Breaking News

સ્કુલ વાનની રાહ જોઈને બેઠેલી દીકરી સાથે બની એવી ઘટનાને વાલીઓના ધબકારા ઉપડી ગયા, દરેક લોકો ખાસ વાંચે..!

મોટાભાગના વાલીઓના ડોળા ફાટી જાય તેવો એક સમસમાવતો બનાવ ક્રિશ્ના પાર્કની ગલીમાંથી સામે આવ્યો છે, આ બનાવને વાંચ્યા બાદ દરેક વાલીઓની આંખો ઉઘડી જશે દરેક લોકો સુધી આ માહિતીને પહોંચાડવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને નાગરિકોમાં જાગૃતતા લાવી શકાય..

આ ચોંકાવનારી ઘટના બન્યા બાદ સૌ કોઈ લોકો સફાળા બેઠા થઈ ગયા હતા, ક્રિષ્ના પાર્ક કોલોનીમાં ધર્મેશભાઈ નામના એક નોકરીયાત યુવક તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની પત્ની જાગૃતીબેન તેમજ તેમની એક નાનકડી દીકરી પ્રિયાનો સમાવેશ થતો હતો, તેમની નાનકડી દીકરી પ્રિયા ધોરણ ત્રણનો અભ્યાસ કરે છે..

સવારમાં વહેલા ઊઠીને જાગૃતીબેન તેની દીકરીને શાળાએ જવા માટે તૈયાર કરી દેતા હતા અને સ્કૂલ વાન આવવાનો સમય થઈ જતાની સાથે જાગૃતીબેન તેમની દીકરી પ્રિયાને સોસાયટીના ગેટ પાસે મૂકી આવતા હતા, જ્યારે સ્કૂલ વાન આવી જાય ત્યારે તેમની દીકરી આ વાનમાં બેસીને સ્કૂલે જતી રહેતી હતી..

પરંતુ એક દિવસે સવારના સમયે એવી ઘટના બની ગઈ કે, જે દરેક વાલીઓ માટે ખૂબ જ ચોકાવનારી સાબિત થવા જઈ રહી છે, પ્રિયા અને તેની માતા જાગૃતીબેન તૈયાર કરીને સોસાયટીના ગેટ પાસે તો મૂકી આવ્યા હતા. સ્કૂલ વાન આવવાની માત્ર પાંચથી દસ મિનિટની જ વાર હતી એવામાં નાનકડી દીકરી પ્રિયા પાસે કોઈ અસ્થિર મગજનો યુવક આવી પહોંચ્યો હતો..

અને તે પ્રિયાને ઉપાડીને લઈ જવાની કોશિશ કરવા લાગ્યો હતો, પ્રિયાએ સોસાયટીનો ગેટ બંને હાથોથી પકડી રાખ્યો હતો. જેના કારણે સ્થિર મગજના યુવકને પ્રિયાને ઉપાડી જવામાં થોડી ઘણી વાર લાગી ગઈ. પ્રિયાની બૂમો સાંભળીને સવારના સમયે સોસાયટીમાંથી દૂધ લેવા માટે ડેરીઓ જતી કેટલીક મહિલાઓ એ આ દ્રશ્ય તેમની નજર સામે જોયું અને તેઓ તાબડતોબ અહીં આવી પહોંચીને..

અસ્થિર મગજના યુવકને પકડીને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું, જો સોસાયટીમાં રહે ત્યાં મહિલાઓ સમયસર પહોંચી ન હોત તો બીચારી આ દીકરી સાથે શું થયું હતું, તેનું કશું નક્કી કરી શકાય નહીં. દીકરીની સૂઝબૂઝને કારણે તેણે સોસાયટીનો ગેટ પકડી લીધો અને જોરજોરથી બુમ પાડી દેતા અસ્થિર મગજના યુવકનો ભાંડો ફૂટી ગયો હતો..

હકીકતમાં મગજ ઉપર કોઈ પણ પ્રકારનો કાબુ ન હોવાને કારણે તે આવી બધી હરકતો કરવા લાગ્યો હતો. તેને શું બોલવું તેમ જ કેવી રીતે વાતચીત કરવી તેની પણ કોઈ જાણકારી ન હતી, દરેક લોકોએ ઢોર માર મારવાનું શરૂ કરી દેતા તેને ઇજાઓ પણ પહોંચી ગઈ હતી, સોસાયટીમાં રહેતી કેટલીક મહિલાઓ જાગૃતીબેનના ઘર પાસે આવી પહોંચે એને કહેવા લાગી કે..

તમારી દીકરીને કોઈ સાંજોગાંડો યુવક ઉપાડીને લઈ જવાની કોશિશ કરતો હતો, પરંતુ સોસાયટીની મહિલાઓ સમયસર પહોંચી જવાને કારણે ખૂબ જ મોટી હોનારત ટળી ચૂકી છે. આ સમાચાર સાંભળ્યા ત્યારે જાગૃતિબેન પગમાં ચપ્પલ પહેર્યા વગર જ સોસાયટીમાં ઉભી ડોટ મૂકીને તેમની દીકરીને પેટી પડ્યા હતા..

જ્યારે ધર્મેશભાઈ ઊંઘમાંથી સફાળ બેઠા થયા અને સોસાયટીના ગેટ પાસે પહોંચી ગયા હતા, સવાર સવારના સમયે આ ઘટના બની જતા સોસાયટીમાં પણ હંગામા મચી જવા પામ્યો હતો. અસ્થિર મગજના યુવકને નજીકના પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો અને તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી..

તેની પૂછપરછ થઈ રહી છે કે, શું આ યુવક નાના છોકરા ઉપાડી જવાની ટોળકીમાં કાર્યરત છે કે નહીં..? વગેરેની પૂછપરછ થઈ તેની સામે કાર્યવાહી પણ ચલાવવામાં આવશે, આ ઘટનાને લઈને દરેક વાલીઓ સચેત થઈને તેમના બાળકોનું ધ્યાન રાખવા લાગ્યા છે, કારણ કે આ સમયની અંદર કોની સાથે કેવી ઘટના બને તેનું કશું નક્કી કહી શકાતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *