Breaking News

સેનાના જવાન બુલેટ લઈને પોતાના વતન જઈ રહ્યા હતા, તેમાં અચાનક રોડ પર આવ્યો આખલો ને આર્મી જવાને ગુમાવ્યો જીવ…!

આપણે જાણીએ છીએ તે પ્રમાણે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં રખડતા ઢોરો નો ત્રાસ ખૂબ વધી ગયો છે. છેલ્લા કેટલાક દિવસો માં તો રખડતા ઢોર નો મુદ્દો ખુબ જ ચગ્યો છે અને તેના પર તો કેટલાક સમય થી અનેક મોટા મોટા લોકોએ પણ પ્રતિક્રિયા કરી હતી અને આ સાથે સાથે છેલ્લા 2 જ અઠવાડિયામાં અનેક પરિવારોમાં દુઃખી થવા પામી છે કારણકે,

હમણાં ને હમણાં જ થોડા સમય માં જ અનેક લોકો ના રસ્તાઓ પર રખડતા ઢોરને લીધે અને અનેક પરિવારના લોકોને પોતાના સ્વજનો ને ગુમાવવાનો વારો આવ્યો છે જેમાં થોડા દિવસ પહેલા જ સુરતમાં પણ એક આવી જ ઘટના બનવા પામી હતી જેમાં વૃદ્ધ ગાડી લઈ ને જતા હતા અને વચ્ચે ઢોર આવતા મોત ને ઘાટ ઉતરી ગયા હતા,અને સમગ્ર પરિવાર માં ખુબ જ ઊંડા શોક ની લાગણી ફરી વળી હતી.

આ ઉપરાંત પણ હજુ આ પ્રકારની ઘટના બંધ થવા પામી નથી હજુ પણ આવા કિસ્સાઓ આવતા જ રહે છે હાલ માં જે ઘટના બનવા પામી છે તેને જાણી તમને પણ આંસુ આવી જશે કારણકે આ ઘટના ભારતીય સેનાના જવાન સાથે બની છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો મળતી  માહિતી પ્રમાણે અમૃતભાઈ બુલેટ પર સવાર થઈને ગાંધીનગરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.

પરંતુ આનંદ રોડ પર અકસ્માત કુમાર આર્મી જવાન બુલેટ બાઈક પર પોતાના વતન ખાતે આવી રહ્યા હતા આ વાત થી તો ઘરે આવતો હોવાથી પરિવારમાં ખુશી ભરાઈ ગઈ હતી કાંકરેજના અરકુંવાડા પાસે એક આખલો રસ્તા પર આવી ગયો હતો આ દરમિયાન દીયોદરા વાડીયા ગામમાં આવેલા અમરભાઈ માળી બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રે અચાનક જ આખલો રસ્તા વચ્ચે આવી જતાં તેઓ રોડ પર અથડાયા હતા.

અને આ અથડામ તો ખુબ જ જોરદાર રીતે થઈ હોવાથી અકસ્માત થતા જીવ ગુમાવ્યો અને આજુબાજુ ના ગામ માં પણ ગમગીન માહોલ છવાઇ ગયો હતો મળતી માહિતી પ્રમાણે અમૃતભાઈ બુલેટ પર સવાર થઈને ગાંધીનગરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા દરરોજ રખડતા ઢોરને કારણે કોઈ ને કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાના હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

બનાસકાંઠામાં પણ એક આર્મી જવાની પોતાનો જીવ ગુમાવ્યો હતો અકસ્માતમાં આર્મી જવાન મોત થતા સમગ્ર પંથકમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠી હતી એવી માહિતી મળી છે કે આશ્રમ ખાતે ફરજ બજાવી રહેલ ઓ જુવાન ગાંધીનગર આવ્યા બાદ બુલેટ લઈને પોતાના વતન આવી રહ્યો હતો આખલો રોડ પર આવતા વાહન સાથે પલટી ખાય તે જવાનું અકસ્માત નડયો હતો.

આ ઘટના બાદ શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો એક જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં સન્નાટો મચી ગયો હતો. અમૃતભાઈ ફરજ પરથી પોતાના વતન તરફ આવી રહ્યા હતા ત્યારે જ અકસ્માતમાં મોત થતાં પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *