સમગ્ર દેશમાં મહિલાઓ તેમજ દીકરીઓને ઘરની બહાર નીકળવું ત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણકે અત્યારે સમગ્ર દેશમાં દુષ્કર્મનો દુષ્કર્મ કરવાનો અને બીજા પર રેપ અથવા તો છેડતી કરવાના કેસો ખુબ જ બહાર આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં સ્ત્રી અથવા તો મહિલા પોતાના ઘરેથી જ નીકળતા અનેક વખત વિચારતી હોય છે.
અને તેના મનમાં એક જ ભય રહેતો હોય છે કે આ દુષ્કર્મો ની નજર માં કંઈક આપણે પણ ન ચડી જઈએ આવી બીકને કારણે મહિલાઓ અને દીકરીઓ પોતાના ઘરમાંથી જ બહાર નીકળતા ગભરાય છે અનેતેમનામાં રહેલી કલા કૌશલ્ય ને બહાર કાઢિ સકતા નથી
આવો જ કંઈક બનાવ બન્યો છે બિહારમાં આમ તો જોઈએ તો ગત દિવસોમાં બિહારમાં આવા દુષ્કર્મોઓના અનેક બનાવ બની ચૂક્યા છે અને તેને કારણે પોલીસે કડક પગલાં પણ કર્યા છે આવા દુષ્કર્મ ઓને યોગ્ય સજા પણ આપવામાં આવી છે બનાવ બન્યો છે માત્ર આઠમા ધોરણમાં ભણતી દીકરી સાથે બનાવ બન્યા બાદ દીકરીની માતા જણાવતા કહે છે
કે આરોપી નું ઘર પણ નજીક જ છે મારા બાળકો તેની ભાઈ કહીને બોલાવે છે અને ગત દિવસમાં સોમવારે લગભગ 8 વાગ્યે જમ્યા પછી આરોપીએ મારી દીકરી એટલે કે ધોરણ-૮માં પણ તે વિદ્યાર્થીને સ્કુટી શીખવાની વાત કહી અને પોતાના ઘરે થી 10 કિલોમીટર દૂર લઈ ગયો ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું
ત્યારબાદ તે મારી દીકરી ને ડરાવી ધમકાવીને ધરની નજક છોડી ગયો ત્યારપછી પીડિતાએ પોતાના ઘરના સભ્યોની તમામ વાત કરી અને એ પછી આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી હાલ છોકરી ની તબિયત સારી છે મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ કેસની કાર્યવાહી કરવામા આવી રહી છે
મહિલા પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી અરજીમાં માતાએ પોલીસને જણાવ્યું છે કે આરોપી શિક્ષકસંજીવ રૌશન ઉર્ફે સન્ની તેની છોકરીને સ્કૂલમાં ભણાવે છે હવે આરોપી પીડિત પરિવારને ધમકી આપી રહ્યો છે આરોપીએ ધમકી આપી છે કે જો ફરિયાદ કરશે એના માથા પરિણામો ભોગવવા પડશે અને તે એક પછી એક ને મારી નાખશે તેમ છતા પીડિતાની માતા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પોલીસે આરોપીની ધરપકડ માટે તેના રેડ કરી તો તે ભાગી ગયો છે અને હજુ તેને પકડવા માટે પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ પીડિતાનો નજીકની હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવશે અને કોર્ટમાં કલમ ૧૬૪ મુજબ નિવેદન લેશે પરિણીતાની માતાએ પોલીસને જણાવ્યું હતું
કે પેલા સમાજની બીકથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતી નહોતી જોકે હવે આ બાબતની જાણ આજુબાજુ થઈ જતા લોકોને તેમણે પણ પીડિતાની માતા ને આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ કરવાનું કહ્યું તે બાદ આ માતાની હિંમત આવી અને તેને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલિસ દ્વારા આ ગુનેગાર ને પકડવાના કર્યો સારું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]