થતી હોય છે. પરંતુ બનાવ બન્યા બાદ એ બનાવને છુપાવવા માટે તેઓ કેટલું મગજ દોડાવતા હોય છે…

હાલ સુરતમાં દુ.ષ્ક.ર્મ., અડપલા, હ.ત્યા અને લૂંટના બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. જેમાં વધુ એક બનાવ સુરતના સરથાણા વિસ્તારમાં બન્યો છે. આ બનાવ સામે આવતાની સાથે જ વેપારી અને નોકરમાં ફફડાટ મચી ગયો છે. કારણ કે આ બનાવ એક કાપડ વેપારી સાથે બન્યો છે..

એ ઘટનાનો મૂળ આરોપી કાપડ વેપારીને ત્યાં નોકરી કરતો એક કર્મચારી છે. હકીકતમાં ભાવનગર જિલ્લાના વતની સુરતના સરથાણા વિસ્તારમાં રહીને એક કાપડની દુકાન ચલાવે છે. પરિવારમાં તેની પત્ની અને બાળકો પણ છે. તેઓ રાજી ખુશીથી જીવન વિતાવતા હતા, એમાં તેઓને માથે અચાનક જ એક સંકટ આવી પડ્યું છે.

તેની દુકાનમાં તેઓએ કર્મચારી તરીકે એક નોકરને લાંબા સમયથી નોકરી પર રાખ્યો હતો. લાંબા સમયથી નોકરી કરતો હોવાથી નોકરના સબંધ શેઠ સાથે ખૂબ જ સારા હતા. તેમજ શેઠના ઘર સાથે પણ નોકરના સંબંધ ખૂબ જ સારા હતા. જેથી કરીને નોકર અવારનવાર શેઠ ના ઘરે આવતો જતો હતો…

એક દિવસ નોકર દુકાનના કામ માટે શેઠના ઘરે ગયો હતો. તે શેઠના ઘરે ગયો અને દરવાજો ખૂલયો અને તેણે જોયું કે, શેઠની પત્ની કપડાં બદલી રહી હતી. આ જોઇને જ તેના મનમાં ન આવવાના વિચારો આવવા લાગ્યા હતા. અને તેની દાનત બગડવા લાગી હતી. નોકર પોતાની વાસનાની કંટ્રોલમાં રાખી શક્યો ન હતો..

અને તે તરત જ રૂમમાં જઈને શેઠાણીને બાથ ભીડી લીધી હતી. ત્યારબાદ તેની સાથે દુ.ષ્ક.ર્મ. પણ આચર્યું હતું. તેનો હાથ પકડીને તેની સાથે ન કરવાના કામો કરવા લાગ્યો હતો. અને ત્યારબાદ શેઠની પત્નીના ખરાબ ફોટો પણ પાડી લીધા હતા. તે વારંવાર એ ફોટો અને દેખાડીને શેઠાણીને ધાક-ધમકી આપવા નો પ્રયત્ન કરતો હતો…

અને તેના પર વારંવાર દુ.ષ્ક.ર્મ. આચરતો હતો. આ સાથે સાથે તેણે શેઠાણી પાસેથી છ મહિનાની અંદર અંદર 7 થી 8 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. જો તે રૂપિયા ન આપે તો તેના બધા જ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. આ તમામ બાબતોથી એક દિવસ શેઠાણી કંટાળી ગઈ હતી..

એટલા માટે તેણે પોતાના પતિને આ બાબતની જાણ કરી હતી. આશરે છ મહિના બાદ પત્નીએ જ્યારે આ બાબતની જાણ તેના પતિને કરી ત્યારે સાંભળતાની સાથે જ પતિના હોશ ઉડી ગયા હતા. તેણે તાત્કાલિક ધોરણે કારણે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. અને ફરી ક્યારેય પરત ન આવવા માટે જણાવ્યું હતું..

છતાં પણ નોકર અવારનવાર શેઠાણીના ખરાબ ફોટો ને લઈને સૌ કોઈને હેરાન પરેશાન કરતો હતો. એટલા માટે કાપડ વેપારી પણ એ નોકરને મેથી ચખાડવા માટે સરથાણા પોલીસ મથકમાં દુ.ષ્ક.ર્મ. અને ધાક-ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતાની સાથે જ ગણતરીની મિનિટમાં પોલીસે નોકરને પકડી પાડયો હતો..

અને તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બન્યા બાદ સરથાણા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. કારણ કે જે શેઠે તેના નોકર પર ભરોષો મુક્યો હતો તે જ નોકરે શેઠના પગ પર જ વાર કર્યો હતો. આ બનાવ હકીકતમાં ખુબ જ ચોંકાવનારો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *